Thursday, February 7, 2013

નિબંધ

મિત્રો આ વાંચીને મનમાં કૈંક થાય તો સમજો આ નિબંધ સાર્થક છે, એક માતા-પિતાએ જરૂર વિચારવા જેવો આ પ્રસંગ છે. વાંચો અને આજે તો હું ફક્ત લાઈક થી નહિ માનું તમારે સાથે અંગ્રેજી અથવા હિન્દી/ ગુજરાતી જેમાં ઠીક લાગે તમારી કોમેન્ટ જરૂર કરજો તમે શું અનુભવ કર્યો આને વાંચીને 
શાળા માં શિક્ષિકા એ છાત્રો ને નિબંધ લખવા કહ્યું , એક છાત્રએ આ નિબંધ લખ્યો;
"હે ભગવાન, મને ટીવી બનાવી દો, કારણ ત્યારે હું મારા પરિવારમાં ખાસ જગા લઇ શકીશ અને વિના અવરોધ કે સવાલોએ મને જોઈ સંભળાશે.
જ્યારે મને કશું થશે ત્યારે ટીવી ખરાબ થવા ની ખાલ્ભાલાત આખા પરિવારમાં બધાને થશે અને મને જલ્દીથી ફરી સારી હાલતમાં જોવા માટે સૌ લાલાઈત રહેશે. 
આમ તો મમ્મી-પપ્પા પાસે સ્કુલ અને ઓફીસ માં બિલકુલ ટાઈમ નથી પણ હું જ્યારે અસ્વસ્થ રહીશ ત્યારે મમ્મી નો ચપરાસી અને પપ્પાની ઓફીસ નો સ્ટાફ મને સુધારવા માટે દોડીને આવશે. દાદા નો પપ્પાના પર અનેકો ફોન આવી જશે કે ટીવી જલ્દી સુધરાવી દે દાદીની મનપસંદ સીરીઅલ આવવાની છે.
મારી દાદી પણ હંમેશા મારી સાથે રહેવા માટે હંમેશા બધાની સાથે લડતી રહેશે. પપ્પા જ્યારે પણ ઓફીસ થી ઘરે થાકીને આવશે મારી સાથેજ સમય વિતાવશે. મને લાગે છે કે પરિવાર નો દરેક સદસ્ય થોડો સમય તો સાથી વિતાશેજ. હું બધાની આંખોમાં ક્યારેક ગામ તો ક્યારેક ખુશીના આંસુ જોઈ શકીશ.
આજે હું સ્કુલ ની એક નાનું મશીન બની ગયો છું, હે ભગવાન , સ્કુલમાં કશીજ કામ ન આવે એવું ભણતર, ઘરે હોમ-વર્ક અને ટ્યુશન ને કારણે ન તો હું રમી શકું છું કે ન તો હું પીકનીક જી શકું છું. માટે ભગવાન હુય ફક્ત એક ટીવી ની જેમ બની રહેવા ચાહું છું. કામ સે કામ રોજ હું મારા પરિવારના બધા સદસ્યો ની સાથે મારો અમુલ્ય સમય તો વિતાવી શકીશ !"
ઘરે શિક્ષિકા નાં પતિએ આ નિબંધ ધ્યાનથી વાંચ્યો અને પોતાનો અભિપ્રાય આપ્યો ; "હે ભગવાન કેટલા જલ્લાદ હશે આ ગરીબ માસુમ બાળક નાં માતા-પિતા !"
પત્ની એ પતિને કરુણ આંખો થી જોતા કહ્યું, 'આ નિબંધ આપાણા દીકરાએ લખ્યો છે !!'
छात्रों में से एक ने यह निबंध लिखा है.'

निबंध कुछ इस प्रकार का था.

"हे भगवान,मुझे एक टीवी बना दो. क्योंकि तब मैं अपने परिवार में खास जगह ले पाउंगा और बिना रुकावट या सवालों के मुझे ध्यान से सुना-देखा जायेगा.
जब मुझे कुछ होगा तब टीवी खराब होने की खलबली पूरे परिवार में सबको होगी और मुझे जल्द से जल्द सब ठीक हालत में देखने के लिये लालायित रहेंगें.
वैसे मम्मी-पापा के पास स्कूल और आफ़िस में बिल्कुल टाइम नही है लेकिन मैं जब अस्वस्थ रहूंगा तब मम्मी का चपरासी और पापा की आफ़िस का स्टाफ़ मुझे सुधरवाने के लिये दौड कर आयेगा. दादा का पापा के पास कई बार फोन चला जायेगा कि टीवी जल्दी सुधरवा दो दादी का फ़ेवोरेट सीरियल आने वाला है.
मेरी दीदी भी मेरे साथ रहने के लिये हमेशा सबसे लडती रहेगी.पापा जब भी आफ़िस से थक कर आयेंगे मेरे साथ ही अपना समय गुजारेंगे. मुझे लगता है कि परिवार के हर सदस्य कुछ न कुछ समय मेरे साथ अवश्य गुजारना चाहेगा.
मैं सबकी आंखों में कभी खुशी के तो कभी गम के आंसू देख पाउंगा.
आज मैं स्कूल का बच्चा मशीन बन गयां हूं भगवान, स्कूल में किसी काम न आने वाली पढाई, घर में होम-वर्क और ट्यूशन पे ट्यूशन से न खेल पाता हूं न ही पिकनिक जा पाता हूं. इसलिये भगवान मैं सिर्फ एक टीवी की तरह रहना चाहता हूं, कम से कम रोज़ मै अपने परिवार के सभी सदस्यों के साथ अपना बेशकीमती समय तो गुज़ार पाऊंगा !"
'पति ने पूरा निबंध ध्यान से पढा और अपनी राय ज़ाहिर की:"हे भगवान, कितने जल्लाद होंगे इस गरीब बच्चे के माता - पिता!"

पत्नी ने पति को करूण आंखों से देखा और कहा,'वह निबंध हमारे बेटे ने लिखा है !!

No comments:

Post a Comment