એક ધનવાન પરિવારની કન્યા ના લગ્ન એક સુયોગ્ય પરિવારમાં થાય છે, છોકરો ભણેલો ગણેલો અતિ સુંદર પણ બેરોજગાર હતો. પરિવારની આર્થિક સ્થિતિ ઘણી સારી હતી જેને કારણે એના માતા પિતા એને કોઈ પણ કામ કરવા કહેતા ન હતા અને કહેતા કે બેટા તું તો અમારું એક માત્ર સંતાન છે, તારે માટે તો અમે ઘણું બધું ધન એકત્ર કર્યું છે અને અમે કમાઈ રહ્યા છીએ તું તો બસ મજા કર. આ વાય સાંભળી છોકરી ઘણી ચિંતિત રહેતી પણ પોતાના મન ણી વ્યથા કોઈને કહી નોતી શકતી. એક દિવસ એક મહાત્મા જે છ મહીને એક વાર આવતા તે ઘરે આવ્યા અને બોલ્યા, "માઈ એક રોટી ખાવી છે", છોકરી એક રોટલી લઈને મહાત્માને આપવા દોડી , સાસુ પણ દરવાજે ઉભી હતી. મહાત્માએ છોકરીને કહ્યું "બેટી રોટલી તાજી છે કે વાસી", છોકરી એ જવાબ આપ્યો કે મહારાજ રોટલી તો વાસી છે.
સાસુ ત્યાં ઉભી સાંભળી રહી હતી એને કહ્યું, "હરામખોર તને તાજી રોટલી વાસી દેખાય છે". મહાત્મા ચુપ ચાપ ત્યાંથી ચાલી નીકળ્યા અને છોકરી ને કહ્યું "બેટી હું એ દિવસે પાછો આવીશ જે દિવસે રોટલી તાજી હશે".
સમય વ્યતીત થતો ગયો અને પેલી કન્યાના પતિને નોકરી મળી ગઈ. હવે છોકરી ખુશ રહેવા લાગી. થોડા દિવસો બાદ મહાત્માજી પાછા આવ્યા અને છોકરીને સાસરે જઈ રોટલી માંગી, મહાત્માને માટે છોકરી રોટલી લાવે છે. મહાત્માજી ફરી પેલોજ સવાલ કરે છે, "બેટી રોટલી તાજી છે કે વાસી" એટલે છોકરીએ જવાબ આપ્યો "એકદમ તાજી છે મહાત્માજી", મહાત્માએ રોટલી લઇ લીધી અને છોકરી ને ખુશી થી ઘણા ઘણા આશીર્વાદો આપ્યા.
સાસુ દરવાજા પર ઉભી સાંભળી રહી હતી બોલી, "હરામખોર તે દિવસે રોટલી વાસી હતી અને આજે રોટલી તાજી, વાહ! બહુ સરસ" સંત ઉભા રહ્યા અને બોલ્યા, " અરે ગાંડી તું શું જાને તું તો અજ્ઞાની છો તારી વહુ વાસ્તવમાં ઘણી હોશિયાર છે, જ્યારે હું પહેલા આવેલો ત્યારે તો એને રોટલી વાસી હોવાનું કહેલું કારણ એ તમારા કમાયેલા ધન થી જીવન વ્યતીત કરી રહ્યા હતા, જે એમને માટે વાસી હતું.પણ હવે તારો દીકરો નોકરી કરવા લાગ્યો છે અને પોતાની કમાઈ નું તાજું ધન લાવે છે માટે તારી વહુએ પહેલા વાસી અને હવે તાજી રોટલી કહ્યું. માં બાપ નું કમાયેલું ધન વાસી હોય છે કામ તો પોતે કમાયેલા ધન થી જ ચાલે છે. સાસુ મહાત્મા ને ચરણો માં પડી અને એને તાજી વાસી નું જ્ઞાન થયું તે બદલ આભાર વ્યક્ત કર્યો અને પોતાની વહુ પર ગર્વ થયો માટે મનાવે હંમેશા કોઈએ કમાયેલા ધન પર આશ્રિત ન રહેવું જોઈએ પણ સદૈવ તાજું ધન કમાવા તત્પર રહેવું જોઈએ. જો આપણે કમાયેલું ધન પર આશ્રિત રહેશું તો એ પણ એક દિવસ ખતમ થઇ જશે માટે આપણે તાજા ધન ણી આસ કરીને સદૈવ પ્રગતી પથ પર નિરંતર પ્રવાસ કરવો જોઈએ.
