વસંત ઋતુચર્યા
આયુર્વેદમાં ઋતુચર્યાનું પોતાનું એક અલગ મહત્વ છે, પૂર્ણતયા નીરોગી જીવન જીવવા માટે ઋતુ અનુસાર ખાવા પીવાનું તથા દિનચર્યા માં બદલાવ લાવવાને જ આયુર્વેદમાં 'ઋતુચાર્યા' કહેવાયું છે.
અત્યારે શિયાળાનું ગમન અને વસંત ઋતુ નું આગમન થયું છે માટે આપણે વસંત ઋતુચર્યા થોડી જાણકારી મેળવીએ. વસંત ઋતુ ને ઋતુ રાજ કહેવાય છે, જેમાં રંગ બેરંગી પુલ ખીલે છે, મંદ મંદ શીતલ વાયરો વાય છે, જેના વડે સહજ્માજ પ્રભુ સ્મરણ થાકી ધ્યાનાવસ્થા માં પહોંચી શકાય છે. આવી સુંદર ઋતુમાં આયુર્વેદ ખાવા પીવા માં સંયમ ની સલાહ આપે છે જેનાથી વ્યક્તિ અને સમાજ નીરોગીતાનું ધ્યાન રાખી શકે.
જે રીતે પાણી આગને ઓલવે છે એવીજ રીતે વસંત ઋતુમાં પીગલેલો કફ જઠરાગ્ની (જઠર/પેટ ની એ અગ્નિ જે પાચન નું કારણ છે) ને મંદ / ધીમી કરી દે છે. માટે આ ઋતુમાં શેકેલા ચના, લીલી હળદર, આડું, જુના જવ, આખા માગ અને જુના ઘઉં થી બનેલ લોટ ખાવાની સલાહ આપેલ છે.
આ ઋતુમાં સુરજ નાં કુમળા તડકા નો શેક લેવો હિતાવહ છે જેનાથી આખા વર્ષ માટે વિટામીન ડી શરીરમાં એકઠું થઇ જાય છે. સવારે ઉઠીને દોવા જવું તથા વ્યાયામ કરવાથી વિશેષ લાભ મળે છે. આ ઋતુમાં દિવસે સુવું /ઊંઘવું રોગોને આમંત્રણ આપવા જેવું થાય કારણ આ ઋતુમાં દિવસે સુવાથી કફ કુપિત થાય છે, માટે આ ઋતુમાં દિવસે સુવું જોઈએ નહિ. આ ઋતુમાં લીમડાની નવી કુંપળો ફૂટે છે, એવી ૧૫-૨૦ લીમડાની કુંપળો ને ૨-૩ કાળા મરીના દાણા સાથે ચાવી જવાથી આખા વર્ષ દરમ્યાન ચામડીના રોગ, લોહીના વિકાર અને યાવ વગેરે થી બચવાની પ્રતિરોધક ક્ષમતા વિકસિત થાય છે.
આ ઋતુમાં પાચન શક્તિ ઓછી / મંદ થઇ જાય છે માટે આ ઋતુમાં પાચન માં ભારી પદાર્થો નું સેવન ન કરવું. ઠંડા પીના, આઈસ્ક્રીમ, બરફના ગોળા, ચોકલેટ, ફીણેલી વસ્તુઓ, દહીં વગેરે નો આ ઋતુમાં સદંતર ત્યાગ કરવો જોઈએ.
ઋતુચર્યા અપનાવવાથી અનેક રોગો થી બચી શકાય છે.
वसंत ऋतुचर्या
आयुर्वेद में ऋतुचर्या का अपना एक महत्व है, पूर्णतया निरोगी जीवन जीने के
लिए ऋतु अनुसार खानपान तथा दिनचर्या में बदलाव लाने को ही आयुर्वेद में
'ऋतुचर्या' कहा गया है l
अभी शीत ऋतु का गमन तथा वसंत ऋतु का आगमन
हुआ है इसलिए आपसे हम वसंत ऋतुचर्या का ज्ञान साझा कर रहे हैं.
वसंत ऋतु को 'ऋतुराज' कहा गया है जिसमें रंग बिरंगे फूल खिलते हैं तथा
शीतल व मंद वायु बहती है, जिसमें सहज में ही प्रभु स्मरण द्वारा
ध्यानावस्था में पहुंचा जा सकता है l
ऐसी सुन्दर ऋतु में आयुर्वेद ने खान पान में संयम की बात कहकर व्यक्ति एवम समाज की निरोगिता का ध्यान रखा है l
जिस तरह पानी आग को बुझा देता है वैसे ही वसंत ऋतु में पिघला हुआ कफ़
जठराग्नि (जथर/पेट की वो अग्नि जो पाचन का कारण है ) को मंद कर देता है l
इसीलिए इस ऋतु में भुने चने, ताज़ी हल्दी, ताज़ी मूली, अदरक, पुरानी
जों,साबुत मूंग तथा पुराने गेहूं से निर्मित दलिया व आटा खाने के लिए कहा
गया है l
इस ऋतु में सूरज की मंद धूप का सेक लेना चाहिए जिससे पूरे वर्ष के लिए विटामिन डी शरीर में एकत्रित हो जाता है l
इस ऋतु में सुबह उठकर दौड़ लगाने तथा व्यायाम करने से विशेष लाभ मिलता है l
इस ऋतु में दिन में सोना रोगों को आमंत्रण देने जैसा है क्योंकि इस ऋतु
में दिन में सोने से कफ़ कुपित होता है l अतः वसंत ऋतु में दिन में नहीं
सोना चाहिए l
इस ऋतु में नीम की कोमल नयी कोपलें फूटती हैं, ऐसी
15-20 नीम की कोपलें 2-3 काली मिर्च के साथ चबा चबा के खाने से वर्षभर
केलिए, चर्मरोग, रक्तविकार और ज्वर आदि से बचाव की प्रतिरोधक क्षमता विकसित
होती है l
इस ऋतु में पाचन शक्ति कम हो जाती है अतः इस ऋतु में
पचने में भारी पदार्थों का सेवन नहीं करना चाहिए l ठन्डे पेय,आइसक्रीम,
बर्फ के गोले ,चोकलेट, मैदा, खमीरी चीज़ें , दही आदि का इस ऋतु में बिलकुल
त्याग कर देना चाहिए l
ऋतुचर्या अपनाने से अनेक रोगों से बचाव होता है l
No comments:
Post a Comment