Saturday, February 16, 2013

માનવનો પ્રકૃતિ, વૃક્ષો અને છોડ સાથે સદીઓથી અતુટ સબંધ રહ્યો છે

માનવનો પ્રકૃતિ, વૃક્ષો અને છોડ સાથે સદીઓથી અતુટ સબંધ રહ્યો છે. વૃક્ષ, માનવ જીવન નો આધાર છે. કેવળ વધતા પ્રદુષણ ને રોકાવામાજ નહિ પણ જળવાયું અને વાતાવરણ ના  સંતુલન માં પણ વૃક્ષ નું યોગદાન સર્વો પરી છે. વૃક્ષ આપણને ફળ, ફૂલ, ઔષધી અને લાકડા વગેરે આપે છે, સાથે ઘર અને આજુ બાજુ ઝાડ પાન લગાવવા મનુષ્ય નો ધર્મ છે.
બાગબાની નો ઘર અને નગર ની શોભા વધારવામાં અતુટ સબંધ છે. આપણા ઋષિ-મુનીઓ દ્વારા એને સંબંધિત વ્યાખ્યા જ્યોતિષ અને વાસ્તુ સંબંધી ગ્રંથો માં વિસ્તાર થી કરવામાં આવી છે. જ્યોતિષ ગ્રંથ પ્રમાણે, આપણા સૌરમંડળ માં વિભિન્ન ગ્રહો નો અલગ અલગ પ્રકારના વૃક્ષો પર  અધિપત્ય છે. જે વૃક્ષ ઊંચા મજબુત અને કઠોર (શીશામ વગેરે) છે, એના પર સૂર્ય નો વિશેષ અધિકાર હોય છે. દૂધ વાલા વૃક્ષ (દેવદાર વગેરે) પર ચંદ્ર નો પ્રભાવ હોય છે. વેલ બુટ્ટો પર ચંદ્ર અને શુક્ર નો અધિકાર હોય છે. ઝાંખરા વાલા છોડો પર રાહુ અને કેતુ નો વિશેષ અધિકાર હોય છે. જે વૃક્ષો માં રસ વિશેષ ન હોય, કમજોર, જોવામાં અપ્રિય અને સુકા વૃક્ષો પર શનિનો અધિકાર છે.
બધા ફલદાર વૃક્ષો બૃહસ્પતિ નાં વર્ગ માં, ફળ વિનાના વૃક્ષો પર બુધનો અને ફળ, ફૂલવાળા ચીકણા વૃક્ષો પર શુક્ર નો અધિકાર છે. ઔષધીય જડી બુટ્ટીઓ નો સ્વામી ચંદ્ર છે. આયુર્વેદિક ચિકિત્સા પ્રણાલી માં કોઈ ગ્રહ ને આધીન આવતી વનસ્પતિઓ અને ઔષધિઓ થી એ ગ્રહ-જનક રોગ નો ઉપચાર કરવામાં આવે છે. ઉદાહરણ માટે આપણી યાદદાસ્ત ની કારક છે બ્રાહ્મી બુટી જે બુધ નાં આધિપત્ય માં હોય છે એનો ઉપયોગ યાદદાસ્ત વાળી દવાઓ નાં રૂપમાં કરવામાં આવે છે. 
ગ્રહોના અશુભ પ્રભાવ થી બચવા માટે મંત્રપાઠ, હવાન, ધ્યાન અને ઉપાય સબંધી રાતનો નો ઉપયોગ કરવામાં આવે છે. એ ખુબજ મુલ્યવાન હોવાને કારણે ઘણી વાર એ બધા સામાન્ય જન ની પહોંચ થી દુર હોય છે. એવા માં અમુક છોડ નાં મુલીયાનો ઉપયોગ રાતનો નાં વિકલ્પ નાં રૂપે કરવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર નાં ગ્રંથો પ્રમાણે , નીલગીરી નું ઝાડ દક્ષીણ માં, વાળ નું ઝાડ પશ્ચિમ માં ઔદુમ્બર ઉત્તરમાં અને પીપળો પૂર્વ માં તો એ અશુભ છે. એનાથી વિપરીત ઉત્તરમાં નીલગીરી, પૂર્વમાં વાળ, દક્ષિણમાં ઔદુમ્બર અને પશ્ચિમમાં પીપળો શુભ છે. ઘરની નજીક કાંટેદાર વૃક્ષ બાવળ હોવાથી શત્રુભય, દૂધવાલા વૃક્ષ (આંકડો, કન્ટકારી) થી ધનનાશ અને ફલદાર વૃક્ષ સંતાન માટે હાનીકારક હોય છે.આ વૃક્ષોને ઘરની નજીક નહિ લગાવવા જોઈએ અને એના લાકડા પણ ઘરમાં પ્રયોગ ન કરવા. જો આ વૃક્ષો ને કોઈ કારણે ખસેડવા સમભાવ ન હોય તો એની વચ્ચે શુભદાયક વૃક્ષ જેવા નાગકેસર, અશોક, ફણસ અરિષ્ટ શમી જેવા કોઈ વૃક્ષ લગાવી દેવા થી દોષ નિવૃત્ત થઇ જવાય છે. 
ઘરના પૂર્વ, ઉત્તર-પશ્ચિમ અથવા ઇશાન ખૂણામાં બગીચો કે તળાવ બનાવડાવવાથી અત્યંત શુભ થાય છે.ઇશાન ખૂણા માં બગીચા થી હલકા ફૂલો વાલા છોડ, વેળા અને ઔષધીય ગુનો વાલા છોડ જેમ કે તુલસી, આમળા વગેરે લગાવવા જોઈએ. ઘર ની આસપાસ લીમડો, દાડમ, અશોક (આસોપાલવ), નારીયાળી, સોપારી અને ઘર ની અંદર તુલસી, ગુલાબ, ચંદન. મોગરા. ચમેલી અને દ્રાક્ષ નાં છોડ શુભ હોય છે. મકાન થી થોડી દુર ઇશાન માં આમળા , નૈરુત્ય માં આમલી, અગ્નિ માં દાડમ, ઉત્તરમાં નીલગીરી અને ફણસ, દક્ષીણ માં ગુલાબ અને પશ્ચિમ માં પીપળો લગાવવો જોઈએ.
આપણા શાસ્ત્રોમાં વૃક્ષો નું મહત્વ અને ઉપયોગીતા નો અંદાજ અ વાત થી લગાવી શકાય કે શાસ્ત્રો અનુસાર જે વ્યક્તિ એક પીપળો, એક લીમડો, દસ આમલી, ત્રણ ફણસ, ત્રણ બીલી, ત્રણ આમળા અને પાંચ આંબા નાં વૃક્ષ લગાવે એ પુન્યાતમાં હોય છે અને ક્યારેય નરક નાં દર્શન નથી કરતો.

