Wednesday, February 6, 2013

ગૌરક્ષા

ગાય પૃથ્વી પર સમસ્ત દેવતાઓ ની સાક્ષાત પ્રીતીનીધી છે. જેના દેહના અંગે અંગ માં બધા દેવી-દેવતા સ્થિત છે, આ ગાય સર્વ દેવ્મય છે. જ્યારે પણ કોઈ મનુષ્ય ગાય માતા ની રજ (ગૌધુળી) પોતાના માથે લગાવે છે, એને તત્કાલ કોઈ તીર્થ સ્થળ ના જળમાં સ્નાન કરવા જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે અને સફળતા એના પગે પડે છે. જ્યાં ગાય રહે છે, એ સ્થાન પવિત્ર થઈને તીર્થ સ્થળ બની જાય છે. ગાય એજ ભૂતકાળ અને ભવિષ્ય કાલ છે. એ સદા રહેનારી પુષ્ટિ નું કારણ અને લક્ષમી ની જળ છે. ગૌમાતા ને કંઇક આપવાથી એનું પુણ્ય ક્યારેય નષ્ટ થતું નથી.
ગાય નાં સિંગડા નાં અગ્રેં ભાગ માં દેવરાજ ઇન્દ્ર, હૃદય માં કાર્તિકેય, માથા માં બ્રહ્મા, લલાટમાં શંકર, બંને આંખોમાં ચાદરમાં અને સૂર્ય, જીભમાં સરસ્વતી, દાંતોમાં મરુંદગણ , સ્તનો માં ચારેવ પવિત્ર સમુદ્ર, ગૌમુત્ર માં ગંગા, છાણ માં લક્ષ્મી અને ખરીઓ નાં અગ્ર ભાગમાં અપ્સરાઓ નિવાસ કરે છે. ભગવાને કહ્યું કે ગાય નાં સીન્ગડામાં ચાર અચાર બધા તીર્થ વિદ્યમાન છે. લલાટ માં દેવી પાર્વતી અને હુન્કારમાં ભગવતી સરસ્વતીનો વાસ છે.
ગૌમાત્ના ગાલોમાં યમ અને યક્ષ નિવાસ કરે છે. સંત ગોપાલ માનીએ કહ્યું છે કે જે ગૌમાતા ની ઉપર ક્યારેય ક્રોધ નથી કરતો, એને પ્રતાદીર નથી કરતો, એ મહાન ઐશ્વર્ય ને પ્રાપ્ત કરે છે. માટે ગાય ને સાક્ષાત દેવસ્વરૂપ માની એની દેખરેખ કરવી અને ગૌરક્ષા માટે સદૈવ તત્પર રહેવું માનવ માત્ર નું કર્તવ્યજ નહિ, ધર્મ પણ છે.
  गाय पृथ्वी पर समस्त देवताओं की साक्षात प्रतिनिधि है। जिसकी देहके अंग-प्रत्यंग में सभी देवी-देवता स्थित हैं, वह गो सर्वदेवमय है। जब भी कोई मनुष्य गऊ माता की धूली को अपने माथे पर लगाता है, उसे तत्काल किसी तीर्थ स्थल के जल में स्नान करने जितना पुण्य प्राप्त होता है और सफलता उसके कदम चूमती है।
जहां पर गाय रहती है, वह स्थान पवित्र होकर तीर्थ स्थल के समान हो जाता है। गाय ही भूत और भविष्य है। वह सदा रहने वाली पुष्टि का कारण व लक्ष्मी की जड़ है। गोमाता को कुछ दिया जाता है तो उसका पुण्य कभी नष्ट नहीं होता।
गाय के सींगों के अग्र भाग में देवराज इंद्र, हृदय में कार्तिकेय, सिर में ब्रह्मा, ललाट में शंकर, दोनों नेत्रों में चंद्रमा व सूर्य, जीभ में सरस्वती,दांतों में मरुदगण, स्तनों में चारों पवित्र समुद्र, गोमूत्र में गंगा, गोबर में लक्ष्मी और खुरों के अग्रभाग में अप्सराएं निवास करती हैं। उन्होंने कहा कि गाय के सींगों में चर व अचर सभी तीर्थ विद्यमान हैं। ललाट में देवी पार्वती और हुंकार में भगवती सरस्वती का वास है।
गोमाता के गालों में यम व यक्ष निवास करते हैं। संत गोपाल मणि नेकहा कि जो गोमाता के ऊपर कभी क्रोध नहीं करता, उन्हें प्रताड़ित नहीं करता, वह महान ऐश्वर्य को प्राप्त करता है। इसलिए गाय को साक्षात देवस्वरूप मानकर उसकी देखभाल करना और गोरक्षा के लिए सदैव तत्पर रहना मानव मात्र का कर्तव्य ही नहीं, धर्म भी है।

No comments:

Post a Comment