Sunday, February 10, 2013

પ્રબંધક

એક ધનવાન વ્યક્તિએ એક મંદિર બંધાવ્યું. મંદિરમાં ભગવાન ની પૂજા કરવા માટે એક પૂજારી રાખ્યો. મંદિર નાં ખર્ચ માટે ઘણી બધી જમીન, ખેતર અને બગીચા મંદિર ને નામે કર્યા. એમણે એવો પ્રબંધ કર્યો કે મંદિરમાં જે દિન-દુખી, સાધુ-સંત આવે, એ ત્યાં બે ચાર  દિવસ ત્યાં રોકાય અને એમના ભોજન માટે ભગવાન પ્રસાદ મંદિરમાં મળી જાય. હવે એમને એક એવા વ્યક્તિ ની જરૂર પડે જે મંદિર ની સંપત્તિ નો કારભાર કરે અને મંદિરના બધા કામો ને ભળી પ્રકારે ચલાવે. ઘણા બધા લોકો પેલા ધનવાન વ્યક્તિ પાસે આવ્યા, તેઓ જાણતા હતા કે મંદિરની વ્યવાસ્થા નું કામ મળી જાય તો વેતન સારું મળશે. પણ એ શેઠે બધા ને પાછા વાળ્યા, એ બધાને કહેતા "મને ભલો માણસ જોઈએ, હું એને મારી રીતે છાંટી લઈશ." ઘણા લોકો એ ધનવાન પુરુષ ને માનો મન ગાળો દેવા લાગ્યા, એને મુર્ખ અને ગાંડો કહેવા લાગ્યા. પેલો ધનવાન વ્યક્તિ કોઈની વાતો પર ધ્યાનાજ નતો આપતો. જ્યારે મંદિર નાં દ્વાર ખુલતા અને લોકો ભગવાનના દર્શન માટે આવવા માંડે ત્યારે પેલો શેઠ પોતાના મકાનને છાપરે બેસી મંદિરમાં આવતા જતા લોકો ને ચુપ ચાપ જોતા રહેતા.એક દિવસ એક માણસ મંદિર માં દર્શન કરવા આવ્યો, એના કપડા મેલા અને ફાટેલા હતા. એ વધુ ભણેલો ગણેલો પણ નતો જણાતો. જ્યારે ભગવાનના દર્શન કરી જવા લાગ્યો ત્યારે શેઠે એને પોતાની પાસે બોલાવ્યો અને કહ્યું "શું તમે આ મંદિર ની વ્યવસ્થા સંભાળવાનું  સ્વીકાર  કરશો ?" પેલો માણસ આશ્ચર્યમાં પડી ગયો. એને કહ્યું "હું તો વધુ ભણેલો ગણેલો પણ નથી, હું આટલા મોટા મંદિર નો પ્રબદંહ કેવી રીતે કરી શકીશ?" શેઠ બોલ્યા " હું જાણું છું કે તમે ભલા માણસ છો, મંદિરના રસ્તામાં એક ઈંટનો ટુકડો  દટાયેલો રહી ગયો હતો જેનો ખૂણો ઉપરની બાજુ નીકળેલો હતો. હું ઘણા દિવસો થી જોતો હતો કે આ ઈંટ નાં ટુકડાથી ઘણા બધાને ઠોકર લાગી હતી. લોકો પડતા હતા, આખડતા હતા અને ઉઠીને ચાલ્યા જતા હતા. તમને આ ટુકડા થી ઠોકર લાગી નહિ, પણ આપે એ ટુકડા ને ઉખેડવાનો પ્રયત્ન કર્યો , મેં જોયું તમે મારા મજુર પાસે પાવડો માંગીને લઇ ગયા પેલા ટુકડાને ત્યાંથી કાઢીને જમીન સરખી કરી દીધી". પેલા માણસે કહ્યું " એ તો કોઈ વાત નહિ  રસ્તામાં પડેલા કાન્તા, કાંકરા અને ઠોકર લાગવા યોગ્ય પત્થર, ઈંટ ને ખસેડી નાખવું એ તો પ્રત્યેક મનુષ્ય નું કર્તવ્ય છે.  પેલા ધનવાન વ્યક્તિએ કહ્યું "પોતાના કર્તવ્યને જાને એનું પાલન કરે એજ ભલો માણસ હોય છે". એ માણસ મંદિર નો પ્રબંધક બની ગયો અને એને ખુબજ સરસ પ્રબંધ કર્યો. 
