Friday, February 1, 2013


"મનુષ્ય એક અજાયબી છે" : એ પતન પામે તો પશુઓથી પણ નીચે જી શકે છે, એ ઉઠે તો દેવતાઓ થી પણ ઉપર ઉઠી શકે છે. આ ફક્ત મનુષ્યજ ની ખૂબી છે, એ મનુષ્યની ગરિમા છે, વાત તમારા હાથમાં છે.
મનુષ્ય એક સીડી છે, જેના એક છેડો પશુઓની પણ નીચે ગયેલો છે અને બીજો છેડો વાદળોને પાર. તમે ધારો તો સીડી પર ઉપર ચઢો અને ધારો તો નીચે ઉતારો, સીડી તો એકજ છે. કોઈ પણ પશુ મનુષ્ય થી વધુ પતિત નથી થઇ શકતો, પણ મનુષ્ય જો ધારે તો એ બધા પશુઓ કરતા પણ વધુ પતન પામી શકે છે, પશુઓને પાછળ છોડી દેશે. ઇતિહાસમાં કેટલાય એવા થઇ ગયા જેના નામ લેતી વખતે વિચાર આવે કે એ મનુષ્ય હતા કે પશુ? લાખો લોકોને કાપી નાખ્યા. હશે એ તો ઈતિહાસ ની વાત થઇ. થોડા વાત્સો પહેલા એડોલ્ફ હિટલર, જોસેફ સ્તાલીન જેવા એ કેટલાય મનુષ્યો ને કાપી નાખ્યા મારી નાખ્યા, કયા પશુએ આટલા લોકોને કાપ્યા કે માર્યા? 
બીજી અગત્યની વાત એ કે કયારેય એક પશુ પોતાનીજ જાતિના બીજા પશુ કે પશુઓ ને નથી મારતો. એક સિંહ બીજા સિંહ નથી મારી નાખતો, એક કુતરો બીજા કુતરાને નથી મારી નાખતો. ફક્ત અને ફક્ત મનુષ્યજ એવો છે જે બીજા મનુષ્યને મારે છે, અકારણ પણ મારી નાખે છે, જેમ કે મનુષ્યને મારવાની એક ધૂન સવાર થતી હોય ! પશુ જો મારે તો તે પોતાની જાતિના પશુને ક્યારેય નહિ મારે, એટલી સજ્જનતા તો વરતે છે. એટલી ઓળખ તો એમને હોયજ છે. એક સિંહ બીજા સિંહ પર ઘાતકી હુમલો નથી કરતો પછી એ ગમે એટલો ભૂખ્યો હોય, અને બીજી જાતિના પશુને પણ ત્યારેજ મારે છે જ્યારે એ ભૂખ્યો હોય. ફક્ત મનુષ્યજ અકારણ બીજા મનુષ્યને મારી નાખે છે. એવું સાંભળ્યું છે કે કોઈ કુતરાને એવું પ્રતીત કરાવું પડ્યું હોય કે કુતરો થા ! ફક્ત માણસ નેજ પ્રતીત કરાવું પડે કે તું માણસ છે માણસ થા!
 " मनुष्य' की एक खूबी' है : वह गिरे तो पशुओं से नीचे गिर सकता है, उठे तो देवताओं से ऊपर उठ सकता है | वह सिर्फ मनुष्य की खूबी है | वह मनुष्य की ही गरिमा है| बात तुम्हारे हाथ है |

मनुष्य एक सीढ़ी है -- जिसका एक छोर पशुओं से नीचे चला गया है और दूसरा छोर बादलों के पार| तुम चाहो तो इसी सीढ़ी पर ऊपर चढ़ो और तुम चाहो तो इसी सीढ़ी पर नीचे उतरो| सीढ़ी एक ही है| कोई पशु मनुष्य से नीचे नहीं गिर सकता| अगर मनुष्य गिरने की तय कर ले तो सभी पशुओं को मात कर देगा| चंगेजखान, तैमूरलंग, नादिरशाह, इनका कौन मुकाबला कर सकेगा, कौन पशु? लाखों लोग काट डाले| खैर यह तो अतीत इतिहास हो गए; अभी-अभी अडोल्फ हिटलर ने, जोसेफ स्टैलिन ने लाखों लोग काट डाले| किस पशु ने इतने लोग काटे?

और एक बड़े मजे की बात है, कोई पशु अपनी जाति के पशुओं को नहीं मारता| कोई सिंह किसी दूसरे सिंह को नहीं मारता| कोई कुत्ता किसी दूसरे कुत्ते को नहीं मारता| सिर्फ आदमी अकेला है, जो आदमियों को मारता है| और अकारण भी मारता है| जैसे मारने की एक धुन सवार है आदमी को'! पशु अगर मारते भी हैं, एक तो अपनी जाति के पशुओं को कभी नहीं मारते, इतनी सज्जनता तो बरतते हैं| इतना तो पहचान उनको है| सिंह दूसरे सिंह पर हमला नहीं करता, कितना ही भूखा हो'| लेकिन दूसरी जाति के पशुओं को भी तभी मारते हैं जब भूखे होते हैं..

No comments:

Post a Comment