Wednesday, February 13, 2013

ભોજન

બે મિત્રો હતા એક નું નામ અશોક અને બુજાનું નામ પુનીત. એક દિવસ અશોકે પુનિતને પોતાને ઘેર જમવા બોલાવ્યો. એણે વિવધ પ્રકારના વ્યંજનો બનાવડાવ્યા હતા, પૂરી, કચોરી, ખીર વગેરે. જ્યારે બંને જામી પરવાર્યા અશોકે પૂછ્યું ,"પુનીત, જમવાનું કેવું લાગ્યું?" પુનીત ચુપ રહ્યો એટલે અશોકે કહ્યું, "કેમ ખાવાનું પસંદ ન આવ્યું?"
પુનીત બોલ્યો, "કાલે તું મારે ઘેર ખાવા આવજે, ત્યારે હું તારી વાતનો જવાબ આપીશ."
બીજે દિવસે અશોક પુનીત ને ત્યાં જમવા ગયો. પુનિતે એકદમ સાદું ભોજન બનાવડાવ્યું હતું. બંને મિત્રોએ ભોજન કરી લીધું, ભોજન બાદ અશોકે કહ્યું, "તું આજે મારા સવાલ નો જવાબ આપવાનો  હતો?"
પુનિતે કહ્યું, "જવાબ તો તને મળી ગયો, તારે ત્યાં ભોજન કર્યા બાદ મને એક કલાક સુઈ જવું પડ્યું. મારે ત્યાં ભોજન કર્યા પછી તું સીધો કામે જી શકીશ અને મજે થી કામ કરી શકીશ."
હવે અશોક ને સમજાયું કે કામ કરવાવાળા માણસે કેવું ભોજન લેવું જોઈએ.
 
दो मित्र थे, एक का नाम था अशोक और दूसरे का नाम पुनीत| एक दिन अशोक ने पुनीत को अपने घर खाना खाने बुलाया| उसने तरह-तरह की बढिया चीजें बनवाईं| पूड़ी-कचौड़ी, खीर आदि-आदि| जब दोनों खाना खा चुके तो अशोक ने पूछा - "पुनीत, खाना कैसा लगा?"

पुनीत चुप रहा तो अशोक ने कहा - "क्यों खाना पसंद नहीं आया?"

पुनीत बोला - "कल तुम मेरे यहां खाना खाने आना| तब मैं तुम्हारी बात का जवाब दूंगा|

अगले दिन अशोक पुनीत के यहां खाना खाने गया| पुनीत ने बड़ा सादा खाना बनवाया था| दोनों मित्रों ने खाना खाया| खाने के बाद अशोक ने कहा - "तुम आज मेरे सवाल का जवाब देने वाले थे?"

पुनीत बोला - "जवाब तो तुम्हें मिल गया| तुम्हारे यहां खाना खाने के बाद मुझे एक घण्टे सोना पड़ा था| मेरे यहां खाकर अब तुम सीधे काम पर जाओ और मौज से काम करो|"

अब अशोक ने समझा कि काम करने वाले आदमी के लिए किस तरह का खाना चाहिए|

No comments:

Post a Comment