Thursday, February 7, 2013

***ગાઢ નિન્દ્રાના સરળ ઉપાયો ***


*રાત્રી ભોજન લીધા બાદ પંદર મિનીટ ધીમી ચાલે ચાલ્યા પછીજ બિસ્તર પર જવાની આદત પાડી દેવી જોઈએ. એનાથી સારી ઊંઘ ઉપરાંત પાચન ક્રિયા પણ દુરસ્ત રહે છે.
*માનસિક તાન ને લીધે ઊંઘ નહિ આવતી હોય અથવા મન માં ગભરાટ હોય તો પોતાનું મનપસંદ સંગીત સાંભળો અથવા કોઈ સારા સાહિત્ય કે સ્વાસ્થ્ય ને સંબંધી પુસ્તકો વાંચો, એવું કરવાથી મનમાં શાંતિનો ભાવ ઉત્પન્ન થશે, જે ગાઢ નિંદ્રા માટે ઘણી ઉપયોગી સાબિત થાય છે.
* અનીન્દ્ર નાં રોગીએ પોતાના હાથ પગ અને મોઢું સ્વચ્છા પાણીએ ધોઈને પથારી માં જવું. એનાથી ઊંઘ આવવામાં તકલીફ નહિ પડે. એક ખાસ વાત બજારમાં મળતા સુગંધી તેલ નો ઊંઘ લાવવાના  કારણ માટે ન કરવો, નહીતર એ તમારી આદત બની જશે.
*સુતી વખતે આખા દિવસનો ઘટના ક્રમ ભૂલી જાઓ. બીજા દિવસના કાર્યક્રમ વિષે પણ ન વિચારવું, બધી વાતો સવાર સુધી ભૂલી જાઓ. દૈનિક કાર્યો માટે વિચારવાથી મગજ પર ભાર આવી જાય, જેને કારણે ઊંઘ નહિ આવે.
*તમારો પલંગ તમારી પસંદ નો રાખો અને જે મુદ્રામાં તમને સુવાથી આરામ લાગતો હોય એજ મુદ્રામાં પહેલા સુવાનો પ્રયત્ન કરો. અણગમતી મુદ્રામાં સુવાથી શરીર નો થાક યથાવત રહે છે, જે ઊંઘવામાં બાધા ઉત્પન્ન કરે છે.
*જો અનીન્દ્ર ની સમસ્યા જૂની હોય અને ગંભીર હોય, ઊંઘની ગોળીઓ લેવાની આદત હોય તો કોઈ યોગ ચિકિત્સક ની સલાહ લઈને સવાસન નો અભ્યાસ કરો અને રાતે સુતી વેલા સવાસન કરો. એનાથી સંપૂર્ણ શરીર ની માંસપેશીઓ ની તાણ નીકળી જાય છે અને મગજ ને આરામ મળે છે, જેનાં વડે સરળતાથી ઊંઘ આવી જાય છે.
* સારી ઊંઘ માટે તમારા સુવાનો કાશ હવાદાર હોવો જરૂરી છે. હવામાન બહાર સુવા માટે અનુકુળ હોય તો અગાસી અથવા બહાર સુવાને  પ્રાથમિકતા આપો. ઓરડામાં કુલર-પંખા અથવા એર કંડીશનર નો અવાજ વધારે રહેતો હોય, તો એને રીપેર કરાવી લો, કારણ અવાજ થી મગજ ઉત્તેજિત રહે છે, જેના કારણે નિંદ્રા માં બાધા પડે છે.
* સુતા પહેલા ચા-કોફી કે અન્ય તામસિક પદાર્થ નું સેવન ન કરવું. એનાથી મગજ ની શિરાઓ ઉતેજીત થઇ જાય છે, જે ગાઢ નિંદ્રા માટે બાધક બને છે.
 
***गहरी नींद के आसान उपाय***
* रात्रि भोजन करने के बाद पन्द्रह से बीस मिनट धीमी चाल से सैर कर लेने के बाद ही बिस्तर पर जाने की आदत बना लेनी चाहिए। इससे अच्छी नींद के अलावा पाचन क्रिया भी दुरुस्त रहती है।
* अगर तनाव की वजह से नींद नहीं आ रही हो या फिर मन में घबराहट सी हो तब अपना मन पसंद संगीत सुनें या फिर अच्छा साहित्य या स्वास्थ्य से संबंधित पुस्तकें पढ़ें, ऐसा करने से मन में शांति का भाव आएगा, जो गहरी नींद में काफी सहायक होता है।
* अनिद्रा के रोगी को अपने हाथ-पैर मुँह स्वच्छ जल से धोकर बिस्तर पर जाना जाहिए। इससे नींद आने में कठिनाई नहीं होगी। एक खास बात यह कि बाजार में मिलने वाले सुगंधित तेलों का प्रयोग नींद लाने के लिए नहीं करें, नहीं तो यह आपकी आदत में शामिल हो जाएगा।
* सोते समय दिनभर का घटनाक्रम भूल जाएँ। अगले दिन के कार्यक्रम के बारे में भी कुछ न सोचें। सारी बातें सुबह तक के लिए छोड़ दें। दिनचर्या के बारे में सोचने से मस्तिष्क में तनाव भर जाता है, जिस कारण नींद नहीं आती।
* अपना पलंग मन-मुताबिक ही चुनें और जिस मुद्रा में आपको सोने में आराम महसूस होता हो, उसी मुद्रा में पहले सोने की कोशिश करें। अनचाही मुद्रा में सोने से शरीर की थकावट बनी रहती है, जो नींद में बाधा उत्पन्न करती है।
* अगर अनिद्रा की समस्या पुरानी और गंभीर है, नींद की गोलियाँ खाने की आदत बनी हुई है तो किसी योग चिकित्सक की सलाह लेकर शवासन का अभ्यास करें और रात को सोते वक्त शवासन करें। इससे पूरे शरीर की माँसपेशियों का तनाव निकल जाता है और मस्तिष्क को आराम मिलता है, जिस कारण आसानी से नींद आ जाती है।
* अच्छी नींद के लिए कमरे का हवादार होना भी जरूरी है। अगर मौसम बाहर सोने के अनुकूल है तो छत पर या बाहर सोने को प्राथमिकता दें। कमरे में कूलर-पँखा या फिर एयर कंडीशनर का शोर ज्यादा रहता है, तो इनकी भी मरम्मत करवा लेनी चाहिए, क्योंकि शोर से मस्तिष्क उत्तेजित रहता है, जिस कारण निद्रा में बाधा पड़ जाती है।

* सोने से पहले चाय-कॉफी या अन्य तामसिक पदार्थों का सेवन नहीं करें। इससे मस्तिष्क की शिराएँ उत्तेजित हो जाती हैं, जो कि गहरी नींद आने में बाधक होती हैं।

No comments:

Post a Comment