Monday, February 11, 2013

કૃષ્ણાવતાર ===============


શુરસેન નામક એક રજા હતા. શુરસેન નો પુત્ર વાસુદેવ વિવાહ કરીને એની પત્ની દેવકી સાથે ઘર જવા માટે રથ પર સવાર થયો. ઉગ્રસેન નો પુત્ર હતો કંસ, એ પોતાના કાકાની પુત્રી દેવકીને પ્રસન્ન કરવા સ્વયમ રથ કાન્કવા લાગ્યો. જે સમયે કંસ રથ હાંકી રહ્યો હતો, એ સમયે અકાશાવાની થઇ - 'અરે મુર્ખ ! જેને તું રથ માં બેસાડીને લઇ જઈ રહ્યો  છે, એનો આઠમો ગર્ભ તને મારી નાખશે.'
કંસ ખુબજ પાપી હતો. અકાશાવાની સાંભળતાજ એ દેવકી ને મારવા માટે તૈયાર થઇ ગયો. અંતે વાસુદેવે દેવકીના પુત્રો એને સોંપી દેવાનું વચન આપી દેવકીની રક્ષા કરી.
ત્યાર પછી કંસે દેવકી અને વાસુદેવને કારાગૃહ માં બંદી બનાવી દીધા. એમના થી જે  જે પુત્ર થતા ગયા, એને કંસ મારતો ગયો. આખરે એ સમય આવીજ ગયો, દેવકીના ગર્ભ થી જગતના તારણહાર નારાયણે શ્રી કૃશ રૂપે અવતાર લીધો.
ભગવાનના જન્મ લેતાજ યોગમાયા ની પ્રેરણા થી કારાગાર ખુલી ગાય. વાસુદેવ બાલકૃષ્ણ ને સુમ્પડા માં મૂકી ગોકુલ ચાલી નીકળ્યા. રસ્તામાં યમુનાજી પ્રભુ ચરણ સ્પર્શ માટે વ્યાકુળ થઇ ઉઠી. અંતર્યામી બાળ પ્રભુ યમુનાના મન ની વાત સમજી ગયા, એમને પોતાના ચરણ સ્પર્શથી યમુનાની વ્યથા દુર કરી. વાસુદેવે નંદબાબાના ઘરે જઈને પોતાના પુત્રને યશોદા પાસે સુવડાવી દીધો અને એમની નવાજાય કન્યા ને લઈને કારાગાર માં પરત આવ્યા. 
બાળ લૃષ્ણ ને પામી નંદ અને યશોદા ની પ્રસન્નતા નો પાર ન હતો. યશોદા ને પુત્ર થયો છે, આ સાંભળી આખા  ગોકુલ ગામમાં આનંદ છવાઈ ગયો. ત્યાં ભગવાન પોતાની બાળ લીલા થી યશોદા ને રીઝવતા રહેતા હતા. એમની બંસરી ની ધૂન પર બધા મોહિત હતા. ગોપીઓના ઘરોમાંથી માખણ ચોરી ને કારણે તેઓ માખણચોર પણ કહેવાયા.
ભગવાન શ્રી કૃષ્ણ એ બાળપણમાજ રમતા રમતા પૂતના, બકાસુર, તૃણાવર્ત જેવા દાનવોનો વિનાશ કર્યો. એક દિવસ ભગવાન પોતાની મિત્ર મંડળી સાથે દડો રમી રહ્યા હતા, દડો યમુના માં પડ્યો. બાળક શ્રી કૃષ્ણ દડો કાઢવા યમુના માં કુદી પડ્યા. યમુના માં કાળીયો નાગ રહેતો હતો. ભગવાને એનું માં મર્દાન એની ફેનો પર નૃત્ય કરવા લાગ્યા.
થોડા સમય પછી શ્રી કૃષ્ણ અક્રૂર ની સાથે ગોકુલ થી મથુરા આવ્યા. ત્યાં એમણે એમનો પરમ ભક્ત માળી અને કુબ્જા વગેરે પર કૃપા કરી. ત્યાર પછી ભગવાને કંસ નો વધ કરી પોતાના માતા પિતાને બંધન માં થી છોડાવ્યા. યુદ્ધ નાં મેદાન માં અર્જુન ને ધર્મ, કર્મ અને શાશ્વત સત્ય નો ઉપદેશ આપ્યો.
ભગવાનનો એ અમર સંદેશ  શ્રી ભગવદ ગીતા રૂપે જન જન નું કલ્યાણ કરી રહ્યો છે.

