Monday, February 25, 2013

अथर्ववेद, काण्ड १९, सूक्त ६७

पश्येम शरदः शतम् ।।१।।
जीवेम शरदः शतम् ।।२।।
बुध्येम शरदः शतम् ।।३।।
रोहेम शरदः शतम् ।।४।।
पूषेम शरदः शतम् ।।५।।
भवेम शरदः शतम् ।।६।।
भूयेम शरदः शतम् ।।७।।
भूयसीः शरदः शतात् ।।८।।
(अथर्ववेद, काण्ड १९, सूक्त ६७)

અર્થ - આપણે સો શરદ જોશું, એટલે સો વર્ષ સુધી આપણી આંખો ની જ્યોતિ સ્પષ્ટ બની રહેશે (૧); આપણે સો વર્ષ સુધી જીવીએ (૨); સો વર્ષ સુધી આપણી બુદ્ધિ  સક્ષમ બની રહે, આપણે જ્ઞાનવાન બન્યા રહીએ (૩); સો વર્ષો સુધી આપણે વૃદ્ધિ કરતા રહીએ, આપણે ઉન્નતી થતી રહે (૪);સો વર્ષો સુધી આપણે પુષ્ટિ કરતા રહીએ આપણે પોષિત રહીએ,  આપણને પોષણ મળતું રહે (૫); આપણે સો વર્ષો સુધી કાયમ રહીએ (વસ્તુતઃ બીજા મંત્ર ની પુનરાવૃત્તિ) (૬); સો વર્ષો સુધી આપણે પવિત્ર બન્યા રહીએ, કુત્સિત ભાવનાઓ થી મુક્ત રહીએ (૭); સો વર્ષો થી પણ વધુ વર્ષો સુધી આ બધી કલ્યાણમય વાતો થતી રહે (૮) 
 
अर्थ - हम सौ शरदों तक देखें, यानी सौ वर्षों तक हमारे आंखों की ज्योति स्पष्ट बनी रहे (१)। सौ वर्षों तक हम जीवित रहें (२); सौ वर्षों तक हमारी बुद्धि सक्षम बनी रहे, हम ज्ञानवान् बने रहे (३); सौ वर्षों तक हम वृद्धि करते रहें, हमारी उन्नति होती रहे (४); सौ वर्षों तक हम पुष्टि प्राप्त करते रहें, हमें पोषण मिलता रहे (५); हम सौ वर्षों तक बने रहें (वस्तुतः दूसरे मंत्र की पुनरावृत्ति!) (६); सौ वर्षों तक हम पवित्र बने रहें, कुत्सित भावनाओं से मुक्त रहें (७); सौ वर्षों से भी आगे ये सब कल्याणमय बातें होती रहें (८)।

No comments:

Post a Comment