Monday, February 4, 2013

કાચબો

કોઈ એક નગરમાં ગંગા કિનારે એક વૃદ્ધ માણસ રાહતો હતો. એને પોતાની એક નાની ઝુપડી બનાવી હતી અને સાથે કાચબો પાળ્યો હતો. એ બપોરે રોટલો માંગવા જાય તેની સાથે થોડા ચણા પણ લાવતા અને એને પલાળીને કાચબાને કહાવાડાવી દેતા. એક દિવસ એક વ્યક્તિ એમની પાસે આવ્યો, કાચબાને જોઇને બોલ્યો, "તમે અ ગંદુ પ્રાણી કેમ પાળ્યું છે? એને ફેંકી દો."  વૃદ્ધ ને એની વાત સાંભળી ખરાબ લાગ્યું, એમને કહ્યું, "તમે મારા ગુરુ નું અપમાન કરો છો !" પેલો વ્યક્તિ બોલ્યો "ગુરુ નું અપમાન ?" વૃદ્ધે કહ્યું "હા, એ મારા ગુરુજ છે. જોતા નથી, થોડી પણ સળવળાટ થાય એટલે તેઓ પોતાના બધા અંગો સંકોરી લે છે. એ આપણને હર ઘડી શીખવે છે કે લોભ લાલચ આવે તો પોતાના હાથ પગ સંકોરી લ્યો, એજ વાતો તો ગુરુ કહ્યા કરતા હોય છે."

किसी नगर में गंगा के किनारे एक बूढ़ा आदमी रहता था| उसने अपनी छोटी-सी झोंपड़ी बना ली थी और एक कछुआ पाल रखा था| वह दोपहर को रोटी मांगने जाता तो कुछ चने भी ले आता और उन्हें भिगोकर कछुए को खिला देता| एक दिन एक आदमी उसके पास आया| कछुए को देखकर बोला -"आपने यह क्या गंदा जीव पाल रखा है| इसे फेंक दो|"बूढ़े को उसकी बात सुनकर बड़ा बुरा लगा| उसने कहा -"तुम मेरे गुरु का अपमान करते हो!"वह आदमी बोला -"गुरु का अपमान?""जी हां|"बूढ़े ने कहा -"यह मेरा गुरु ही है| देखते नहीं, जरा भी आहट होती है तो यह अपने सारे अंग सिकोड़ लेता है| यह हमें हर घड़ी सिखाता रहता है कि लोभ-लालच आए तो अपने हाथ पैर सिकोड़ लो, बुराई से बचो, ये ही बातें तो गुरु कहा करते हैं|"

No comments:

Post a Comment