એક દિવસ ભગવાન બુદ્ધ ગામ તરફ વિહાર કરી રહ્યા હતા. અચાનક એક ઉદ્ધત અને ગુસ્સે ભરાયેલ યુવક આવ્યો અને બુદ્ધ ને ગમે તેમ બોલવા લાગ્યો, "તમને બીજા ને ઉપદેશ દેવાનો કોઈ અધિકાર નથી, તમે મુર્ખ છો , તમે પાખંડી છો !"
ભગવાન થોડા પણ વિચલિત ન થયા. એમણે પેલા યુવક ને પ્રશ્ન કર્યો ,"મને એ કહે કે ધારોકે તું એક ભેટ ખરીદે કોઈ બીજા ને આપવા અને એ વ્યક્તિ એ ભેટ લેવાની નાં પાડી દે તો એ ભેટ કોઈની થશે?" પેલો યુવક આવો વિચિત્ર સવાલ સાંભળી વિચારમાં પડી ગયો, એને જવાબ આપ્યો, "એ મારીજ રહેશે કારણ એ ભેટ મેં ખરીદી હતી."
બુદ્ધ હસ્યા અને કહ્યું, "બિલકુલ સાચું, અને તારા ગુસ્સા સાથે એ બિલકુલ બંધ બેસે છે. જો તું મારી સામે ગુસ્સે ભરાય, અને હું અપમાનિત નહિ થાઉં , તો એ ગુસ્સો તારી પાસેજ રહેશે. એ હિસાબે તું પોતેજ એ ગુસ્સાથી અપમાનિત થશે, હું નહિ. આ બધું કરીને તે તારી જાતનેજ અપમાનિત કરી છે, મને નહિ."
एक दिन भगवान बुध्ध किसी गाउ की तरफ विहार कर रहे थे. अचानक से एक युवक आया और बुध्द को भला बुरा कहने लगा, "दुसरो को उपदेश देने का आपको कोई अधिकार नहीं है, आप पाखंडी है !"
भगवान बुध्ध इससे थोड़ा भी विचलित नहीं हुए. उन्होंने सामने उस युवक से प्रश्न किया, "तुम ये बताओ के अगर किसी व्यक्ति के लिए तुम कोई उपहार कह्रिड करते हो और वो व्यक्ति इसे लेने से इनकार कर दे तो वह उपहार किसकी होगी?" वह युवक भौचक्का रह गया उसे ने जवाब दिया, " जाहिर है वह उपहार मेरा होगा क्योकि मैंने उसे खरीदा है."
बुध्ध हसे , "उचित कहा तुमने, और तुम्हारे गुस्से के साथ यह लागू होता है. तूम मेरे पर गुस्सा हुए, भला बुरा कहा, मैं इससे बिलकुल भी अपमानित नहीं हुआ, इसका अर्थ ये हुआ मैंने तुम्हारे उपहार को नहीं स्वीकारा, तो अब ये यह गुस्सा तेरे ही पास रहेगा. इसका अर्थ है इस गुस्से से तू ही अपमानित हुआ मई नहीं, यह सब करके तुमने अपने आपको ही दुखी किया."
One
day the Buddha was walking through a village. A very angry and rude
young man came up and began insulting him. "You have no right teaching
others," he shouted. "You are as stupid as everyone else. You are
nothing but a fake!"
The Buddha was not upset by these insults.
Instead he asked the young man, "Tell me, if you buy a gift for
someone, and that person does not take it, to whom does the gift
belong?"
The young man was surprised to be asked such a strange
question and answered, "It would belong to me, because I bought the
gift."
The Buddha smiled and said, "That is correct. And it is
exactly the same with your anger. If you become angry with me and I do
not get insulted, then the anger falls back on you. You are then the
only one who becomes unhappy, not me. All you have done is hurt
yourself."
No comments:
Post a Comment