 
मानव का प्रकृति,वृक्षों और पौधों के साथ सदियों से अटूट रिश्ता रहा है। वृक्ष, मानव जीवन का आधार है। केवल बढ़ते हुए प्रदूषण को रोकने में ही नहीं, बल्कि जलवायु एवं वातावरण के संतुलन में भी वृक्षों का योगदान सर्वोपरि है। वृक्षों से हमें फल, फूल, औषधि और लकड़ी आदि तो मिलता ही है, साथ ही घर और अपने आसपास पेड़-पौधे लगाना मनुष्य का धर्म है।
बागवानी का गृह-विन्यास और नगर-विन्यास से अटूट नाता है। हमारे ऋषि-मुनियों द्वारा इससे संबंधित व्याख्या ज्योतिष और वास्तु संबंधी ग्रंथों में विस्तार से की गई है।ज्योतिष ग्रंथों के अनुसार, हमारे सौरमंडल के विभिन्न ग्रहों का अलग-अलग प्रकार के वृक्षों पर आधिपत्य है। जो वृक्ष ऊंचे और मज़बूत तथा कठोर तने वाले (शीशम इत्यादि) हैं, उनपर सूर्य का विशेष अधिकार होता है। दूध वाले वृक्षों (देवदार इत्यादि) पर चंद्र का प्रभाव होता है। लता, वल्ली इत्यादि पर चंद्र और शुक्र का अधिकार होता है। झाड़ियों वाले पौधों पर राहू और केतू काविशेष अधिकार है। जिन वृक्षों में रस विशेष न हो, कमज़ोर, देखने में अप्रिय और सूखे वृक्षों पर शनि का अधिकार है।
  सभी फलदार वृक्ष बृहस्पति के वर्ग में, बिना फल के वृक्षों पर बुध का और फल, पुष्प वाले चिकने वृक्षों पर शुक्र का अधिकार है। औषधीय जड़ी बूटियों का स्वामीचन्द्रमा है। आयुर्वेदिक चिकित्सा प्रणाली में किसी ग्रह के अधीन आने वाले वनस्पतियों और औषधियों से ही उस ग्रह-जनक रोग का उपचार किया जाता है।उदाहरण के लिए बुध हमारी याद्दाश्त का कारक है और ब्राह्री बूटी जो बुध के आधिपत्य में है उसका इस्तेमाल याद्दाश्त वाली दवाई के रूप में किया जाता है।
  ग्रहों के अशुभ प्रभाव से बचने के लिए मंत्रपाठ, हवन, ध्यान और उपाय संबंधी रत्नों का उपयोग किया जाता है। इन सभी के अत्यधिक मूल्यवान होने से कई बार ये सभी सामान्य जन की पहुंच से दूर होते हैं। ऐसे में कुछ पौधों की जड़ों का इस्तेमाल रत्नों के विकल्प के रूप में किया जाता है। वास्तुशास्त्र के ग्रंथों के अनुसार, पाकड़ का वृक्ष दक्षिण में, बड़ पश्चिम में, गूलर उत्तर में और पीपल पूर्व में हो, तो यह अशुभ है।
इसके विपरीत उत्तर में पाकड़, पूर्व में बड़, दक्षिण में गूलर और पश्चिम में पीपल शुभ है। गृह के समीप कांटेदार वृक्ष (बबूल आदि)होने से शत्रुभय, दूध वाले वृक्ष (आक, कटैली आदि) से धननाश और फलदार वृक्ष संतान के लिए हानिकारक होते हैं। इन वृक्षों को घरके पास नहीं लगाना चाहिए और उनकी लकड़ी भी घर में प्रयोग न करें। यदि इन वृक्षों को हटाना किसी कारण संभव न हो, तो इनके बीच में शुभदायक वृक्ष जैसे नागकेसर, अशोक, अरिष्ट, कटहल, शमी जैसे कोई वृक्ष लगा देने से दोष निवृत हो जाता है।

