Thursday, February 7, 2013

..- જેમ  ઊછળતા  પાણીમાં પ્રતિબિંબ નથી દેખાતું....
..- એજ રીતે મન રૂપી સરોવર માં કાયમ કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર નાં મોજા ઉછાળ્યા કરતા હોય છે....માટે પરમાત્મા નું પ્રતિબિંબ દેખાતું નથી ....


..- जैसे हिलते हुई पानी में अक्स नजर नहीं आती हे ..

..उसी तरह से मन रूपी झील मे हर समय काम ,क्रोध , लोभ , मोह ,अहंकार,
की लहरे उठती रैहित हे .......इस लिए परमात्मा की अक्स नजर नहीं आता हे ....

No comments:

Post a Comment