Friday, February 8, 2013

અંગ્રજી ભાષા ના શબ્દકોષમાં ફક્ત ચાર લાખ શબ્દો છે.

અંગ્રજી ભાષા ના શબ્દકોષમાં ફક્ત ચાર લાખ શબ્દો છે. 
મિત્રો, આપણા દેશમાં એક સૌથી મોટું જુઠાણું પ્રચારિત કરવામાં આવે છે કે અંગ્રેજી વગર કાઈ પણ શક્ય નથી, એ સમગ્ર વિશ્વની ભાષા છે અને સૌથી સમૃદ્ધ છે. આવો તમને અંગ્રેજી ની સચ્ચાઈ જાણીએ--
૧. ભારત એકલો એવો દેશ છે જ્યાં વિદેશી ભાષા અંગ્રેજીમાં શિક્ષા આપવામાં આવે છે. બાકી તમામ દેશ પોતાની માતૃભાષા માંજ શિક્ષા ગ્રહણ કરે છે.
૨. પુરા વિશ્વમાં સૌથી વધુ બોલાતી ભાષા ચીની છે ત્યાર પછી હિન્દી અને ત્રીજા સ્થાને રૂસી ભાષા છે. અંગ્રેજી નું બારમું સ્થાન છે. તો પછી અંગ્રેજી પુરા વિશ્વની ભાષા કેવી રીતે થઇ?
૩. આપનો ભારત દેશ એકમાત્ર એવો દેશ છે જ્યાં વિદેશી ભાષા માં સમાચાર પત્રો છપાય છે.  બાકી કોઈ પણ દેશ માં વિદેશી ભાષા માં સમાચાર પત્રો નથી છપાતા. છપાતા હોય તો ખુબ આછી સંખ્યામાં.
૪. અંગ્રજી ભાષા નાં શબ્દકોશ માં માત્ર ચાર લાખ શબ્દો છે અને અંગ્રેજીના મૂળ શબ્દો ફક્ત ૬૫૦૦૦ છે બાકી બીજી ભાષાઓ માંથી લેવાયેલા શબ્દો છે. એનાથી વિપરીત હિન્દી ભાષા માં ૭૦ લાખ અને સંસ્કૃત માં ૧૦૦ અરબ થી વધુ શબ્દો છે અને જે ભાષા નો શબ્દસંગ્રહ  જેટલો વધુ એટી એ ભાષા સમૃદ્ધ હોય છે અર્થાત અંગ્ર્જીનું વ્યાકરણ સૌથી ખરાબ છે.
૫. દુનિયાનું કોઈ પણ ધર્મ શાસ્ત્ર અને અન્ય પુસ્તકો ક્યારેય અંગ્રજીમાં નથી લખાયા. ઉપરાંત કોઈ પણ દર્શાન્શાસ્ત્રી, ધર્મશાસ્ત્રી આજસુધી અંગ્રેજી ભાષા બોલનારા નથી થયા. રૂસો, પ્લેટો, અરસ્તુ, વગેરે ને  અંગ્રેજી ભાષા સાથે કોઈ લેવા દેવા ન હતી. ત્યાં સુધી ઈસા મસીહ  ની પોતાની ભાષા  ક્યારેય અંગ્રેજી નથી રહી. ઈસા મસીહે જે ઉપદેશો આપ્યા હતા એ પણ અંગ્રેજી ભાષા માં ક્યારેય નથી આપ્યા. પણ ઈસા મસીહે આર્મેક ભાષા માં પોતાના ઉપદેશો આપ્યા હતા. અને બાઈબલ પણ અંગ્રેજી ભાષા માં નથી લખાઈ, પણ આર્મેક ભાષા માં લખાયેલી હતી . અર્મેક ભાષા ની લીપી બંગલા ભાષા ની લીપી ને મળતી આવે.
૬. સંયુક્ત રાષ્ટ્ર મહાસંઘ અને નાસા ની રીપોર્ટ પ્રમાણે સંસ્કૃત ભાષા કમ્પ્યુટર માટે સૌથી ઉત્તમ છે કારણ એનું વ્યાકરણ શત પ્રતિશત શુદ્ધ છે. એના સિવાય અંગ્રજોએ દુનિયામાં સૌથી ઓછા શોધ કાર્યો કર્યા.
 
તો મિત્રો આ કહાણી છે અંગ્રેજી ભાષા ની અને આપણા દેશમાં બાળકોની ઉપર જબરદસ્તી અંગ્રેજી થોપવામાં આવે છે. અને બાળક બિચારું આખી ઉમર અંગ્રેજી નો માર્યો ફરતો રહે છે. એના અંગ્રેજી શીખવાના ચક્કરમાં બીજા મહત્વપૂર્ણ વિષયો રહી જાય છે. એના સિવાય જ્યારે સેના નાં અધીઉકારી ની ભરતી થાય છે ત્યાં પણ અંગ્રેજી આવડવું જરૂરી હોય છે. હવે અંગ્રેજી ને  ફોજ સાથે શું લેવા દેવા ? વિશ્વ નાં તાકતવર દેશ ચીન , જાપાન, જર્મની, ફ્રાંસ વગેરે દેશોના સૈનિકો તો  અંગ્રેજી જાણતા પણ નથી.   
તો મિત્રો આપણે આ અંગ્ર્જીયત ની ગુલામી માંથી બહાર નીકળવું પડશે. કારણ કોઈ પણ રાષ્ટ્રનો સંપૂર્ણ વિકાસ ફક્ત પોતાની માતૃભાષા અને રાષ્ટ્રભાષા માજ થઇ શકે છે.
 
