Saturday, February 9, 2013

લોકોને એક ઘણી મોટી ગેર સમજણ થઇ ગઈ છે કે હિંદુ સનાતન ધર્મ માં ૩૩ કરોડ દેવી-દેવતા છે. પણ એવું નથી અને સચ્ચાઈ બિલકુલ વિપરીત છે.
ખરેખર તો આપના વેદોમાં ૩૩ "કોટી" દેવી-દેવતા એવો ઉલ્લેખ છે.
હવે અહી "કોટી" ના બે અર્થ છે "કરોડ" અને "પ્રકાર" (અપને કહીએ કોટી કોટીના લોકો-ઉચ્ચ કોટીના લોકો, નિમ્ન કોટીના લોકો - એનો અર્થ ભિન્ન પ્રકારના. )

તો લોકોએ એને "કરોડ" સમજી લીધું અને શરુ કરી દીધું જ્યારે અહી વેદો નો અર્થ '૩૩ કોટી' એટલે '૩૩ પ્રકારના' દેવી-દેવતા થાય. 
આ એક એવી ભૂલ છે જેણે વેદો માં લખેલ પુરા અર્થ ને જ પરિવર્તિત કરી દીધો. 
ઉદાહરણ માટે - હિન્દીમાં કહીએ કે "બચ્ચો કો કમરે મેં બંદ રખા ગયા હૈ"
એને કોઈ બીજો આ વાક્ય ને માત્રા બદલી ને બોલશે - "બચ્ચો કો કમરે મેં બંદર ખા ગયા હૈ" (બંદ રખા = બંદર ખા) બીજું ઉદાહરણ - "ગાડી રોકો, મત જાને દો" અહી અલ્પ વિરામ નું સ્થાન બદલતા અર્થ બદલાય જશે "ગાડી રોકો મત, જાને દો"
કંઇક આવીજ ભૂલ અનુવાદાકોથી થઇ અટહાવા હિતશત્રુઓએ જાની જોઇને કરી જેથી, આને HIGHLIGHT  કરી શકાય. ફક્ત આટલુજ નહિ આપણા ધાર્મિક ગ્રંથોમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે "નીરન્જાનો નીરકારો એકો દેવો મહેશ્વરઃ" જેનો અર્થ છે બ્રહ્માંડ માં ફક્ત એકજ દેવ છે જે નિરંજન નિરાકાર મહાદેવ છે. સાથેજ અહી એક વાત ધ્યાને લેવા જેવી છે કે હિંદુ સનાતન ધર્મ માનવ ની ઉત્પતિ ની સાથેજ બન્યો છે. અને પ્રાકૃતિક છે માટે આપણા ધર્મ માં પ્રકૃતિ સાથે સામંજસ્ય સ્થાપિત કરી જીવવાનું કહ્યું છે અને પ્રકૃતિ ને પણ ભગવાન ની ઉપાધી/ઉપમા  આપવામાં આવી છે  જેથી લોકો પ્રકૃતિ સાથે રમત ન કરે.
જેમ કે :
  1. ગંગાને દેવી માનવામાં આવી છે કારણ ગંગાજળ  માં હિમાલય ની અનેકો ઔષધિઓ અને જડી બુટ્ટીઓ શામેલ હોય છે.
  2. ગાય ને માતા  કહેવાય છે કારણ ગાય નું દૂધ અમૃત તુલ્ય છે, એના છાણ અને મુત્ર માં પણ વિભિન્ન  પ્રકારનાં ઔષધીય ગુનો હોય છે.
  3. તુળસીને ભગવાન એટલા માટે માનવામાં આવે છે કે એના છોડ ને એક એક ભાગમાં ઔષધીય ગુનો છે.
  4. વડ અને પીપળો જે છાયાદાર અને ઘટાદાર હોવાથી થાકેલા વટેમાર્ગુને છાયા અને વધુ ઓક્ષિજન પૂરો પાડે છે.  
 આજ કારણ છે કે આપણા હિંદુ ધર્મ ગ્રંથો માં પ્રકૃતિ પૂજા ને પ્રાથમિકતા સાથે મહત્વ આપવામાં આવ્યું છે, કારણ પ્રકૃતિ થીજ મનુષ્ય જાતી છે નહિ કે મનુષ્ય થી પ્રકૃતિ. માટે પ્રકૃતિને ધર્મ સાથે જોડવું એકદમ ઉચિત છે. અને એજ કારણે હિંદુ ધર્મમાં ૩૩ પ્રકાર નાં દેવી દેવતા છે જેમાં સૂર્ય, ચંદ્ર, વાયુ, અગ્નિ, જળને પણ દેવતા માનવામાં આવ્યા છે. માટે સૌ આપણે બિલકુલ ભ્રમમાં નહિ રહીએ કે ૩૩ કરોડ દેવી-દેવતા છે સત્ય એ છે કે દેવ એકજ છે "મહાદેવ".
માટે કુલ ૩૩ પ્રકારના દેવતા છે એ:
12 આદિત્ય છે : ધાતા, મિત, અર્યમાં, શકરા, વરુણ, અંશ, ભંગ, વીવસ્વાન, પૂષા, સવિતા, ત્વષ્ટા અને વિષ્ણુ.
8 वसु हैं : धर , ध्रुव ,सोम , अह , अनिल , अनल , प्रत्युष एवं प्रभाष

