પુનર્જન્મ નું દર્શન
આ બધામાં થી એક જુનું, ધાર્મિક અને રૂઢિગત રહસ્ય એ છે કે ભગવાન, જે નિરંતર પોતાની સત્તા થી અમર અબ્તારાત્માઓ નું સર્જન કરતા રહે છે અથવા એમ માની લઈએ કે પોતાના "શ્વાસ" અથવા પ્રાણ-શક્તિ દ્વારા જળ પ્રકૃતિ માં અથવા એ શરીરોમાં જેંની એમણે એઅચાના કરી છે, એમાં પ્રવેશ કરીને ભીતરથી આધ્યાત્મિક તત્વ દ્વારા જીવિત કરી દે છે. શ્રધ્ધા નું રહસ્ય નાં રૂપે એને માની શકાય અને એની શોધ ખોલ કરવાની જરૂર નથી કે શ્રધ્ધા નાં રહસ્ય પ્રશ્ન અને શોધ થી પરે રહેવા જોઈએ.
પણ તર્ક-બુદ્ધિ અને દર્શન માટે એમાં વિસ્વાસોત્પાદક્તા ની ઘટ છે અને એ વસ્તુઓની જ્ઞાત વ્યવસ્થામાં બરાબર નથી બેસતી. કારણ એમાં બે વિરોધાભાસ ગુચવાયેલા છે જેનાપર વિચાર કરવા પહેલા એનું વિશેષ અધિપત્ય સિદ્ધ કરવાની જરૂર છે. પહેલું તો હર ઘડી એવી સતાઓનો જન્મ જેના કાલનો આરંભ તો છે પણ કાલ માં અંત નથી, અને એના સિવાય જે શરીરના જન્મ સાથે જન્મે તો છે પણ મૃત્યુ સાથે ખતમ નથી થતો.. બીજું, એવી માન્યતા છે કે મિશ્રિત ધર્મો, ગુનો, અવગુણો, ખામીઓ, સ્વભાવ તથા અન્ય લાભ-હાની, જેને મનુષ્યોએ વૃદ્ધિ દ્વારા બનાવ્યું તો નથી પણ જેને એમના માટે એક માંન્માન્યો આદેશ દ્વારા અથવા આનુંવાન્શીક્તા નાં નિયમ દ્વારા નથી બનાવ્યો અને જેને માટે જેના પાકા ઉપયોગ માટે એમના સૃષ્ટા એમના જવાબદાર માને છે.
(દિવ્ય જીવન, દ્વિતીય ગ્રંથ, દ્વિતીય ભાગ, અધ્યાય ૨૦)
पुनर्जन्म का दर्शन ::
इनमें से एक पुराना, धार्मिक और रुढिगत रहस्य यह है कि भगवान्,
जो निरंतर अपनी सत्ता के अंदर से अमर अंतरात्माओं का सृजन करते रहते हैं
या यह मान लिया जाये कि अपने "श्वास" या प्राण-शक्ति द्वारा जड-प्रकृति में
या उन शरीरों में, जिनकी उन्होंने रचना की है, उनमें प्रवेश करके भीतर से
आध्यात्मिक तत्व द्वारा जीवित कर देते हैं । श्रद्धा के रहस्य के रूप में
इसे माना जा सकता है और इसकी खोज-बीन करने की जरुरत नहीं श्रद्धा के रहस्य
प्रश्न और जांच के परे रहने चाहियें ।
लेकिन तर्क-बुद्धि और
दर्शन के लिये उसमें विश्वासोत्पादकता की कमी है और वह चीजों की ज्ञात
व्यवस्था में ठीक नहीं बैठती । क्योंकि इसमें दो विरोधाभास उलझे हुये हैं
जिनपर विचार करने से पहले उनका अधिक औचित्य सिद्ध करने की जरुरत है । पहला
तो है हर घडी ऐसी सत्ताओं का जन्म जिनका काल में आरम्भ तो है पर काल में
अंत नहीं है, और इसके अलावा जो शरीर के जन्म के साथ पैदा तो होती हैं पर
शरीर की मृत्यु के साथ समाप्त नहीं होतीं । दूसरे, यह मान्यता है कि
मिश्रित धर्मों, गुणों, अवगुणों, त्रुटियों, स्वभाव के तथा अन्य लाभ-हानि,
जिन्हें मनुष्यों ने वृद्धि के द्वारा बनाया तो नहीं है बल्कि जिन्हें उनके
लिये एक मनमाने आदेश द्वारा - अगर आनुवंशिकता के नीयम द्वारा नहीं- बनाया
गया है और जिसके लिये और जिसके पूरे पक्के उपयोग के लिये उनका स्रष्टा
उन्हें जिम्मेदार ठहराता है ।
(दिव्य जीवन, द्वितीय ग्रंथ, द्वितीय भाग, अध्याय ૨૦)
No comments:
Post a Comment