Friday, February 15, 2013

માળામાં ૧૦૮ મણકાજ શા માટે હોય છે ?


તમને ખબર છે આપણે જે જપ કરીએ એ માળામાં ૧૦૮ મણકાજ શા માટે હોય છે ?
કારણ આપણા ઋષિ મુનીઓ હજારો વર્ષો પહેલા સુરજ અને ધરતી ની વચ્ચે નું અંતર જાણતા હતા:
સુરજ (સૂર્ય) નો વ્યાસ (ડાયામીટર) = ૧,૩૯૧,૦૦૦ કિલોમીટર્સ
સરાજ (સૂર્ય) અને ધરતી વચ્ચે નું અંતર = ૧૪૯,૫૯૭,૮૭૦.૭ કિલોમીટર્સ
હવે સુરજ અને ધરતીના અંતર ને  સુરજ નાં વ્યાસ વડે ભાગાકાર કરો :
 ૧૪૯,૫૯૭,૮૭૦.૭ / ૧,૩૯૧,૦૦૦ = ૧૦૭.૫૪૬૯૯ જે ૧૦૮ થાય છે.
એ ઋષિ મુનીઓ અને પુરાણો અનુસાર સુરજ અને ધરતીની વચ્ચે ના અંતરને ૧૦૮ સુરજ થી ભરી શકાય છે. માટે આપણે ૧૦૮ મણકાની માળાથી જપ કરીએ છીએ.

  keAapko pata he Mala me 108 hi manke kyu hote he...
Kyuki Hamare Rishi log hazaro saal phle ye jaante the ki suraj or dharti ki bich kitne duri he.

Diametre of sun = 1 391 000 kilometers

Distance between sun and earth = 149,597,870.7 kilometers

The distance is exactly equal to that figure which will come if u multiply sun'd diametre with 108.

According to Puranas, Its written as

Suraj or dharti ki duri ko 108 suraj bich me rakh kar bhar skte he.

Dont Beleive then check it.
149597870/1391000 = 107.54699.

*************

No comments:

Post a Comment