Friday, February 8, 2013

પરમાત્મા

એક પંડિતજી મંદિર માં ગીતા નાં પાઠ કરતા હતા. એક દિવસ એક શ્લોક આવ્યો જેનો અર્થ હતો 'પરમાત્મા સમગ્ર વિશ્વા નો હાલ જાણે છે અને બધાને સંભાળે છે. મંદિરમાં એમણે અ શ્લોક વાંચીને બધાને સંભળાવી દીધો પણ ઘરે આવીને  ગીતા ખોલી અને એ શ્લોક પર લાલ રંગે એક લીટી પાડી દીધી કે પરમાત્મા ને કેવી રીતે ખબર પડે બધાને વિષે, કરોડો લોકો છે, કરોડો તકલીફો છે જરૂરતો છે. મારે ઘરમાં એક કુંવારી દીકરી બેથી છે પૈસા નથી લગ્ન કરાવવા છે પણ આ બધું જાણવા માટે પરમાત્મા પાસે સમય ક્યા હોય છે, આ તો ખોટું લખ્યું છે, માટે એમણે લીસોટો પાડી દીધો.
બીજે દિવસે પંડિતજી પોતાના કામે બહાર ગયા એમના ગયા પછી એક છોકરો આવ્યો અને પંડિતજી ની પત્ની ને કહ્યું કે 'પંડિતજીએ સામાન મોકલ્યો છે'. પંડિતજીની પત્નીએ એને પૂછ્યું તું કોણ છે? છોકરો બોલ્યો 'હું પન્દીથી માટે કાર્ય કરું છું, તો સામાન અંદર મુકાવી દીદો એમાં કપડા અને ઘરેણા અને ખાવાનો સામાન હતો.
પંડિતજીના પાટની બોલ્યા 'તારા કપાળ પર આ નિશાન શેનું છે?' ત્યારે પેલો છોકરો બોલ્યો 'પંડિતજી એ કર્યું છે', પત્ની બોલ્યા 'કેમ?' છોકરો બોલ્યો 'એ તમે પન્દીથીનેજ પૂછી લેજો' કહીને ચાલ્યો ગયો. પંડિતજી આવી ગયા, એમની પત્નીએ બધી વાત કરી. પંડિતજીએ પૂછ્યું 'છોકરો કેવો દખાતો હતો?' પત્નીએ જવાબ આપ્યો, 'શ્યામ વર્ણ નીલઆભા હતી, પણ તમે એના કપાળે નિશાન શેનું કરેલું?' પંડિતજી રડી પડ્યા, કે જો આપણે પરમાત્માની દયા પર શક કરીએ તો આપણે પરમાત્મા ને દુખ પહોંચાડીએ છીએ.
एक  पंडितजी  मंदिर  मैं गीता  का  पाठ  करते  थे   .... एक  दिन  एक  शलोक  आया  की  जिसका  मतलब  था   परमात्मा  सारी  दुनिया  का  हाल  जनते  हे  और  सभी को  संभालते  हे ....  मंदिर  मैं  तो  उन्होंने  पढ़  कर  सुना  दिया  पर  घर  आकर गीताजी   खोलकर  उस  शलोक  को   लाल  रंग  से  काट   दिया  के  परमात्मा  को  कैसे  पता  चलेगा सबके  बारे  मैं ... करोडो  लोग  है... उनकी  करोडो  परेशानियाँ  है  जरूरते  है  .... मेरी  भी  कंवारी  लड़की  घर  बैठी  है  पैसा  नहीं  है  शादी   करवानी  है  तो  परमात्मा  के  पास  इन  सब  के  लिए  टाइम  कहाँ  होगा  तो  यह  बात  गलत  लिख  दी  है. ... सो  उन्होंने  काट  दिया.

अगले  दिन  पंडितजी  काम से बहार गए  हुए  थे  तो  पीछे  से  पंडितजी  के  घर  एक  छोटा  लड़का  आया  और  उनकी पत्नी  से  बोल  की  पंडितजी  ने  सामान  भिजवाया  है.....उनकी  पत्नी  बोली  के  तुम  कौन हो ? ..लड़का  बोला  मैं  पंडितजी  के  लिए  काम  करता  हूँ ... तो  सामान  अन्दर  रखवा  दिया,  कपडे  गहने  खाने  का  सामान. ....
उनकी  पत्नी  बोली  बेटा  तुम्हारे  माथे (forehead) पर  यह  लाल  निशान  क्या  हे  तो  वो   लड़का  बोला   के  पंडितजी  ने  मारा  है.... उनकी  पत्नी  बोली  क्यों? लड़का   बोल   उनसे  ही  पूछ  लेना....वो  चला  गया  पंडितजी  आ  गए... उनकी  पत्नी  ने  सारी बात  बताई  ..पंडितजी ने  पूछा  के  कैसा  लगता  था,  तो उनकी पत्नी बोली  की  सावला  सा  था  निलिनिली आभा थी.... पर  आपने  उसे  मारा  क्यों ? तो  पंडितजी  रो  पड़े.... की  अगर  हम  परमात्मा  की  दया  पर  शक  करते  है  तो  हम  परमात्मा  को  ही  दुःख  पहोंचाते  है .......

No comments:

Post a Comment