Tuesday, February 5, 2013

ભગવાનની નજરમાં દરેક મનુષ્ય બરાબર છે.....

ભગવાનની નજરમાં દરેક મનુષ્ય બરાબર છે.....

ઇતિહાસના પાના ફેરવીને જોઈશું તો જાણીશું કે આજે જેટલી ઊંચ નીચ અને અમીર ગરીબ નો ભેદ ભાવ છે એ વૈદિક કાલના આરંભ માં નતો.  એ સમયે સામાજિક વ્યવસ્થાને સુચારુ રૂપે ચલાવવા માટે કર્મ અનુસાર વર્ગ વિભેદ કરાયો હતો. પણ પછી વ્યવસ્થામાં જટિલતા આવતી ગઈ અને ભેદ-ભાવ વધતો ગયો. પણ આ ભેદ-ભાવ ઉપરી સ્તર પર છે, મૂળ ઈશ્વર છે અને ઉપરી દુનિયા એ છે જ્યાં આપણે મનુષ્ય અને જીવ-જંતુઓ વિચરણ કરીએ છીએ.
ભગવાનની નજર માં બધા એક સમાન છે. ઈશ્વર ની દ્રષ્ટિ માં ન તો જાત પાત છે અને ન તો લિંગ ભેદ છે. શ્રી રામાનદાચાર્ય એ કહ્યું છે 'જાત પાત પૂછે ન કોઈ. હારી કો ભજે સો હારી કા હોઈ.' ભગવાન ક્યારેય કોઈ પણ રીતે કોઈ સાથે ભેદ ભાવ નહિ કરે. કેવટે ભગવાન સાથે પ્રેમ કર્યો તો ભગવાન વિના કોઈ ભેદ ભાવ કેવટ નાવડીમાં બેઠા અને કેવાતની જીવન નાવ ને પાર લગાવી દીધી. શ્રી રામ ની ચરણ રાજ ને પીને કેવટ પરમ પદ પામવામાં સફળ થઇ ગયો.
અનુ બીજું ઉદાહરણ ભક્ત સાબરી ના જીવનની એક ઘટના છે. સાબરી ભીલ જાતી ની એક મહિલા હતી. રામ ની ભક્તિ એના મનમાં એવી બેસી કે  જાતને રામ માય કરી દીધી. એક વાર સાબરી માર્ગ માં ઝાડું લગાવી રહી હતી એજ સમયે સાધુઓનું એક સમૂહ માર્ગ થી પસાર થયું. અજાણતા સબરીનો સ્પર્શ સાધુઓ  ને થયો. સાધુ એનાથી નારાજ થયા કે એક ભીલડી એમને સ્પર્શ કરી ગઈ. ભગવાન ને આ વાત ન ગમી. સાધુઓ નાં જાત-પાત નાં ભેદ ભાવ ની નાં સમઝી ને દુર કરવા માટે ભગવાને એક લીલા કરી. સાધુ ગણ જે સરોવર માં સ્નાન કરતા હતા, એ સરોવર માં જેવા સાધુઓએ પ્રવેશ કર્યો સરોવર નું પાણી દુષિત થઇ ગયું. સરોવારના પાણી માંથી ગંધ આવવા લાગી.
સાધુઓએ સરોવરના પાણીને શુદ્ધ કરવા માટે અનેક હોમ હવાન અને યાગ્ય કર્યા પણ કોઈ પરિણામ ન આવ્યું. એક દિવસ સીતાની શોધમાં ભગવાન રામ સાબરી ની કુટિરમાં પધાર્યા ત્યારે સાધુઓને પોતાના ઘણી ગ્લાની થઇ. એમને સમજાયું કે સાબરી ની ભક્તિ એમની ભક્તિ ભાવના થી વધુ હતી. બધા સાધુ સબરીની કુટિરમાં આવ્યા.
ભગવાન રામ નાં દર્શનો પછી સાધુઓ એ રામ ને પ્રાર્થના કરી કે સરોવર નાં જળ ને નિર્મળ બનાવવાનો ઉપાય બતાવે. ભગવાન રામે સાધુઓને કહ્યું કે તમે સૌ સાબરી નાં ચરણ ધુઓ અને એ જળ ને સરોવરમાં લઇ જઈને ભેળવી દો. આ ઉપાય કરવાથી સરોવરનું જળ નિર્મળ થઇ જશે. સાધુઓએ આમજ કર્યું અને સરોવર નું જળ નિર્મળ અને સુગંધિત થઇ ગયું.
भगवान की नज़र में हर इनसान बराबर है...
  इतिहास के पन्नों को उलट करके देखेंगे तो पाएंगे कि आज जितना ऊंच-नीच एवं अमीर-गरीब का भेद-भाव है वह वैदिक काल के आरंभ में नहीं था। उस समय सामाजिक व्यवस्था को सुचारू रूप से चलाने के लिए कर्म के अनुसार वर्ग विभेद किया गया। लेकिन बाद में व्यवस्थाओं में जटिलता आती गयी और भेद-भाव बढ़ता गया। लेकिन यह भेद-भाव ऊपरी स्तर पर है। मूल में कहीं भेद-भाव नहीं है। मूल ईश्वर है और ऊपरी दुनिया वह है जहां हम मनुष्य और जीव-जन्तु विचरण करते हैं।

