Wednesday, February 13, 2013

Dictionary એટલે શબ્દકોષ એક એવી જગા છે જેમાં --
Death, Life   થી પહેલા આવે છે,
End , Start    થી પહેલા આવે છે,
Child , Parents     થી પહેલા આવે છે,
Divorce , Marriage થી પહેલા આવે છે,

Evening , Morning  થી પહેલા આવે છે,

Result , Test 
થી પહેલા આવે છે,

Destination , Struggle થી પહેલા આવે છે,
 Dinner, Lunch  થી પહેલા આવે છે,
 Doctor, Fever થી પહેલા આવે છે,
પણ એક વસ્તુ  Dictionary માં સાચેજ એવી છે "Friends" "Relatives" થી પહેલા આવે છે!!

No comments:

Post a Comment