આમ થયો શિવ નો નંદી અવતાર
=======================
શીલાડી મુનિ બ્રહ્મચારી હતા. વંશ સમાપ્ત થતો જોઈ એમના વડવાઓએ એમને સંતાન ઉત્પન્ન કરવા કહ્યું. શાલાડીએ સંતાન ની કામના સાથે ઇન્દ્ર દેવ ને તાપ થી પ્રસન્ન કરી અયોનીજ અને મૃત્યુહીન પુત્ર નું વરદાન માંગ્યું. જેમાં ઇન્દ્ર એ અસમર્થતા દર્શાવી તથા ભગવાન શિવ ને પ્રસન્ન કરવા કહ્યું.
ત્યારે શીલાડીએ કઠોર તપસ્યા કરી શિવને પ્રસન્ન કર્યા અને એમની સામે પણ અયોનીજ અને મૃત્યુહીન પુત્રનું વરદાન માંગ્યું.
ભગવાન શિવે સ્વયમ શીલાડીને ત્યાં પુત્ર રૂપે પ્રગટ થવાનું વરદાન આપ્યું.થોડા સમય પછી ખેતર ખેડતી વેલા શીલાડીને ભૂમિ માંથી ઉત્પાન એક બાળક મળ્યું. શીલાડીએ એનું નામ નંદી રાખ્યું. એક દિવસ ભગવાન શંકર દ્વારા મોકલેલ મિત્રા, વરુણ નામક બે મુનિઓ શીલાદીના આશ્રમ માં આવ્યા. એમને નંદી ને જોઈ કહ્યું કે નંદી અલ્પાયુ છે,નંદીને જ્યારે આ જ્ઞાત થયું તો એ મહાદેવ ની આરાધના થી મૃત્યુ ને જીતવા માટે વનમાં ચાલ્યો ગયો. વનમાં એને શિવજીનું આરંભ કર્યું. ભગવાન શિવ નંદીના તાપ થી પ્રસન્ન થયા અને દર્શન દઈને કહ્યું, 'વત્સ નંદી ! તને મૃત્યુનો ભય કેવી રીતે હોઈ શકે? તું તો અજર અને અમર, અને અદુખી છો.
મારા અનુગ્રહ થી તને જરા, જન્મ અને મૃત્યુ કાઈથી પણ ભય નહિ રહે. ભગવાન શંકરે ઉમાની સમ્મતિ થી સંપૂર્ણ ગણો, ગણેશ અને વેદો ની સમક્ષ ગણોના અધિપતિ નાં રૂપે નંદીનો અભિષેક કરાવ્યો. આ રીતે નંદી નંદીશ્વર થયા. મારુતો ની પુત્રી સુયાષા સાથે નંદીનો વિવાહ થયો. ભગવાન શંકર ની પ્રતિજ્ઞા છે કે જ્યાપન નંદીનો નિવાસસ હશે ત્યાં એમનો પણ નિવાસ હશેજ.
ऐसे हुआ शिव का नंदी अवतार
====================
शिलाद मुनि ब्रह्मचारी थे। वंश समाप्त होता देख उनके पितरों ने शिलाद से संतान उत्पन्न करने को कहा। शिलाद ने संतान की कामना से इंद्र देव को तप से प्रसन्न कर अयोनिज एवं मृत्युहीन पुत्र का वरदान मांगा। इंद्र ने इसमें असर्मथता प्रकट की तथा भगवान शिव को प्रसन्न करने के लिए कहा।
तब शिलाद ने कठोर तपस्या कर शिव को प्रसन्न किया उनके ही समान मृत्युहीन तथा अयोनिज पुत्र की मांग की।
भगवान शंकर ने स्वयं शिलाद के यहां पुत्र रूप में प्रकट होने का वरदान दिया। कुछ समय बाद भूमि जोतते समय शिलाद को भूमि से उत्पन्न एक बालक मिला। शिलाद ने उसका नाम नंदी रखा। एक दिन भगवान शंकर द्वारा भेजे गये मित्रा-वरुण नाम के दो मुनि शिलाद के आश्रम आए। उन्होंने नंदी को देखकर कहा कि नंदी अल्पायु है। नंदी को जब यह ज्ञात हुआ तो वह महादेव की आराधना से मृत्यु को जीतने के लिए वन में चला गया। वन में उसने शिव का ध्यान आरंभ किया। भगवान शिव नंदी के तप से प्रसन्न हुए व दर्शन देकर कहा- वत्स नंदी! तुम्हें मृत्यु से भय कैसे हो सकता है? तुम अजर-अमर, अदु:खी हो।
मेरे अनुग्रह से तुम्हे जरा, जन्म और मृत्यु किसी से भी भय नहीं होगा। भगवान शंकर ने उमा की सम्मति से संपूर्ण गणों व गणेशों व वेदों के समक्ष गणों के अधिपति के रूप में नंदी का अभिषेक करवाया। इस तरह नंदी नंदीश्वर हो गए। मरुतों की पुत्री सुयशा के साथ नंदी का विवाह हुआ। भगवान शंकर की प्रतिज्ञा है कि जहां पर नंदी का निवास होगा वहां उनका भी निवास होगा।

No comments:
Post a Comment