Wednesday, February 13, 2013

મનુષ્ય જીવનનું પરમ કર્તવ્ય


એક ભમરો સાંજના સમયે એક કમળ પર બેસીને એનો રસ પી રહ્યો હતો. એટલામાં સુર્યાસ્ત થવા આવ્યો, સુર્યાસ્ત થવાથી કમળ સંકોચાઈ જાય છે. માટે કમળ બંધ થવા લાગ્યું, પણ રસ લોભી ભમરો વિચારવા લાગ્યો -હજી શેની ઉતાવળ છે, રાત આખી આનંદ થી રસપાન કરતો રહીશ રાત વીત્યે સુંદર પ્રભાત થશે, સૂર્યદેવ ઉદિત થશે, એમના કિરણો થી કમળ પાછું ખીલી ઉઠશે ત્યારે હું બહાર નીકળી જઈશ. એ ભમરો આમ વિચારી રહ્યો હતો ને એટલામાં એક જંગલી હાથીએ આવીને કમળ ને દાંડી સહીત ઉખેડી બંને દાંતો વચ્ચે દબાવી પીસી નાખ્યું. આમ કમળ ની સાથે પેલો ભમરો પણ હાથી નો ગ્રાસ બની ગયો. એજ રીતે કાલ રૂપી હાથી ક્યારે આપનો ગ્રાસ કરી જાય. મૃત્યુ આવ્યે એક શ્વાસ પણ વધુ લેવા નહિ મળે. મૃત્યુકાલ આવ્યે એક ક્ષણ માટે પણ કોઈ જીવિત નથી તહી શકતું. એવા સમયે કોઈ કહેશે મેં વસીયત નામું બનાવ્યું છે. કાગળો/દસ્તાવેજ તૈયાર છે, ફક્ત સહી કરવાની બાકી છે, એક શ્વાસ થી અધિક મળી જાય તો સહી કરી લઉં, પણ કાલ એ બધું નથી સાંભળતો. કાલને બાધ્ય થઈને માર્વુજ પડે છે. આ છે આપના જીવનની સ્થિતિ. માટે માનવ જીવન ની સફળતા માટે સંસાર નાં પદાર્થો માંથી મમતા ઉઠાવી ભગવાન માં મમતા રાકાહાતા શીખવું જોઈએ.
આપણે પ્રાણી પદાર્થો માં મમતા વધારીએ છીએ પણ આ મમતા સ્વર્થ્મુલક છે. સ્વાર્થ માં જરા ધક્કો લાગતા એ મમતા તૂટી જશે, માટે ભગવાન શ્રી રામચંદ્ર વિભીષણ ને કહે છે - 'માતા, પિતા, ભાઈ, સ્ત્રી, શરીર, ધન, સુહ્રદ, મકાન, પરિવાર બધા  મમતાના ધામો ને બધે થી ભેગી કરી એને દોરી થી બાંધી મનને મારા ચરણો માં બાંધી દો.' એટલે કે મારા ચરણો એજ તમારા રહે,અને કઈ પણ તમારું ન હોય. બધી મમતા મારા ચરનોમાજ આવીને કેન્દ્રિત થઇ જાય. એવું કરવાથી શું થશે? એવા સત્પુરુષ મારા હૃદયમાં એમ પણ વસતા હોયજ છે, જેમ લોભીના હૃદયમાં ધન. એટલે લોભી ને જેમ ધન તેમ  હું એમને મારા હૃદય માં રાખું છું. માટે સંસાર નાં પ્રાણી-પદાર્થો થી મમતા હટાવી એકમાત્ર ભગવાન સાથે મમતા રાકાહાવી. 
 
मनुष्य-जीवन का परम कर्तव्य
एक भ्रमर सायंकाल के समय एक कमल पर बैठकर उसका रस पी रहा था l इतने में सूर्यास्त होने को आ गया l सूर्यास्त होने पर कमल सकुचित हो जाता है l अत: कमल बंद होने लगा, पर रसलोभी मधुप विचार करने लगा - अभी क्या जल्दी है, रात भर आनन्द से रसपान करते रहें - 'रात बीतेगी l सुन्दर प्रभात होगा l सूर्यदेव उदित होंगे l उनकी किरणों से कमल पुन: खिल उठेगा, तब मैं बाहर निकल जाऊँगा l ' वह भ्रमर इस प्रकार विचार कर ही रहा था कि हाय ! एक जंगली हठी ने आकर कमल को डंडी समेत उखाड़कर दांतों में दबाकर पीस डाला l यों उस कमल के साथ भ्रमर भी हाथी का ग्रास बन गया l इस प्रकार पता नहीं, कालरूपी हाथी कब हमारा ग्रास कर जाये l मृत्यु आने पर एक श्वास भी अधिक नहीं मिलेगा l मृत्युकाल आने पर एक क्षण के लिए भी कोई जीवित नहीं रह सकता l उस समय कोई कहे कि 'मैंने वसीयतनामा ( Will ) बनाया है l कागज़ ( Documentary ) तैयार है l केवल हस्ताक्षर करने बाकि हैं l एक श्वास से अधिक मिल जाय तो मैं सही कर दूँ l ' पर काल यह सब नहीं सुनता l बाध्य होकर मरना ही पड़ता है l यह है हमारे जीवन कि स्थिति l अतएव मानव-जीवन कि सफलता के लिए संसार के पदार्थों से ममता उठाकर भगवान् में ममता करनी चाहिए l
हम प्राणी-पदार्थों में ममता बढ़ाते हैं, पर यह ममता स्वार्थमूलक है l स्वार्थ में जरा-सा धक्का लगते ही यह ममता टूट जाती है, इसीलिए भगवान् श्री रामचन्द्रजी विभीषण से कहते हैं -'माता,पिता,भाई, स्त्री,शरीर,धन,सुहृद, मकान, परिवार - सब की ममता के धागों को सब जगह से बटोर लो l ' ममता को धागा इसलिए कहा गया है कि उसे टूटते देर नहीं लगती l फिर उन सब की एक मजबूत डोरी बट लो l उस डोरी से अपने मन को मेरे चरणों से बांध दो l ' अर्थात मेरे चरण ही तुम्हारे रहे, और कुछ भी तुम्हारा न हो l सारी ममता मेरे चरणों में ही आकर केन्द्रित हो जाय l ऐसा करने से क्या होगा ? ऐसे सत्पुरुष मेरे ह्रदय में वैसे ही बसते हैं, जैसे लोभी के ह्रदय में धन l अर्थात लोभी के धन की तरह मैं उन्हें अपने ह्रदय में रखता हूँ l अत: संसार के प्राणी-पदार्थों से ममता हटाकर एकमात्र भगवान् में ममता करनी चाहिए l

No comments:

Post a Comment