शूरसेन नामक एक राजा थे। शूरसेन के पुत्र वासुदेव विवाह करके अपनी पत्नी देवकी के साथ घर जाने के लिए रथ पर सवार हुए। उग्रसेन का लड़का था कंस। वह अपनी चचेरी बहन देवकी को प्रसन्न करने के लिए स्वयं ही रथ हांकने लगा। जिस समय कंस रथ हांक रहा था, उस समय आकाशवाणी हुई- 'अरे मूर्ख! जिसको तू रथ में बैठाकर लिए जा रहा है, उसकी आठवें गर्भ की संतान तुझे मार डालेगी।'

कंस बड़ा पापी था। आकाशवाणी सुनते ही वह देवकी को मारने के लिए तैयार हो गया। अंत में वासुदेव ने देवकी के पुत्रों को उसे सौंपने का वचन देकर देवकी की रक्षा की।

तत्पश्चात कंस ने देवकी और वासुदेव को कैद कर लिया। उन दोनों से जो-जो पुत्र होते गए, उन्हें वह मारता गया। आखिर वह समय आ ही गया। देवकी के गर्भ से जगत के तारनहार नारायण ने श्रीकृष्ण के रूप में अवतार लिया।

भगवान के जन्म लेते ही योगमाया की प्रेरणा से कारागार खुल गया। वासुदेवजी बालकृष्ण को सूप में रखकर गोकुल चल दिए। रास्ते में यमुनाजी प्रभु के चरण छूने के लिए व्याकुल हो गईं। अंतर्यामी बाल-प्रभु यमुना के मन की बात समझ गए। उन्होंने अपने चरण-स्पर्श से यमुना की व्यथा को दूर किया। वासुदेव ने नंदबाबा के घर जाकर अपने पुत्र को यशोदाजी के पास सुला दिया। उनकी नवजात कन्या लेकर वे कारागार में लौट गए।

बालक कृष्ण को पाकर नंद और यशोदा की प्रसन्नता का ठिकाना न रहा। यशोदा को पुत्र हुआ है, यह सुनते ही पूरे गोकुल में आनंद छा गया। वहां भगवान अपनी बाल लीला से यशोदा को रिझाते रहते थे। उनकी बंसी की धुन पर सभी मोहित थे। गोपियों के घरों से माखन चुराने के कारण वे माखनचोर भी कहलाए।

भगवान श्रीकृष्ण ने बचपन में ही खेल-खेल में पूतना, बकासुर, तृणावर्त आदि दानवों का विनाश किया। एक दिन भगवान अपनी मित्र-मंडली के साथ गेंद खेल रहे थे। गेंद यमुना में गिर गई। बालक श्रीकृष्ण गेंद निकालने के लिए यमुना में कूद पड़े। यमुना में कालिया नाग रहता था। भगवान उसका मान-मर्दन कर उसके फन पर नृत्य करने लगे।

कुछ समय बाद श्रीकृष्ण अक्रूर के साथ गोकुल से मथुरा आए। वहां उन्होंने अपने परम भक्त सुदामा, माली और कुब्जा आदि पर कृपा की। पश्चात भगवान ने कंस आदि असुरों का संहार कर अपने माता-पिता को बंधन से छुड़ाया। युद्ध के मैदान में अर्जुन को धर्म, कर्म और शाश्वत सत्य का उपदेश दिया।

भगवान का वह अमर संदेश गीता के रूप में आज भी जन-जन का कल्याण कर रहा है।

No comments:

Post a Comment