घर के पूर्व, उत्तर-पश्चिम या ईशान कोण में वाटिका या तालाब बनवाने से अत्यंत शुभ होता है। ईशान कोण की वाटिका में हल्के फूलों वाले पौधे, बेल और लताएं और औषधीय गुणों वाले पौधे जैसे तुलसी, आंवला इत्यादि लगाए जाने चाहिए। घर के आसपास नीम, अनार, अशोक, नारियल, सुपारी और घर के भीतर तुलसी, गुलाब, चंदन, मोगरा, चमेली और अंगूर के पौधे शुभ होते हैं। मकान से कुछ दूरी पर ईशान में आंवला, नैऋत्य में इमली, आग्नेय में अनार, उत्तर में कैथ व पाकड़, दक्षिण में गुलाब और पश्चिम में पीपल लगाना चाहिए।
हमारे शास्त्रों में वृक्षों की महत्ता और उपयोगिता का अंदाजा इस बात से लगाया जा सकता है कि शास्त्रों के अनुसार जो व्यक्ति एक पीपल, एक नीम, दस इमली, तीन कैथ, तीन बेल, तीन आंवला और पांच आम के वृक्ष लगाता है, वह पुण्यात्मा होता है और कभी नरक के दर्शन नहीं करता।

No comments:

Post a Comment