एक
धनी परिवार की कन्या(तारा ) का विवाह ,एक सुयोग्य परिवार मे होता है ,लड़का
पढ़ा लिखा और अति सुन्दर लेकिन बेरोजगार था। परिवार की आर्थिक स्थति बहुत
ही अच्छी थी जिसके कारण उसके माता -पिता उसे किसी भी कार्य करने के लिये
नहीं कहते थे और कहते थे कि बेटा(जिगर ) तू हमारी इकलौती संतान है ,तेरे
लिये तो हमने खूब सारा धन दौलत जोड़ दिया है और हम कमा रहे है, तू तो बस मजे
ले ।
इस बात को सुनकर लड़की (तारा) बेहद चिंतित रहती मगर किसी से अपनी
मन की व्यथा कह नहीं पाती । एक दिन एक महात्मा जो छ:माह मे फेरी लगाते थे
उस घर पर पहुँच गये और बोले । माई एक रोटी की आस है लड़की (तारा ) रोटी ले
कर महात्मा फ़क़ीर को देने चल पड़ी ,सास भी दरबाजे पर ही खडी थी । महात्मा ने
लड़की से कहा बेटी रोटी ताजा है या वासी लड़की (तारा) ने जबाब दिया कि महाराज
रोटी वासी है।
सास बही खडी सुन रही थी और उसने कहा हरामखोर तुझे ताजी
रोटी भी वासी दिखाई पड़ रही है ।महात्मा चुप चाप घर से मुख मोड़ कर चल पड़ा
और लड़की (तारा ) से बोल़ा कि बेटी मे उस दिन वापस आऊंगा जब रोटी ताजा होगी ।
समय व्यतीत होता गया और तारा के पति
(जिगर ) को कुछ समय बाद रोजगार मिल गया। अब तारा बहुत खुशी रहने लगी । कुछ
दिन बाद महात्मा जी वापस फेरी लगाने आये और तारा के ससुराल जाकर रोटी
मांगने लगे, महात्मा के लिये तारा रोटी लाती है । महात्मा जी का फिर बही
सबाल था, बेटी रोटी ताजा है या वासी तारा ने जबाब दिया की महात्मा जी रोटी
एक दम ताजी है,महात्मा ने रोटी ले ली और लड़की को खुशी से बहुत आशीर्वाद
दिया।
सास दरबाजे पर खडी सुन रही थी और बोली की हरामखोर उस दिन तो
रोटी वासी थी और आज ताजा वाह! बहुत बढ़िया संत रुके और बोले अरी पगली तू
क्या जाने तू तो अज्ञानी है तेरी बहू वास्तब मे बहुत होशियार है जब मे पहले
आया था तो इसने रोटी को वासी बताया था क्योकि यह तुम्हारे जोड़े और कमाये
धन से गुजारा कर रहे थे जो इनके लिये वासी था । मगर अब तेरा बेटा रोजगार पर
लग गया है और अपनी कमाई का ताजा धन लाता है इसलिये तेरी बहू ने पहले वासी
और अब ताजी रोटी बताई । माँ बाप का जुड़ा धन किसी ओखे- झोके के लिये होता है
जो वासी होता है , काम तो अपने द्वारा कमाये ताजा धन से ही चलता है । सास
महात्मा के पैरों मे गिर पड़ी और उसको ताजी वासी का ज्ञान व अपनी बहू पर
गर्व हुआ इसलिये मानव को हमेशा जुडे धन पर आश्रित नहीं रहना चाहिये वल्कि
सदैव ताजे धन की ओर ललायित रहना चाहिये ,अगर हम जुडे धन पर ही आश्रित
रहेंगे तो वो भी एक दिन खत्म हो जायेगा इसलिये हमे ताजा धन की आस करके सदैव
प्रगति पथ पर निरंतर प्रवाह करना चाहिये।
No comments:
Post a Comment