દરેક વસ્તુ માં ઈશ્વર છે!
એક ગુરુ એમના આશ્રમના શિષ્યો સાથે શિક્ષા ની વાત કરી રહ્યા હતા. એક વાર વાતચીત માં એક શિષ્યે પૂછ્યું,'ગુરુજી શું ઈશ્વર સાચેજ છે?' ગુરુજીએ કહ્યું - 'હા, ઈશ્વર જો છે તો એ બધે છે'. શિષ્યે પૂછ્યું -'તો શું મારામાં અને તમારા પણ ઈશ્વર છે?' ગુરુજી બોલ્યા- ' બેટા, મારામાં તારામાં, તારા બધા સહ્પથિઓમા અને દરેક જીવ જન્તુંમાં ઈશ્વર છે. જેમાં જીવન છે એમાં ઈશ્વર છે.' શિષ્યે ગુરુજીની વાત યાદ રાખી .
થોડા દિવસો બાદ શિષ્ય જંગલમાં લાકડા લેવા ગયા, ત્યારેજ સામેથી એક હાથીને બેકાબુ બનીને દોડતો આવતો જોયો. હાથીની પાછળ એનો મહાવત પણ દોડતો આવી રહ્યો હતો અને દુરથી બુમો પાડી રહ્યો હતો -"દુર ખસી જાઓ, હાથી બેકાબુ થઇ ગયો છે, દુર ખસી જજો રે ભાઈ, હાથી બેકાબુ અબની ગયો છે."
પેલા જિજ્ઞાસુ શિષ્ય શિવાય બાકી બધા શિષ્ય તરત આઘા પાછા થઇ ગયા. પોલો શિષ્ય પોતાની જગ્યા પરથી બિલકુલ ખસ્યોજ નહિ, અને સાથેજ એના બીજા સાથીઓને કહેવા લાગ્યો કે 'હાથીમાં પણ ભગવાન છે પછી શા માટે ભાગી રહ્યા છો? મહાવત બુમો પાડતો રહ્યો, પણ શિષ્ય ખસ્યોજ નહિ અને હાથીએ એને ધક્કો મારીને એક તરફ ફેંકી દીધો અને આગળ નીકળી ગયો. પડી જવાથી શિષ્ય બેહોશ થઇ ગયો.
થોડીવારે જ્યારે એને હોશ આવ્યા ત્યારે એને જોયું કે આશ્રમમાં ગુરુજી અને શિષ્યો એનેન ઘેરીને બેઠા છે. સાથીઓએ શિષ્ય ને પૂછ્યું જ્યારે તે જોયું કે હાથી તારી તરફ દોડતો આવી રહ્યો છે તો તું રસ્તે થી ખસ્યો કેમ નહિ? શિષ્યે કહ્યું જ્યારે ગુરુજીએ કહ્યું છે કે દરેક વસ્તુ માં, જીવમાં ઈશ્વર ઈશ્વર છે તો એનો અર્થ થાય કે હાથી માં ઈશ્વર છે. મેં વિચાર્યું કે સામેથી હાથી નહિ ઈશ્વર ચાલી આવે છે અને એજ વિચારી હું મારી જગા પર ઉભોજ રહ્યો, પણ ઈશ્વરે મારી કોઈ મદદ નહિ કરી.
ગુર્જીએ આ સાંભળ્યું તો તેઓ હસ્યા અને બોલ્યા - "બેટા, મેં કહ્યું હતું કે દરેક વસ્તુમાં ભગવાન છે, જ્યારે તે એ માન્યું કે હાથી માં ભગવાન છે તો તારે એ પણ ધ્યાન રાખવું હતું કે મહાવત માં પણ ભગવાન છે અને જ્યારે મહાવત બુમો પાડી રહ્યો હતો તને સાવધાન કરી રહ્યો હતો તો તે એની વાત પર ધ્યાન કેમ નહિ આપ્યું?" શિષ્યને એની વાત નો જવાબ મળી ગયો.
हर चीज में भगवान हैं!
एक गुरुजी थे। उनके आश्रम में कुछ शिष्य शिक्षा प्राप्त कर रहे थे। एक बार
बातचीत में एक शिष्य ने पूछा -गुरुजी, क्या ईश्वर सचमुच है? गुरुजी ने कहा
- ईश्वर अगर कहीं है तो वह हम सभी में है। शिष्य ने पूछा - तो क्या मुझमें
और आपमें भी ईश्वर है?
गुरुजी बोले - बेटा, मुझमें, तुममें, तुम्हारे
सारे सहपाठियों में और हर जीव-जंतु में ईश्वर है। जिसमें जीवन है उसमें
ईश्वर है। शिष्य ने गुरुजी की बात याद कर ली।
कुछ दिनों बाद शिष्य
जंगल में लकड़ी लेने गया। तभी सामने से एक हाथी बेकाबू होकर दौड़ता हुआ
आता दिखाई दिया। हाथी के पीछे-पीछे महावत भी दौड़ता हुआ आ रहा था और दूर से
ही चिल्ला रहा था - दूर हट जाना, हाथी बेकाबू हो गया है, दूर हट जाना रे
भैया, हाथी बेकाबू हो गया है।
उस
जिज्ञासु शिष्य को छोड़कर बाकी सभी शिष्य तुरंत इधर-उधर भागने लगे। वह
शिष्य अपनी जगह से बिल्कुल भी नहीं हिला, बल्कि उसने अपने दूसरे साथियों से
कहा कि हाथी में भी भगवान है फिर तुम भाग क्यों रहे हो? महावत चिल्लाता
रहा, पर वह शिष्य नहीं हटा और हाथी ने उसे धक्का देकर एक तरफ गिरा दिया और
आगे निकल गया। गिरने से शिष्य होश खो बैठा।
कुछ देर बाद उसे होश
आया तो उसने देखा कि आश्रम में गुरुजी और शिष्य उसे घेरकर खड़े हैं।
साथियों ने शिष्य से पूछा कि जब तुम देख रहे थे कि हाथी तुम्हारी तरफ दौड़ा
चला आ रहा है तो तुम रस्ते से हटे क्यों नहीं? शिष्य ने कहा - जब गुरुजी
ने कहा है कि हर चीज में ईश्वर है तो इसका मतलब है कि हाथी में भी है।
मैंने सोचा कि सामने से हाथी नहीं ईश्वर चले आ रहे हैं और यही सोचकर मैं
अपनी जगह पर खड़ा रहा, पर ईश्वर ने मेरी कोई मदद नहीं की।
गुरुजी
ने यह सुना तो वे मुस्कुराए और बोले -बेटा, मैंने कहा था कि हर चीज में
भगवान है। जब तुमने यह माना कि हाथी में भगवान है तो तुम्हें यह भी ध्यान
रखना चाहिए था कि महावत में भी भगवान है और जब महावत चिल्लाकर तुम्हें
सावधान कर रहा था तो तुमने उसकी बात पर ध्यान क्यों नहीं दिया? शिष्य को
उसकी बात का जवाब मिल गया था।
No comments:
Post a Comment