Wednesday, February 6, 2013

સંગીત ને જન્મ.....

જે સંગીત દ્વારા આટલું બધું પ્રાપ્ત થઇ રહ્યું છે એનો મૂળ એનો જન્મ જાણવો જરૂરી છે. સંગીત ના જન્મ નાં ઘણા સમય પહેલા મંત્ર વિજ્ઞાન નો જન્મ ભારત દેશમાં થઇ ચુક્યો હતો.  મંત્ર વિજ્ઞાન જે ધ્વની-વિજ્ઞાન પર આધારિત  છે. પ્રાચીન સમય માં મંત્રોની મદદ થી અનેકો પ્રયોગ કરાતા હતા. મંત્રો થી ઉત્પન્ન વિશેષ ધ્વની ની મદદ થી વરસાદ કરાવો, અગ્નિ પ્રકટ કરવો, જંગલી પશુઓ ને વશમાં કરવા વગેરે કેટલાય કાર્યો કરાતા હતા. મંત્ર વિજ્ઞાન ની નીરસતા ને દુર કરવા માટેજ સંગીત નો જન્મ થયો. જે ધ્વની વિજ્ઞાન પણ મંત્ર શાસ્ત્ર તાક્યું છે એનેજ એક વિશેષ આયામ આપીને સંગીત ને જન્મ આપવામાં આવ્યો. મતે એવું કહેવું પૂર્ણ રીત ઉચિત છે કે ભારતીય મંત્ર વિજ્ઞાનજ  સંગીત નું જન્મ દાતા છે.
 जिस संगीत से इतना कुछ प्राप्त हो रहा हो उसका मूल या जन्म जानना भी बहुत जरूरी है। संगीत के जन्म से भी बहुत पहले मंत्र विज्ञान का जन्म भारत देश में हो चुका था। मंत्र विज्ञान जो कि ध्वनि-विज्ञान पर आधारित है। प्राचीन समय में मंत्रों की सहायता से कई प्रयोग किये जाते थे। मंत्रों से उत्पन्न विशेष ध्वनि की सहायता से बारिष करवाना, अग्रि प्रकट करना, जंगली पशुओं को वश में करना आदि कितने ही कार्य किये जाते थे। मंत्र विज्ञान की नीरसता को दूर करने के लिये ही संगीत का जन्म हुआ। जिस ध्वनि-विज्ञान पर मंत्र शास्त्र टिका है उसी को एक विशेष मोड़ देकर संगीत को जन्म दिया गया। अत: यह कहना पूरी तरह से उचित है कि भारतीय मंत्र विज्ञान ही संगीत का जन्मदाता है।

No comments:

Post a Comment