Sunday, February 3, 2013

મનોચિકિત્સકોનું કહેવું છે કે .

મનોચિકિત્સકોનું કહેવું છે કે ........
જો કોઈ માણસ ખુબ હંસ્તો હોય , તો અંદરથી એ ખુબજ એકલો છે 
જો કોઈ માણસ એક સરખું ઊંઘતો હોય, તો અંદર થી એ ખુબા ઉદાસ છે 
જો કોઈ માણસ પોતાને એકદમ મજબુત દેખાડતો હોય અને રડતો નહિ હોય, તો એ અંદરથી એકદમ કમજોર/ નબળો છે 
જો કોઈ માણસ નાની નાની વાતો વાતો રડી પડતો હોય, તો એ ખુબજ માસુમ અને નાજુક દિલ નો છે  
જો કોઈ માણસ દરેક વાતે નારાજ થઇ જતો હોય, તો એ અંદર્ત્ય્હી એકદમ એકલો અને જીવનમાં પ્રેમની કમી અનુભવ કરે છે 
લોકોને સમજવાનો પ્રયત્ન કરો , જીવન કોઈની રાહ નથી જોતું, લોકો ને અનુભવ કરાવો કે તેઓ આપને માટે કેટલા ખાસ છો 
આપણે સૌ એક એવી દુનિયામાં રહીએ છીએ જ્યાં નકલી લીંબુને વેલકમ ડ્રીંક માં નાખવામાં આવે છે અને અસલી લીંબુને હાથ ધોવા માટે ફિંગર બાઉલ માં નાખીએ છીએ....
मनोचिकित्सकों का कहना है की ........

अगर कोई इन्सान बहुत हंसता है , तो अंदर से वो बहुत अकेला है

अगर कोई इन्सान बहुत सोता है , तो अंदर से वो बहुत उदास है

अगर कोई इन्सान खुद को बहुत मजबूत दिखाता है और रोता नही , तो वो अंदर से बहुत कमजोर है

अगर कोई जरा जरा सी बात पर रो देता है तो वो बहुत मासूम और नाजुक दिल का है

अगर कोई हर बात पर नाराज़ हो जाता है तो वो अंदर से बहुत अकेला और जिन्दगी में प्यार की कमी महसूस करता है

लोगों को समझने की कोशिश कीजिये ,जिन्दगी किसी का इंतज़ार नही करती , लोगों को एहसास कराइए की वो आप के लिए कितने खास हैं
हम सब एक ऐसी दुनिया में रह रहे हैं जहाँ नकली नीबू को वेलकम ड्रिंक में डाला जाता है और असली नीबू को हाथ धोने के लिए फिंगर बाउल में...

No comments:

Post a Comment