Friday, February 8, 2013

કથની અને કરણી

વ્યક્તિ  સુખ કામી હોય છે અને હંમેશા સુખમાં રહેવા માંગે છે. ભોગ વિલાસને કારણે એ પરમાત્માએ બતાવેલા નિયમો થી દુર થઇ જાય છે. જ્યારે મનુષ્ય એ ઈશ્વર ને સર્વસ્વ સોંપીને જીવનના સમસ્ત કાર્યો કરવા જોઈએ.
આપણે એ સમજી લેવું જોઈએ કે સંસાર માં આયુ એવી વસ્તી છે જે નિરંતર ઘટતી જાય છે પણ તૃષ્ણા એવી વસ્તુ છે જે નિરંતર વધતી જાય છે. બસ એક શાશ્વત વસ્તુ છે જે ન તો ક્યારેય ઘટે છે કે ન તો ક્યારે વધે છે. એ છે ઈશ્વર નું વિધાન.
તો ઈશ્વર નું વિધાન ને સમજવું જોઈએ. ઘણી વાર એવું થાય છે કે મનુષ્ય સારા કામો ને એક દેખાડા  માં બદલી દે છે. પણ આ દેખાડા નો વાસ્તવ માં કોઈ લાભ નથી મળતો. જે દેખાડો કરે છે એ વાસ્તવમાં પોતાની જાતનેજ ઠગે છે.
આપણે એ સમજી લેવું જોઈએ કે રોજ મંદિર જનારો દરેક વ્યક્તિ સંત-મહાત્મા નથી હોતો. મહાત્મા હોવા માટે મન નું શાંત હોવું પરમાવશ્યક છે. અશાંત માંથી ઈશ્વર નું ધ્યાન કરવાથી ઈશ્વર નથી મળતા.
આજનો મનુષ્ય નકલી જીવી રહ્યો છે. એની કથની અને કરણી માં સમાનતા નથી હોતી. લોકો કાંડા લાશન ખાવાથી પરહેજ કરે પણ લાંચ નું ધન ખાવાથી એને કોઈ પરહેજ નથી.
માટે કથની અને કરણી માં સમાનતા હોવીજ જોઈએ. 
व्यक्ति सुख कामी होता है और हमेशा सुख में रहना चाहता है। भोग विलास के कारण वह परमात्मा के बताए नियमों से दूर होता जाता है। जबकि मनुष्य को ईश्वर को सर्वस्व सौंपकर जीवन के सभी कार्य करने चाहिए।

हमें यह समझ लेना चाहिए कि संसार में आयु ऐसी चीज है जो निरन्तर घटती जाती है लेकिन तृष्णा ऐसी चीज है तो निरंतर बढ़ती जाती है। बस एक शाश्वत चीज है जो न तो कभी घटती है और न कभी बढ़ती है वह है ईश्वर का विधान।

तो ईश्वर के विधान को समझना चाहिए। कई बार ऐसा होता है कि मनुष्य अच्छे कामों को एक दिखावे में बदल देता है। मगर इस दिखावे का वास्तव में कोई लाभ नहीं मिलता। जो दिखावा करता है वह वास्तव में अपने आपको ठगता है।

हमें यह समझ लेना चाहिए कि रोज मंदिर जाने से हर व्यक्ति संत-महात्मा नहीं होता है। महात्मा होने के लिए मन का शांत होना परमआवश्यक है। अशांत मन से ईश्वर का ध्यान करने से ईश्वर नहीं मिलता है।

आज का मनुष्य नकली जीवन जी रहा है। उनकी कथनी एवं करनी में समानता नहीं होती है। लोग प्याज-लहसुन खाने से परहेज करते हैं लेकिन रिश्वत का धन खाने से उन्हें कोई परहेज नहीं है।
अतः कथनी एवं करनी में समानता होनी चाहिये।

No comments:

Post a Comment