एक धनी पुरुष ने एक मन्दिर बनवाया। मन्दिर में भगवान् की पूजा करने के लिये एक पुजारी रखा। मन्दिर के खर्चके लिये बहुत- सी भूमि, खेत और बगीचे मन्दिर के नाम लगाये। उन्होंने ऐसे प्रबन्ध किया था कि जो मन्दिर में भूखे, दीन- दुःखी या साधु-संत आवें, वे वहाँ दो- चार दिन ठहर सकें और उनको भोजन के लिये भगवान् का प्रसाद मन्दिर से मिल जाया करे। अब उन्हें एक ऐसे मनुष्य की आवश्यकता हुई जो मन्दिर की सम्पत्ति का प्रबन्ध करे और मन्दिर के सब कामोंको ठीक-ठीक चलाता रहे। बहुत- से लोग उस धनी पुरुष के पास आये। वे लोग जानते थे कि यदि मन्दिर की व्यवस्था का काम मिल जाय तो वेतन अच्छा मिलेगा। लेकिन उस धनी पुरुषने सबको लौटा दिया। वह सबसे कहता था—‘मुझे भला आदमी चाहिये, मैं
उसको अपने-आप छाँट लूँगा।’ बहुत-से लोग मन-ही-मन उस धनी पुरुष को गालियाँ देते थे। बहुत लोग उसे मूर्ख या पागल बतलाते थे। लेकिन वह धनी पुरुष किसी की बात पर ध्यान नहीं देता था। जब मन्दिर के पट खुलते थे और लोग भगवान् के दर्शन के लिए आने लगते थे तब वह धनी पुरुष अपने मकानकी छत पर बैठकर मन्दिर में आनेवाले लोगों को चुपचाप देखा करता था। एक दिन एक मनुष्य मन्दिर में दर्शन करने आया। उसके कपड़े मैले और फटे हुए थे। वह बहुत पढ़ा- लिखा भी नहीं जान पड़ता था। जब वह भगवान् का दर्शन करके जाने लगा तब धनी पुरुष ने उसे अपने पास बुलाया और कहा—‘क्या आप इस मन्दिर की व्यवस्था सँभालने का काम स्वीकार करेंगे ?’ वह मनुष्य बड़े आश्चर्य में पड़ गया। उसने कहा—‘मैं तो बहुत पढ़ा-लिखा नहीं हूँ। मैं इतने बड़े मन्दिर का प्रबन्ध कैसे कर सकूँगा ?’ धनी पुरुषने कहा—मुझे बहुत विद्वान नहीं चाहिये। मैं तो एक भले आदमी को मन्दिर का प्रबन्धक बनाना चाहता हूँ।’ उस मनुष्य ने कहा—‘आपने इतने मनुष्यों में मुझे ही क्यों भला आदमी माना ?’ धनी पुरुष बोला—‘मैं जानता हूँ कि आप भले आदमी हैं। मन्दिर के रास्ते में एक ईंटका टुकड़ा गड़ा रह गया था और उसका कोना ऊपर निकला था। मैं इधर बहुत दिनों से देखता था कि उस ईंट के टुकड़े की नोक से लोगों को ठोकर लगती थी। लोग गिरते थे, लुढ़कते थे और उठकर चल देते थे। आपको उस टुकड़े से ठोकर लगी नहीं; किंतु
आपने उसे देखकर ही उखाड़ देने का यत्न किया। मैं देख रहा था कि आप मेरे मजदूर से फावड़ा माँगकर ले गये और उस टुकड़े
को खोदकर आपने वहाँ की भूमि भी बराबर कर दी।’ उस मनुष्य ने कहा—यह तो कोई बात नहीं है। रास्ते में पड़े काँटे, कंकड़ और ठोकर लगने योग्य पत्थर, ईंटों को हटा देना तो प्रत्येक मनुष्य का कर्तव्य है।’ धनी पुरुषने कहा—‘अपसे कर्तव्यको जानने और पालन करनेवाले लोग ही भले आदमी होते है।’ वह मनुष्य मन्दिर का प्रबन्धक बन गया। उसने मन्दिर का बड़ा सुन्दर प्रबन्ध किया।

No comments:

Post a Comment