બે સહેકીઓ વર્ષો પછી મળી, ઔપચારિક કુશળ ક્ષેમ જાણ્યા બાદ એકે બીજી ને પૂછ્યું 'તારે કેટલે બાળકો છે?'
'બે દીકરીઓ' બીજીએ હરખાતા જવાબ આપ્યો.
પહેલી સહેલીએ થોડા અંગમાં સાથે કહ્યું 'હે ભગવાન, આ જમાના બે દીકરીઓ ! મારે તો બે દીકરા છે. મારે પણ બે વાર ખબર પડી કે ગર્ભમાં દીકરી છે, મેં તો એનાથી છુટકારો મેળવી લીધો, હવે જોને હું કેટલી નિશ્ચિંત છું.'
તરતજ પહેલી સહેલીએ કહ્યું, 'કદાચ, તીસ વર્ષ પહેલા તારી માએ પણ તારા જન્મ પહેલા એવું કર્યું હોત તો આજે તું બે હત્યાઓ ની દોષી નાં બની હોત, અને ફક્ત તારી માતા નેજ એક હત્યા નું પાપ લાગતે.'
નજીક ઉભેલી સહેલીની આ વાત ધીગ્ગી બંધ થઇ ગઈ..
એની પાસે શરમથી માથું નીચે ઝુકાવ્યા વિના કોઈ બીજો વિકલ્પ નાતો.
'दो सहेलियाँ वर्षों बाद मिलीं. औपचारिक कुशल क्षेम के बाद एक ने दूसरी से पूछा.
'कितने बच्चे हैं तुम्हारे ?
'दो बेटियाँ हैं ' दूसरी ने हर्ष के साथ कहा.
पहली सहेली ने चेहरे पर सिकन लाते हुए कहा -: 'हे भगवान, इस जमाने में दो बेटियाँ. मेरे तो दो बेटे हैं.
मुझे भी दो बार पता चला था गर्भ में बेटी है, मैंने तो छुटकारा पा लिया. ... अब देखो कितनी निश्चिन्त हूँ.'
पहली ने कहा. 'काश, तीस वर्ष पहले तेरी माँ ने भी तेरे जन्म से पहले ऐसा किया होता तब आज तू दो हत्याओं की दोषी न होती. तेरी माँ को एक ही ह्त्या का पाप लगता'. पास में खड़ी सहेली की इस बात पर घिग्गी बन्ध गई ..
उसके पास सर नीचे झुकाने के आलावा कोई चारा ना था ..!
No comments:
Post a Comment