Monday, February 11, 2013

ભગવાન ભોલેનાથ એક વાર જ્યારે ધરતી ભ્રમણ કરી આવ્યા ત્યારે એમનું મન ઘણું અશાંત હતું. માતા પાર્વતીએ કહ્યું, જયારે તમે ધરતી લોક થી પાછા આવો છો ત્યારે ખુબજ પ્રસન્ન હોવ છો તો આ વખતે એવું શું થયું કે આપનું મન અશાંત છે. ભગવાન શંકરે કહ્યું તું તો જાને છે હું ધરતી પર લોકોને સુખી જોવા માંગુ લોકોના દુઃખ પૂછું છું એનું નિવારણ કરું છું અને એમણે સુખી કરી પાછો ફરું છું. પણ આ વખતે હું મારી જાત ને ખુબજ અસહાય અનુભવી રહો છું. આ વખતે એક વ્યક્તિના દુઃખ ને હું દુર ન કરી શક્યો. કારણ એનું દુઃખ હતું કે 'મારો પડોસી મારા કરતા વધારે સુખી કેમ છે?'
 
 प्रभु भोलेनाथ एक बार जब धरती भ्रमण करके लौटे तो उनका मन बहुत अशांत था । पार्वती ने कहा जब आप धरती लोक से बापस आते थे तो बहुत प्रसन्न होते थे मगर इस बार ऐसा क्या हुआ कि आपका मन अशांत हैं । भगवान् शंकर ने कहा तुम तो जानती हो की मैं धरती पर लोगों को सुखी देखना चाहता हूँ लोगों का दुःख पूछता हूँ उनका निवारण करता हूँ । और उनको सुखी करके बापस आ जाता हूँ । मगर इस बार मैं अपने को बहुत असहाय अनुभव कर रहा हूँ । इस बार एक व्यक्ति के दुःख को मैं दूर नहीं कर सका ।
क्योंकि उसका दुःख था कि मेरा पड़ोसी सुखी क्यों हैं ?

No comments:

Post a Comment