પ્રેમ ની લણણી
એક જૂની વાત છે. કોઈ ગામમાં બે ભાઈ રહેતા હતા. મોટા ના લગ્ન થી ગયેલા પણ નાનો ભાઈ હજી કુંવારો હતો. બંને સાથે મળીને સહિયારી ખેતી કરતા હતા. એક વાર એમના ખેતરમાં ઘઉં નો પાક તૈયાર થઇ ગયો. બંને એ મળીને પાક ઉતારી ઘઉં તૈયાર કર્યા. એના પછી બંને એ અડધા ઘઉં વહેંચી લીધા. હવે એને ભરી ઘરે લઇ જવાનું બાકી હતું. રાત થઇ ગઈ માટે આ કામ બીજે દિવસે થઇ શકે. રાતે બંને નાં પાક ની રખેવાળી કરવા ખેતરમાંજ રોકાવાનું હતું. બંને ને ભૂખ લાગી હતી. બંને એ એક પછી એક જઈ ને ખાઈ આવવાનું નક્કી કર્યું, પહેલા મોટો ભાઈ ભોજન કરવા ઘરે ગયો, નનો ભાઈ ખેતાર્માજ રોકાયો. એને વિચાર કર્યો ભાઈના લગ્ન થઇ ગયા છે, એનો પરિવાર છે માટે એને વધારે અનાજ ની જરૂર હશે . આમ વિચારી એને પોતાના ભાગના ઢગલા માંથી અમુક ટોકરીઓ ભરી ઘઉં કાઢી મોટા ભાઈના ઢગલા માં મેળવી દીધા. મોટા ભાઈ થોડીવારમાં ભોજન કરી પાછા આવી ગયા હવે નાનો ભાઈ ભીજન કરવા ઘરે ગયો. મોટો ભાઈ વિચારવા લાગ્યો મારો તો પરિવાર છે, બચ્ચા છે, તેઓ મારું ધ્યાન રાખી શકે છે, પણ મારો નાનો ભાઈ તો એકદમ એકલો છે, એને જોવા વાળું કોઈ નથી. માટે મારાથી વધારે ઘઉં ની જરૂર હશે. એને પોતાના ઢગલા માંથી અમુક ટોકરીઓ ઘઉં નાના ભાઈ વાલા ઢગલા માં મેળવી દીધા. આમ બંને તરફ ના ઘઉંની માત્રામાં કોઈ ફરક આવ્યો નહિ. હા, બંને ના આઓસી પ્રેમ અને ભાઈચારામાં થોડી વૃદ્ધિ જરૂર થઇ ગઈ.
प्रेम की फसल ♥
बहुत पुरानी कथा है। किसी गांव में दो भाई रहते थे। बडे की शादी हो गई थी।
उसके दो बच्चे भी थे। लेकिन छोटा भाई अभी कुंवारा था। दोनों साझा खेती
करते थे। एक बार उनके खेत में गेहूं की फसल पककर तैयार हो गई। दोनों ने
मिलकर फसल काटी और गेहूं तैयार किया।इसके बाद दोनों ने आधा-आधा गेहूं बांट
लिया। अब उन्हें ढोकर घर ले जाना बचा था। रात हो गई थी इसलिए यह काम अगले
दिन ही हो पाता। रात में दोनों को फसल की रखवाली के लिए खलिहान पर ही रुकना
था। दोनों को भूख भी लगी थी।
दोनों ने बारी-बारी से खाने की सोची।
पहले बड़ा भाई खाना खाने घर चला गया। छोटा भाई खलिहान पर ही रुक गया। वह सोचने लगा-
भैया की शादी हो गई है, उनका परिवार है इसलिए उन्हें ज्यादा अनाज की जरूरत
होगी। यह सोचकर उसने अपने ढेर से कई टोकरी गेहूं निकालकर बड़े भाई वाले
ढेर में मिला दिया। बड़ा भाई थोड़ी देर में खाना खाकर लौटा। उसके बाद छोटा
भाई खाना खाने घर चला गया। बड़ा भाई सोचने लगा - मेरा तो परिवार है, बच्चे
हैं, वे मेरा ध्यान रख सकते
हैं। लेकिन मेरा छोटा भाई तो एकदम अकेला
है, इसे देखने वाला कोई नहीं है। इसे मुझसे ज्यादा गेहूं की जरूरत है। उसने
अपने ढेर से उठाकर कई टोकरी गेहूं छोटे भाई वाले गेहूं के ढेर में मिला
दिया! इस तरह दोनों के गेहूं की कुल मात्रा में कोई
कमी नहीं आई। हां, दोनों के आपसी प्रेम और भाईचारे में थोड़ी और वृद्धि जरूर हो गई।
No comments:
Post a Comment