Wednesday, February 13, 2013

દાન

એક નગર માં ગંગા કીનારે બેસી એક ભિખારી ભીખ માંગતો હતો. એના હાથ માં એક કટોરો રહેતો હતો, જેને જે આપવું હોઈ કટોરામાં નાખી જતા. 
વર્ષો થી ભિખારી નો આ ક્રમ ચાલતો હતો. શિયાળો હોય કે ઉનાળો હોય કે ચોમાસું હોય, સવારે આવી બેસી જતો અને જ્યારે સાંજનું અંધારું થવા માંડે ત્યારે એ ઉઠીને ચાલી જતો. ક્યારેય કોઈએ એ જાણવાનો પ્રયત્ન નથી કર્યો કે એ ક્યાંથી આવે છે અને ક્યા જાય છે.
પણ આ ભિખારી બીજા ભિખારીઓની જેમ ખોટી કકળાટ નતો કરતો , ગરીબાઈ નોતો  બતાવતો કોઈ સામે આવે તો કટોરો આગળ ધરી દે, મોઢેથી કશુજ માંગતો  નહિ.
એક દિવસની વાત છે કે એક માણસ ત્યાં આવ્યો, એની ચાલ ઢાળ, કપડા લત્તા, ભારે ભરખમ શરીર અને ગળા માં પહેરેલી સોનાનો અછોડો જોઈ ને સમજાઈ ગયું કે આ કોઈ પૈસા વાળો માણસ છે, એણે કટોરો આગળ વધાર્યો.
પેલા માણસે ભિખારી તરફ જોઇને એવું મોઢું બનાવ્યું જેમ કોઈ કડવી વસ્તુ મોઢામાં આવી ગઈ હોય, પછી ખિસ્સામાં હાથ નાખી કમને દસ પૈસા નો સિક્કો કાઢી ભિખારીની તરફ ફેંકી આગળ વધી ગયો.
પેલો ભિખારી બધું જોઈ રહ્યો હતો એણે કોઈજ સમય નાં બગડતા સિક્કો ઉઠાવી પેલા માણસ ની તરફ ફેંક્યો અને બોલ્યો, "આ લે તારી દૌલત, મને તારા જેવા ગરીબનો એક પૈસો પણ નહિ જોઈએ."
પેલા માણસ નાં પગ ત્યાજ સ્થિર થઇ ગયા, એણે પળવાર માટે ભિખારી ની આંખોમાં જોયું, એના ભાવ જોયા. ત્યાજ એને એક ધર્મગ્રંથમાં વાંચેલી વાત યાદ આવી ગઈ, જે દાન સાથે દાન દાતા પોતાની જાત નથી આપતો , એ દાન વ્યર્થ છે.અને જેની પાસે દિલ  નથી એની પાસે કરોડો ની સંપત્તિ હોવા છતાં સૌથી ગરીબ છે.
 
   किसी नगर में गंगा के किनारे बैठकर एक भिखारी भीख मांगा करता था| उसके हाथ में एक कटोरा रहता था, जिसे जो देना होता था, वह कटोरे में डाल देता था|

वर्षों से भिखारी के जीवन का यही क्रम चलता आ रहा था| जाड़ा हो या गर्मी, वर्षा हो या वसंत, वह बड़े तड़के वहां आकर बैठ जाता और जब शाम का अंधेरा होने लगता तो वह उठकर चला जाता| कभी किसी ने यह जानने की कोशिश नहीं की कि वह कहां से आता है और कहां जाता है|

लेकिन वह भिखारी दूसरे भिखारियों की तरह गिड़गिड़ाता नहीं था, दीनता नहीं दिखाता था कोई सामने आता, तो कटोरा आगे बढ़ा देता, मुंह से कुछ भी याचना नहीं करता था|

एक दिन की बात है कि एक आदमी उधर आया| उसकी चाल-ढाल, कपड़े-लत्ते, भारी-भरकम शरीर और गले में पड़ी सोने की जंजीर से उसने समझ लिया कि वह कोई पैसे वाला आदमी है, उसने कटोरा आगे बढ़ा दिया|

उस आदमी ने भिखारी की ओर देखकर ऐसा मुंह बनाया जैसे कोई कड़वी चीज मुंह में आ गई हो, फिर जेब में हाथ डालकर बड़े अनमने भाव से दस पैसे का सिक्का निकाला और भिखारी के सामने जमीन पर फेंककर आगे बढ़ गया|

वह भिखारी ये हरकतें देख रहा था| उसने आव देखा न ताव, सिक्के को उठाकर उस आदमी की ओर फेंकते हुए बोला - "यह ले अपनी दौलत| मुझे तुझ जैसे गरीब का पैसा नहीं चाहिए|"

उस आदमी के पैर ठिठक गए| उसने एक क्षण भिखारी की आंखों को देखा, उसकी भाव-भंगिमा को देखा| तभी उसे एक धर्म-ग्रंथ में पढ़ी बात याद आ गई, जिस दान के साथ दानदाता अपने को नहीं देता, वह दान व्यर्थ है और जिसके पास दिल नहीं है वह करोड़ों की संपत्ति होते हुए भी सबसे गरीब है|

No comments:

Post a Comment