આટલું કરવાથી આંખો ક્યારેય નબળી નથી પડતી ચશ્માં નહિ આવે .............
ઓફિસમાં સતત કમ્પ્યુટર સ્ક્રીનની સામે રહેવાને કારણે અથવા સતત ટીવી. જોવાને કારણે આંખોમાં અનેક પ્રકારની સમસ્યા થઇ શકે છે. આંખોમાં કોઈ પણ પ્રકારની સમસ્યા થવાનો અર્થ છે આંખોની બરાબર સંભાલા ના રાકાહાવી. આંખો આપના શરીર નું અતિ સંવેદનશીલ અંગ છે અને જો એનું ધ્યાન રાકાહાવામાં આવે તો આંખો હંમેશા ચાસ્માઓ થી આઝાદ અને બીમારીઓ થી બચાવી રાખી શકાય છે.
ચશ્માં ન આવે અને આંખો સ્વસ્થ રહે એને માટે અમુક સાવધાનીઓ રાકાહાવી જરૂરી છે. જેમ કે આંખો નો મેકપ, કાજળ, આંખોને તુવાલા થી દબાવીને ઘસીને લુછવાનો પ્રયાસ કડી ન કરવો. તબીબની સલાહ વગર આંખો કોઈ પણ દવા ન નાખવી. સુઈ ને ટીવી ન જોવું, અંધારામાં ટીવી ન જોવું. જો આવી નાની નાની વાતો નું ધ્યાન રાખીશું તો આંખો લાંબી ઉમર સુધી સ્વસ્થ રહેશે.
આંખો બળતરા થવી, ઓછું દેખાવું,આંખોમાં જાળા આવવા વગેરે સમાયા છે જે આગળ જતા ઘમ્ભીર રૂપ ધારણ કરી શકે છે. માટે જયારે પણ આંખોમાં આવી રીતની કોઈ તકલીફ વધારે થતી હોવાનું લાગે તો આંખોના તબીબ પાસે જરૂર જવું. સાથે રોજે મોઢામાં પાણી ભરી આંખો પર ૨૫ થ ૩૦ વાર આંખો પર પાણી ની છાલક મારવી અને આંખોની તપાસ બે ત્રણ મહીને એક વાર નિયમિત કરાવતા રહેવું.
ચિંતા, તાન, અનિદ્રા થી બચો. આંખોમાં બળતરા કે તડકા માંથી આવ્યા હોય તો આંખો પર બરફની પટ્ટીઓ મુકવી. આંખોને ફ્રેશ રાખવા માટે રૂ ને કાકડીના રસ માં ભીનાવીને ફીર્ઝ માં મૂકી બપોરે સુતા સમયે આંખો પર મુકો. ગુલાબ્જલ્માં રૂ ભીનાવીને આંખો પર મુકો. સવારે ઓફીસ્જાતા પહેલા વપરાયેલ બે ટી બેગ્સ ફ્રીઝમાં મુકવાનું ન ભૂલતા અને જ્યારે ઘરે આવો ત્યારે એ ટી બેગ્સ ને આંખો પર થોડી મીનીટો માટે મુકો. એના થી તમારી થાકેલી આંખોને અરમ આપવાની સાથે એનો સોજો પણ ઓછો કરશે. એના સિવાય તડકા માં જાઓ તો સનગ્લાસ પહેરવાના ન ભૂલતા.
આંખોને સ્વસ્થ રાખવા માટે તમારા ખાન પાન પર પણ વિશેષ ધ્યાન રાખો. તમારા ભોજનમાં વિટામીન એ, અને સી થી ભરપુર માત્ર વાળો ખોરાક જેમ કે પાંદડા વાલા શાક, ટામેટા, દૂધ ઉત્પાદનો ને પણ તમારા આહારમાં શામેલ કરો. એનાથી આંખોનું તેજ તો વધાશેજ સાથે નાની ઉમર માં ચશ્માં નથી આવતા અને આંખોની અનેક બીમારીઓ થવાની સંભાવના નથી રહેતી.
ये करेंगे तो न कभी आंखें कमजोर होंगी न ही चश्मा लगेगा --------
______________________________________________________
ऑफिस में लगातार कम्प्यूटर स्क्रीन के सामने रहने के कारण या लगातार
टी.वी. देखने के कारण आंखों में कई तरह की समस्याएं हो सकती है। आंखों में
किसी भी तरह की समस्या के होने का एक मुख्य कारण आंखों की ठीक से देखभाल न
करना है।आंखें हमारे शरीर का बहुत संवेदनशील अंग है और यदि इसका ध्यान रखा
जाए तो आंखों को हमेशा चश्मे से आजाद व बीमारियों से बचाकर रखा जा सकता है।
- चश्मा न लगे व आंखे स्वस्थ रहें इसके लिए कुछ सावधानियां रखना
भी जरुरी है। जैसे आंखों का मेकअप, काजल, तौलिए से रगड़ कर छुड़ाने का
प्रयास ना करें। आंखो मे कोई दवा बिना परामर्श के न डालें। लेटकर टी.वी. न
देखे,अंधेरे मे टी.वी. न देखें। यदि इन छोटी-छोटी बातों का ध्यान रखेंगे तो
आंखे लंबी उम्र तक हेल्दी रहेंगी।
- आंखों में जलन होना, कम दिखाई
देना, आंखों में जाले आना आदि ऐसी समस्याएं हैं जो आगे जाकर गंभीर रूप धारण
कर सकती हैं। इसीलिए जब भी आंखों में इस तरह की कोई तकलीफ ज्यादा महसूस हो
तो डॉक्टर के पास जरूर जाएं। साथ ही रोजाना मुंह में पानी भर कर दिन में
दो बार 25-50 बार आंखों पर पानी का छींटा मारें और अपनी आंखों का चेकअप
दो-तीन महीने में करवाते रहें।
- चिंता, तनाव, अनिद्रा से
बचें।आंखों में जलन हो या धूप से आए हो तो बर्फ के पानी की पट्टियां रखें।
आंखों को फ्रे श रखने के लिए खीरे के रस में भिगोकर रुई फ्रिज में रखें।
दोपहर को सोते समय आंखों पर रखें। गुलाब जल में रुई भिगो कर आंख पर रखें।
सुबह ऑफिस आने से पहले उपयोग किए गए दो टी-बैग्स फ्रिज में रखना न भूलें और
जब आप घर जाएं तो इन टी-बैग्स को आंखों पर कुछ मिनिटों के लिए रखें। यह
आपकी थकी हुई आंखों को आराम देने के साथ-साथ उनकी सूजन भी कम करेगा। इसके
अलावा धूप में जाएं तो सनग्लॉसेस लगाना न भूलें।
- आंखों को स्वस्थ
रखने के लिए खान-पान पर भी विशेष ध्यान देने की जरुरत होती है।अपने भोजन मे
विटामिन ए व सी से भरपूर मात्रा मे ले हरी पत्तेदार सब्जियां, टमाटर, और दुग्ध उत्पादों को भी अपने आहार में शामिल करें। इससे आंखों की रोशनी
तो बढ़ती ही है। साथ ही कम उम्र में चश्मा नहीं लगता व आंखों की कोई भी
बीमारी होने की संभावना बहुत कम हो जाती है।
No comments:
Post a Comment