11 रूद्र हैं : हर , बहुरूप, त्र्यम्बक , अपराजिता , वृषाकपि , शम्भू , कपर्दी , रेवत , म्रग्व्यध , शर्व तथा कपाली |

2 अश्विनी कुमार हैं |


   लोगों को इस बात की बहुत बड़ी गलतफहमी है कि हिन्दू सनातन धर्म में 33 करोड़ देवी-देवता हैं |
लेकिन ऐसा है नहीं और, सच्चाई इसके बिलकुल ही विपरीत है |
दरअसल हमारे वेदों में उल्लेख है 33 “कोटि” देवी-देवता |
अब “कोटि” का अर्थ “प्रकार” भी होता है और “करोड़” भी |
तो मूर्खों ने उसे हिंदी में करोड़ पढना शुरू कर दिया जबकि वेदों का तात्पर्य 33 कोटि अर्थात 33 प्रकार के देवी-देवताओं से है (उच्च कोटि.. निम्न कोटि इत्यादि शब्दतो आपने सुना ही होगा जिसका अर्थ भीकरोड़ ना होकर प्रकार होता है)
ये एक ऐसी भूल है जिसने वेदों में लिखे पूरे अर्थ को ही परिवर्तित कर दिया |
इसे आप इस निम्नलिखित उदहारण से और अच्छी तरह समझ सकते हैं |
अगर कोई कहता है कि बच्चों को “कमरे में बंद रखा” गया है |
और दूसरा इसी वाक्य की मात्रा को बदल कर बोले कि बच्चों को कमरे में ” बंदर खा गया ” है| (बंद रखा= बंदर खा)
कुछ ऐसी ही भूल अनुवादकों से हुई अथवा दुश्मनों द्वारा जानबूझ कर दिया गया ताकि, इसे HIGHLIGHT किया जा सके |
सिर्फ इतना ही नहीं हमारे धार्मिक ग्रंथों में साफ-साफउल्लेख है कि “निरंजनो निराकारो एको देवो महेश्वरः” अर्थात इस ब्रह्माण्ड में सिर्फ एक ही देव हैं जो निरंजन निराकार महादेव हैं |
साथ ही यहाँ एक बात ध्यान में रखने योग्य बात है कि हिन्दू सनातन धर्म मानव की उत्पत्तिके साथ ही बना है और प्राकृतिक है इसीलिए हमारे धर्म में प्रकृति के साथ सामंजस्य स्थापित कर जीना बताया गया है और प्रकृति को भी भगवान की उपाधि दी गयी है ताकि लोगप्रकृति के साथ खिलवाड़ ना करें |
जैसे कि :

1. गंगा को देवी माना जाता है क्योंकि गंगाजल में सैकड़ों प्रकार की हिमालय की औषधियां घुली होती हैं |
2. गाय को माता कहा जाता है क्योंकि गाय का दूध अमृततुल्य और, उनका गोबर एवं गौ मूत्र में विभिन्न प्रकार की औषधीय गुण पाए जाते हैं |
3. तुलसी के पौधे को भगवान इसीलिए माना जाता है कि तुलसी के पौधे के हर भाग में विभिन्न औषधीय गुण हैं |
4. इसी तरह वट और बरगद के वृक्ष घने होने के कारण ज्यादा ऑक्सीजन देते हैं और, थके हुए राहगीर को छाया भी प्रदान करते हैं |

यही कारण है कि हमारे हिन्दू धर्म ग्रंथों में प्रकृति पूजा को प्राथमिकता दी गयी है क्योंकि, प्रकृति से ही मनुष्य जाति है ना कि मनुष्य जाति से प्रकृति है |
अतः प्रकृति को धर्म से जोड़ा जाना और उनकी पूजा करना सर्वथा उपर्युक्त है |

यही कारण है कि हमारे धर्म ग्रंथों में सूर्य, चन्द्र, वरुण, वायु , अग्नि को भी देवता माना गया है और इसी प्रकार कुल 33 प्रकार के देवी देवता हैं |
इसीलिए, आपलोग बिलकुल भी भ्रम में ना रहें क्योंकि ब्रह्माण्ड में सिर्फ एक ही देव हैं जो निरंजन निराकार महादेव हैं |

अतः कुल 33 प्रकार के देवता हैं :

12 आदित्य है : धाता , मित् , अर्यमा , शक्र , वरुण , अंश , भग , विवस्वान , पूषा , सविता , त्वष्टा , एवं विष्णु |

8 वसु हैं : धर , ध्रुव ,सोम , अह , अनिल , अनल , प्रत्युष एवं प्रभाष

11 रूद्र हैं : हर , बहुरूप, त्र्यम्बक , अपराजिता , वृषाकपि , शम्भू , कपर्दी , रेवत , म्रग्व्यध , शर्व तथा कपाली |

2 अश्विनी कुमार हैं |

कुल : 12 +8 +11 +2 =33

No comments:

Post a Comment