भगवान की नज़र में सभी एक समान हैं। ईश्वर की दृष्टि में न तो जात-पात है और न लिंग भेद। श्री रामानंदाचार्य ने कहा है 'जात-पात पूछे न कोई। हरि को भजे सो हरि का होई।।' भगवान कभी किसी के साथ किसी आधार पर भेद-भाव नहीं करते हैं। केवट ने भगवान से प्रेम किया तो भगवान बिना किसी भेद-भाव के केवट की नैया में बैठे और केवट की जीवन नैया को पार लगा दिया। श्री राम के चरण रज को पीकर केवट परम पद पाने में सफल हुआ।

भगवान की दृष्टि में सभी बराबर हैं इसका उदाहरण भक्त सबरी के जीवन की एक घटना है। सबरी भील जाति की एक महिला थी। राम की भक्ति इनके मन में ऐसी बसी की राम में ही खुद को अर्पित कर दिया। एक बार सबरी मार्ग में झाड़ू लगा रही थी उस समय साधुओं का एक समूह मार्ग से गुजरा। अनजाने में सबरी का स्पर्श साधुओं से हो गया।

साधु इससे नाराज हुए कि एक भीलनी उससे स्पर्श कर गयी। भगवान को यह बात अच्छी नहीं लगी। साधुओं को जात-पात के भेद-भाव की नासमझी को दूर करने के लिए भगवान ने एक लीला की। साधुगण जिस सरोवर में स्नान करते थे। उस सरोवर में जैसे ही साधुओं ने प्रवेश किया सरोवर का जल दूषित हो गया। सरोवर के जल से बदबू आने लगी।

साधुओं ने सरोवर के जल को शुद्घ करने के लिए कई हवन और यज्ञ किया लेकिन कोई परिणाम नहीं निकला। एक दिन सीता की खोज करते हुए भगवान राम जब सबरी की कुटिया में पधारे तब साधुओं को अपने ऊपर काफी ग्लानि हुई। उन्हें समझ में आ गया कि सबरी की भक्ति उनकी भक्ति भावना से बढ़कर है। सभी साधु सबरी की कुटिया में पधारे।

भगवान राम के दर्शनों के पश्चात साधुओं ने राम से प्रार्थना की, कि सरोबर के जल को निर्मल करने का उपाय बताएं। भगवान राम ने साधुओं से कहा कि आप सबरी के पैरों को धोएं और उस जल को ले जाकर सरोबर में मिलाएं। इस उपाय को करने से सरोबर का जल निर्मल हो जाएगा। साधुओं ने ऐसा ही किया और सरोवर का जल सुगंधित और स्वच्छ हो गया।

No comments:

Post a Comment