હંમેશા બીજાના પર આધારિત નાં રહો, નિજ મનને જાગૃત કરો, જાતના અનુભવો માંથી શિક્ષા મેળવો, પોતાનો માર્ગ સ્વયમ નિર્ધારિત કરો.
हमेशा किसी और पर आधारित मत रहो, स्वयं के मन को जागृत करो, स्वयं के अनुभव से शिक्षा लो, स्वयं का मार्ग स्वयं ही निर्धारित करो.
"Do not be led by others, awaken your own mind, amass your own experience, and decide for yourself your own path."
- Atharva Veda
No comments:
Post a Comment