Tuesday, February 19, 2013

બાબા ચોક્સીનાથ મંદિર

ઉત્તરપ્રદેશમાં શાહજહાંપુર કોતવાલી વિસ્તારમાં સ્થિત એક મંદિર માં જોલવા શિવલિંગ છે જેનો રંગ દિવસમાં ત્રણવાર બદલાય છે. સવારે શિવલિંગ નો રંગ ભૂરો હોય છે, બપોરે લીલો અને સાંજે કાળો થઇ જાય છે. 
લગભગ ચારસો વર્ષ જુના આ શિવલિંગ નું એટલું સત છે કે દેશના ખૂણે ખૂણે થી લોકો પોતાની માનતા સાથે અહી આવે છે જે પૂરી થાય છે. 
શહીદોની નગરી શાહજહાંપુર નાં કોતવાલી વિસ્તારમાં માં બાબા ચોક્સીનાથ નું મંદિર એમાં આ જોલવા શિવલિંગ છે જે ચાર સો વર્ષ પુરાણું છે.
બાળસાહ શાહજહાન નાં સિપાહી સાલાર સુખલાલ ચોકસી ચારસો વર્ષ પૂર્વે અહી આવ્યા હતા, એ સમયે ગર્રા નદી પર પુલના નિર્માણ નું કાર્ય ચાલી રહ્યું હતું. એમને એમના સહયોગીઓ ની સાથે અહી રહેવાની યોજના બનાવી. એ વખતે આ વિસ્તાર માં વૃક્ષો અને ઝાડીઓ ને કાપીને જ્યારે સાફ કરવામાં આવી રહ્યા હતા ત્યારે એક કોરડી શિવલિંગ સાથે  અથડાઈ. જ્યારે ખોદકામ કર્યું એમાંથી શિવલિંગ નીકળ્યું હતું જેની ઉપર કોરાડી નું નિશાન અંકિત થયેલું હતું.
ત્યાર બાદ સુખલાલ ચોકસી એ બાદશાહ ની નોકરી છોડી દીધી અને ત્યાજ રહીને પૂજા અર્ચના કરવા લાગ્યા. શિવલિંગ ને સ્થાપિત કરી એક મંદિર નું નિર્માણ કરાવ્યું જેને ચોકસી બાબા મંદિર નામ આપવામાં આવ્યું. અમાવાસ્યા અને સોમવારે અહી દુર દુર થી શ્રધ્ધાળુ પોતાની માનતાઓ લઈને અહી આવે છે.
દર વર્ષે મહાશિવરાત્રી એ અહી ભવ્ય આયોજન થાય છે, એ દિવસે અહી ઘણી ભીડ હોય છે.
આ મંદિર પૂરાનું હોવાની સાથે સાથે આસ્થાનું પણ કેન્દ્ર છે. કહેવાય છે કે બાબા ચોક્સીનાથ નાં મંદિર માં થી કોઈ પણ શ્રધાલું ખાલી હાથ પાછો નથી જતો. લોકો અહી ઝોળી ફેલાવી ને આવે છે અને ઝોળી ભરીને જાય છે. સૌથી વધારે આશ્ચર્ય ની વાત એનું જોલવા હોવું. મંદિરમાં શિવલિંગ ની પાસે શાહજહાં થી લઈને બ્રિટીશ કાળ સુધીના સિક્કાઓ લાગેલા છે. જોડીમાં શિવલિંગ ને શિવા પાર્વતી નું રૂપ માનવામાં આવે છે.
 
उत्तर प्रदेश में शाहजहांपुर के कोतवाली इलाके में स्थित एक मंदिर में स्थित जुड़वा शिवलिंग के रंग दिन में तीन बार बदलते हैं।
सुबह में शिवलिंग का रंग भूरा, दोपहर में हरा और शाम में काला हो जाता है।

करीब चार सौ साल पुराने शिवलिंग की इतनी मान्यता है कि देश के कोने कोने से लोग अपनी मुरादें लिये यहां आते हैं जो पूरी होती है।

शहीदों की नगरी शाहजहांपुर के कोतवाली इलाके के चौक में बाबा चौकसीनाथ का मंदिर है जिसमें यह जुड़वा शिवलिंग लगा है जो चार सौ साल पुराना है।

बादशाह शाहजहां के सिपहसालार सुखलाल चौकसी चार सौ साल पहले यहां आये थे। उस समय गर्रा नदी पर पुल का निर्माण हो रहा था।

उन्होंनें अपने सहयोगियों के साथ यहां रहने की योजना बनायी। उस वक्त इस इलाके में पेड़ और झाड़ियों ही थीं। पेड़ और झाडियों को काट कर जब साफ किया जा रहा था तब एक कुल्हाड़ी शिवलिंग से जा टकरायी। शिवलिंग को जब खोद कर निकाला गया तो उस पर कुल्हाड़ी का निशान बना था।

इसके बाद सुखलाल चौकसी ने बादशाह शाहजहां की नौकरी छोड़ दी और यहीं रह कर पूर्जा अर्चना करने लगे। शिवलिंग को स्थापित कर एक मंदिर का निर्माण कराया गया जिसे चौकसी बाबा मंदिर का नाम दिया गया। अमावस्या और सोमवार के दिन यहां दूर दूर से श्रद्धालु अपनी मनौती लिये यहां आते हैं।

हर साल महाशिवरात्रि को यहां भव्य आयोजन होता है। इस दिन यहां सबसे ज्यादा भीड़ होती है।

यह मंदिर पौराणिक होने के साथ ही आस्था का भी केन्द्र है। बताते हैं कि बाबा चौकसी नाथ के मंदिर से कोई भी श्रद्धालु खाली हाथ नहीं लौटा। लोग यहां झोली फैलाकर आते हैं और भरकर ले जाते हैं। सबसे ज्यादा आश्चर्य की बात इसका जुड़वा होना है। मंदिर में शिवलिंग के निकट ही शाहजहां से लेकर ब्रिटिश काल तक के सिक्के लगे हैं। जोडे में शिवलिंग को शिव पार्वती का स्वरूप माना जाता है।

No comments:

Post a Comment