એક નાદાન બાળકી પોતાના દાદાના ચહેરા પર ની કરચલીઓ ને ખુબજ ધ્યાન થી જોઈ રહી હતી. એને એ કરચલીઓ ને અડકીને જોઈ અને તરતજ પોતાના ગાલોને અડકીને જોયા અને વિચારમાં પડી ગઈ. આખરે એને દાદાજીને પૂછ્યું "દાદાજી, તમને ભગવાને બનાવ્યા છે ?" દાદાજીએ જવાબ આપ્યો "હા બેટા, ઘણા વર્ષો પહેલા". નાની બાળકીએ બીજો પ્રશ્ન કર્યો "તો શું મને પણ ભગવાનેજ બનાવી છે ?" "હા બેટા, તને પણ ભગવાનેજ બનાવી છે અને તને તો હાલે ત્રણ વર્ષ પહેલાજ બનાવી છે", દાદાજી બોલ્યા. બાળકી એકદમ આશ્ચર્ય સાથે પોતાના ગાળો પર હાથ ફેરવતા બોલી, "ઓહો તો આજકાલ ભગવાનજી ઘણું સારું કામ કરવા લાગ્યા છે."
एक छोटी बच्ची अपने दादाजी के चेहरे की झुर्रियों को बड़े ध्यान से देख रही थी. उसने उन्हें छूकर देखा फिर अपने गालों को छूकर देखा और सोच में पड़ गई. आखिरकार उसने दादाजी से पूछा – ”दादाजी, आपको भगवान ने बनाया है ?” हां बेटे, बहुत साल पहले” – दादाजी ने जवाब दिया. ”अच्छा, तो क्या मुझे भी भगवान ने बनाया है ?” नन्हीं बच्ची ने अगला प्रश्न किया. ”हां बेटा, तुम्हें भी बनाया है और तुम्हें तो अभी तीन साल पहले ही बनाया है” दादाजी ने उत्तर दिया. “ ओ हो तो आजकल भगवानकाफी अच्छा काम करने लगे है.” नन्हीं बच्ची ने अपने गालों पर हाथ फेरते हुये कहा.
No comments:
Post a Comment