   अंग्रजी भाषा की डिक्शनरी मेँ मात्र चार लाख शब्द हैँ

मित्रोँ, हमारे देश मेँ एक सबसे बड़ा झूठ प्रचारित किया जाता है कि अंग्रेजी के बिना कुछ नहीँ हो सकता क्योँकि यह पूरे विश्व की भाषा है और सबसे समृद्ध है। आइये आपको अंग्रेजी की सच्चाई बताते हैँ-
1. भारत अकेला ऐँसा देश है जहाँ विदेशी भाषा अंग्रजी मेँ शिक्षा दी जाती है। बाकि सभी देश अपनी मातृ भाषा मेँ ही अपनी शिक्षा ग्रहण करते है।
2. पूरे विश्व मेँ सबसे अधिक बोली जाने वाली भाषा चीनी है फिर इसके बाद हिन्दी और तीसरे स्थान पर रुसी भाषा है। अंगेजी का बारहवाँ स्थान है। तो फिर अंग्रेजी पूरे विश्व की भाषा कहाँ से हो गयी?
3. हमारा देश ही एकमात्र अकेला ऐँसा देश है जहाँ विदेशी भाषा मेँ समाचार पत्र छपते हैँ। बाकि किसी भी दूसरे देश मेँ विदेशी भाषा मेँ अखबार नहीँ छपते हैँ। और अगर छपते भी हैँ तो बहुत कम मात्रा मेँ।
4. अंग्रजी भाषा की डिक्शनरी मेँ मात्र चार लाख शब्द हैँ और अंग्रेजी के मूल शब्द सिर्फ 65 हजार हैँ बाकि दूसरे भाषाओँ से चोरी किये हुये शब्द हैँ। इसके विपरीत हिन्दी मेँ 70 लाख तथा संस्कृत मेँ 100 अरब से भी अधिक शब्द हैँ और जिस भाषा का शब्दकोष जितना अधिक होता है वह भाषा उतनी ही अधिक समृद्ध होती है अर्थात अंग्रेजी का व्याकरण सबसे खराब है।
5. दुनिया का कोई भी धर्मशास्त्र और अन्य पुस्तकेँ कभी अंग्रेजी मेँ नही लिखी गयी। इसके अलावा कोई भी दर्शनशास्त्री, धर्मशास्त्री आजतक अंग्रेजी भाषा बोलने वाला नहीँ हुआ। रुसो, प्लूटो, अरस्तू इत्यादि इनका अंग्रेजी भाषा से कोई लेना-देना नहीँ था। यहाँ तक की ईसा मसीह की अपनी भाषा कभी भी अंग्रेजी नहीँ रही। ईसा मसीह ने जो उपदेश दिये थे वो भी अंग्रेजी भाषा मेँ कभी नहीँ दिये। बल्कि ईसा मसीह ने अरमेक भाषा में अपने उपदेश दिए थे। और बाइबिल भी अंग्रेजी भाषा मेँ नहीँ लिखी गयी थी। बल्कि अरमेक भाषा में लिखी गयी थी। अरमेक भाषा की लिपि बिल्कुल बांग्ला भाषा की लिपि के तरह थी।
6. सयुक्त राष्ट्र महासंघ और नासा की रिपोर्ट के अनुसार संस्कृत भाषा कम्प्यूटर के लिये सबसे उत्तम् है क्योँकि इसका व्याकरण शत् प्रतिशत शुद्ध है। इसके अलावा अंग्रेजों ने दुनिया में सबसे कम वैज्ञानिक शोध कार्य किये।

तो मित्रोँ ये कहानी है अंग्रजी भाषा की और हमारे देश मेँ बच्चोँ के ऊपर जबरदस्ती अंग्रेजी थोप दी जाती है। तथा बच्चा बेचारा सारी उम्र अंग्रेजी का मारा फिरता रहता है। और उसके सिर्फ अंग्रेजी सीखने के चक्कर मेँ दूसरे महत्वपूर्ण विषय छूट जाते हैँ। इसके अलावा जब सेना के ऑफिसर की भर्ती होती है तो वहाँ भी अंग्रेजी आना जरुरी होता है। अब अंग्रेजी का फौज से क्या लेना देना। विश्व के ताकतवर देश चीन जापान जर्मनी फ्राँस इत्यादि देश के सैनिक तो अंग्रेजी जानते भी नहीँ हैँ।
तो मित्रोँ हमको इस अंग्रेजियत की गुलामी से बाहर निकलना होगा। क्योँकि किसी भी राष्ट्र का सम्पूर्ण विकास सिर्फ उनकी मातृभाषा और राष्ट्रभाषा मेँ हो सकता है।

No comments:

Post a Comment