એક સમય પામ્પાઈ નું પ્રસિદ્ધ સહેર જ્વાળામુખી માં સળગી ઉઠયું. લગભગ અડધી રાતે જ્વાળામુખી ફાટી નીકળ્યો અને લાવા વહી નીકળ્યો. લોકો બહાવરા થઇ ભાગવા લાગ્યા. જેના હાથમાં જે આવ્યું તે લઈને ભાગ્યા.
પાસે જે હતું, સોનું, ચાંદી, હીરા, ઝવેરાત અને જે કીમતી સામાન, એ લઈને ભાગતા હતા. જેની પાસે હીરા-ઝવેરાત, ધન ન હતું તે પોતાના બોરીયા બિસ્તરા લઈને પણ ભાગતા હતા. જેટલું પણ ઉઠાવી ને ભાગી શકાય એનાથી વધુ ઉઠાવીને ભાગી રહ્યા હતા.
હવે એક ફક્કડ ફકીર એજ ગામમાં હતા. એકદમ મસ્તીમાં, હાથ છડી લઇ એટલા આરામ અને મસ્તી માં ચાલ્યા જતા હતા જેમકે સવારના સેર સપાટે નીકળ્યા હોય.
લોકો એમને જોઇને હેરાન થઇ પૂછવા લાગ્યા, શું તમે કશુજ બચાવ્યું નથી? શું તમારી પાસે કશુજ નથી? જો આ રીતે વગર સામાન લીધે ફરી રહ્યા છો?તમને ખબર તો છેને કે જ્વાળામુખી ફાટી નીકળ્યો છે અને એનો લાવા ક્યારે પણ અહી sudhi પહોંચી શકે છે?
ફકીર બોલ્યા , ભાઈ મારી પાસે બચાવવા માટે કશું હતુજ નહિ અને મારાથી સુખી માણસ આ ગામ માં કોઈ bijo કોઈ થયોજ નથી. જુઓ બધા રડી રહ્યા છે, એ વસ્તુ માટે જે છૂટી ગઈ છે. અને મારી પાસે એવું કશુજ હતું નહિ. હું તો પહેલાથીજ હોશિયાર હતો, મને ખબર હતી એક નાં એક દિવસે આ જ્વાળામુખી ફાટશે જરૂર. અને એક દિવસ બધું છોડીને ભાગવું પડશે માટે મેં ક્યારેય કશું ભેગું કર્યુજ નહિ. ભાઈ ખબર હતી કે જ્વાળામુખી પર બેઠા છીએ તો એક દિવસ એ જરૂર ફાટશેજ, આજે નહિ તો કાલે પણ ફાટશે જરૂર, એટલે મૃત્યુ તો આવવાનું હતુજ, જરૂર આવશે.
અને મેં તો તમને લોકો ને પહેલા પણ દુઃખી જોયા, પહેલા પણ તમે લોકો ભેગું કરીને દુઃખી છો. હવે છોડતી વખતે પણ દુઃખી છો અને જે બોજો ઉઠાવી રહ્યા છો એને ઉઠાવીને પણ દુઃખી છો.
एक
समय पाम्पई का प्रसिद्ध शहर ज्वालामुखी मे जल ऊठा. तकरीबन आधी रात को
ज्वालामुखी फ़ट गया और लावा बह निकला. लोग बदहवाश भागने लगे. जिसको जो हाथ
लगा वही लेकर भागा.
पास मे जो भी था, सोना चांदी, हीरे जवाहरात या
कीमती सामान, बस बेतहाशा भागे जा रहे हैं. जिस किसी के पास हीरे जवाहरात
धन नही नही है वो अपना बोरिया बिस्तर ही लिये भाग रहा है. जितना भी ऊठाकर
भागा जा सकता है उससे भी ज्यादा बोझ ऊठा कर लोग भागे जा रहे हैं.
अब एक फ़क्कड फ़कीर आदमी उसी गांव का. बिलकुल मस्ती मे, हाथ मे छडी लिये
इतने आराम और मस्ती मे चला जा रहा है जैसे सुबह की सैर पर निकला हो.
लोग उसको देखकर हैरान. पूछने लगे - क्या तुमने कुछ बचाया नही? क्या
तुम्हारे पास कुछ नही ? जो इस तरह बिना सामान लिये आराम से टहल रहे हो?
तुम्हे मालुम तो है ना कि ज्वालामुखी फ़ट चुका है और कभी भी लावा यहां तक
पहुंच सकता है?
फ़कीर बोला - भाई अपने पास बचाने के लिये कुछ था ही नही. और मुझसे सुखी आदमी इस गांव मे कोई दुसरा कभी नही रहा.
अब देखो सब रो रहे हैं, उस चीज के लिये जो पीछे छोड कर जा रहे हैं.
और हमारे पास कभी कुछ था ही नही. हम तो पहले से ही होंशियार थे, हमको
मालुम था कि एक ना एक दिन ये ज्वालामुखी फ़टेगा जरुर. और सब कुछ यहीं छोडकर
भागना पडेगा एक दिन. सो हमने कभी कुछ जमा ही नही किया.
भाई जब
मालुम है कि ज्वालामुखी पर बैठे हैं तो एक दिन तो ये फ़टने ही वाला है. आज
नही तो कल ..नही तो परसों फ़टेगा..पर फ़टेगा जरुर. यानि मौत तो आनी ही
है..जरुर आयेगी.
और मैने तो तुमको पहले भी दुखी देखा, पहले भी तुम
इकठ्ठा कर कर के दुखी हो. अब छोडते हुये दुखी हो.और जो बोझ ढो रहे हो उस
बोझ को ढोकर भी दुखी हो.
No comments:
Post a Comment