Saturday, February 2, 2013

બોધ

એકવાર જરૂર વાંચી લ્યો, પછી ભગવાન સામે ફરિયાદ ના કરતા કે અમને કોઈ જણાવ્યું નહિ કે 'પરમાત્માએ આપણને ૮૪ લાખ યોનીઓ માં સર્શ્રેષ્ઠ માનવ યોની નો ઉપહાર આપ્યો છે.
પછી એમને આપ્યો પવિત્ર ગ્રંથ જેના વડે આપણે જાણી શકીએ કે અન્ય બધી યોનીઓ માં આપણે કર્મ કરીએ છીએ અને પરિણામ ભોગવીએ છીએ, પણ કેવળ માનવ તન એકજ એવું છે જેમાં આપણે ભોગ ની સાથે યોગ પણ કરી શકીએ છીએ અર્થાત પરમાત્મા સાથે જોડાઈને આપના કર્મોને કાપી પણ શકીએ છીએ.
માટે પરમાત્માએ માનવીનો ચોલો ધારણ કર્યો અને સદગુરુ ના રૂપમાં આ ધરતી પર અવતાર લીધો ફક્ત પોતાની કરુણા, પ્રેમ આપના પર વરસાવવા માટે, અને સાથે બ્રહ્મજ્ઞાનની ભેટ લઇ આવ્યા જેનાથી આપણે આપના કર્મોને ભષ્મ કરી શકીએ.
શ્રીકૃષ્ણ એ કહ્ય છે - 
"જ્ઞાનાગ્ની સર્વકર્માણી ભસ્મસાત્કુરુતે...."
પણ અફસોસ .. કે આપણે ઇતિહાસના સંતો ગુરુ નાનક, કબીરદાસ, રૈદાસ, રામકૃષ્ણ પરમહંસ, નામદેવ વગેરે ણી મહિમા તો ગાઈએ છીએ પણ વર્તમાન માં પૂર્ણ સંત ણી શોધ કરવા નથી માંગતા.
આપણે જ્યારે જાણીએ છીએ કે આપણી ધરતી ક્યારેય પૂર્ણ સંત વિના ખાલી નથી રહતી. ખોટ આપના માં છે કે એ માટે આપણે ક્યારેય કોઈ પ્રયાસાજ નથી કરવા માંગતા.
આપણી ધારણા શું હોય છે ? 'બધા બાબા એક જેવાજ હોય છે,' આવું વિચારી આપણે અનમોલ માનવ તન ને કોડી ના મુલ્ય નો કરી નાખીએ છીએ. સૌભાગ્યથી આપણને એવા સ્નાત મળી પણ જાય તો આપણે એમની સામે આપણી સાંસારિક માંગો જ મુકીએ છીએ. એવું કરવું એટલે કોઈ રાજા પાસે ફક્ત ૨ રોટલી માંગવા જેવું થાય, કારણ આ વસ્તુઓ તો આપણે અન્ય પુરુષાર્થ દ્વારા પણ મેળવી શકીએ.
માટે સદગુરુના ચરણો માં જઈને વિનાય્ભાવ થી એમની સંપદાના સૌથી અમુલ્ય રત્ન બ્રહ્મજ્ઞાન માંગવું એજ વિવેકસમ્મત છે. જેવું અર્જુને કર્યું, એને વિચાર્યું 'આમ તો કૃષ્ણ આપણને સંસાર ણી બધી વસ્તુઓ આપી શકે છે, છતાં તેઓ યુદ્ધક્ષેત્ર માં કોઈ અસ્ત્ર-શસ્ત્ર ની શિક્ષા નહિ આપીને, તત્વદર્શન ની વાતો કરી રહ્યા છે. માટે હું અવશ્ય એને પ્રાપ્ત કરી યુદ્ધ માં ઉતારું.' અને અર્જુને કહ્યું કે 'હે કૃષ્ણ તમે મને તમારું અવિનાશી રૂપનાં દર્શન કરાવો, જેની તમે ચર્ચા કરી રહ્યા છો.'
एकबार जरुर पढ लें , बाद मेँ भगवान से मत बोलना की हमे किसी ने बताया नही परमात्मा ने हमेँ 84 लाख योनियोँ मेँ सर्वश्रेष्ठ मानव तन का उपहार दिया।
फिर उन्होँने हमेँ दिया पवित्र ग्रंथ जिससे हम ये जान पाए कि अन्य सारी योनियोँ मेँहम सिर्फ कर्म करते हैँ और परिणाम भोगते
हैँ परंतु केवल मानव तन ही ऐसा है जिसमेँ हम भोग के साथ योग भी कर सकते हैँ अर्थात परमात्मा से जुड़ कर अपने कर्मोँ को काट भी सकते हैँ।
इसलिए परमात्मा ने मानवीय चोले को धारण किया और सद्गुरु के रुप मेँ इस धरा पर अवतार लिया केवल अपनी करुणा, अपना प्रेम हम पर बरसाने के लिए। और साथ मेँ लाए ब्रह्मज्ञान की अनुपम सौगात जिससे हम अपने कर्मोँ को भस्म कर सकेँ।
श्रीकृष्ण ने भी कहा-
"ज्ञानाग्नि सर्वकर्माणि भस्मसात्कुरुते ..।"
पर अफसोस ...कि हम इतिहास के संत गुरु नानक, कबीरदास, रैदास,रामकृष्ण परमहंस, नामदेव इत्यादि की महिमा तो गाते हैँ किंतु वर्तमान के पूर्ण संत की खोज नहीँ करना चाहते हैँ।
जबकि हमेँ यह पता है कि हमारी धरती कभी भी पूर्ण संत से खाली नहीँ रहती है। कमी हममेँ है कि हम इस ओर कभी प्रयास ही नहीँ करते हैँ।
हमारी धारणा क्या होती है-'सभी बाबा एक से होते हैँ।' ऐसा सोचकर हम अनमोल मानव तन को कौड़ी के भाव कर रहे हैँ।
सौभाग्य से यदि हमेँ ऐसे पूर्ण संत मिलते भी हैँ तो हम उनके पास अपनी सांसारिक मांगोँ को ही रखते हैँ ।ऐसा करना किसी राजा से मात्र 2 रोटी पाने जैसा है। क्योँकि ये चीजेँ तो हम अन्य पुरुषार्थोँ से भी पा सकते हैँ।
इसलिए
सद्गुरु के चरणोँ मेँ जाकर, विनय भाव से, उनकी संपदा का सबसे अमूल्य रत्न- ब्रह्मज्ञान माँगना ही विवेकसम्मत है।
जैसा कि अर्जुन ने किया
उसने सोचा- 'यूँ तो कृष्ण हमेँ संसार की सभी वस्तुएँ दे सकते हैँ। फिर भी वे युद्धक्षेत्र मेँ किसी अस्त्र- शस्त्र की शिक्षा न देकर, तत्वदर्शन की बात कर रहे हैँ। इसलिए मैँ अवश्य ही इसे प्राप्तकर युद्ध मेँ उतरुँ।' और उसने कहा-'आप मुझे अपना वही अविनाशी रुप दिखाइए, जिसकी आप चर्चा कर रहे हैँ।'

No comments:

Post a Comment