જે દીકરાને નવ મહિના પેટમાં રાખ્યો એ,
લગ્ન પછી નવ મહિના પછી વહુ ને લઈને જુદો થઇ ગયો,
હું ચુપ રહી : કશુજ નહિ બોલી કારણ હું "માં" છું,
નવમે દિવસે એનો ફોન આવ્યો, વહુને સારી નોકરી મળી છે.
મેં પૂછ્યું તારું જમવાનું? એને કહ્યું ટીફીન મંગાવીએ છીએ,
હું સહમી ગઈ હું ચુપ રહી : કશુજ નહિ બોલી કારણ હું "માં" છું.
નવરાત્ર માં દીકરાનો ફોન આવ્યો પુત્રવુંધુ પ્રેગ્નન્ટ છે તું સંભાળ રાખશે ને?
મેં હા કહી હું ચુપ રહી કશુજ નહિ બોલી કારણ હું "માં" છું.
પુત્રવધુને પુત્ર જન્મ્યો, પુત્ર નો ચહેરો જોઈ હું રડી પડી,
પુત્રે પૂછ્યું, માં આ ખુશીના આંસુ છે?
હું ચુપ રહી: કશુજ નહિ બોલી કારણ હું "માં" છું.
દીકરાએ પૂછ્યું માં તારે ઘેર અમારા દીકરાનું બેબી સીટીંગ કરીશ ને?
હું એ સાંભળીને હંસી હું ચુપ રહી: કશુજ નહિ બોલી કારણ હું "માં" છું.
પછીથી પૌત્રએ એક દિવસ પૂછ્યું
દાદી દાદી તમે અમારાથી જુદા કેમ રહો છો ?
આ સાંભળી હું રડી પડી
પણ હા હું ચુપજ રહી: કશુજ નહિ બોલી કારણ હું "માં" છું.
जिस लडके को नौ महीने पेट मेँ रखा वो,
शादी के बाद
नौ महीने बाद बहु को लेकर अलग हो गया,
मैँ चुप रही: कुछ नही बोली क्योँकिँ मैँ "माँ" हु.
उसका नौँवे दिन फोन आया,
पुत्रवधु को अच्छी जोब मिली है. मैँने
पुछा तूम्हारा खाना ?
उसने कहा " टिफिन मँगवाते है,
मैँ सहम गई
मैँ चुप रही: कुछ नही बोली क्योँकिँ मैँ "माँ" हु.
नवरात्री मेँ लडके का फोन आया
पुत्रवधु प्रगनेन्ट है आप देखभाल करोगी ना ?
मैने हा कही.
मैँ चुप रही: कुछ नही बोली क्योँकिँ मैँ "माँ" हु.
पुत्रवधु ने पुत्र जन्मा , प्रपोत्र का
चेहरा देख कर मैँ रो पडी,
पुत्र ने पुछा
माँ यह खुशी के आँसु है ?
मैँ चुप रही: कुछ नही बोली क्योँकिँ मैँ "माँ" हु.
बेटे ने पुछा , माँ तुम तुम्हारे घर हमारे बेटे
का बेबी सिटिँग करोगी ना ?
मैँ यह सुनकर हँसी.
मैँ चुप रही: कुछ नही बोली क्योँकिँ मैँ "माँ" हु.
बाद मेँ....
प्रपोत्र ने एक दिन पुछा "
दादी जी दादी जी आप हम सेँ अलग क्यु हो ?
यह सुनकर मैँ रो पडी
लेकिन हा
मैँ चुप रही: कुछ नही बोली क्योँकिँ मैँ "माँ" हु.
No comments:
Post a Comment