દુનિયામાં કોઈ પણ વસ્તુ પોતાને માટે નથી બની.
જેમ :
દરિયો - જાતે પોતાનું પાણી નથી પીતો
વૃક્ષ - ક્યારેય પોતાનું ફળ નથી ખાતું
સુરજ - પોતાને માટે પ્રકાશ નથી વાપરતો
ફૂલ - પોતાની સુગંધ પોતાને માટે નથી વિખેરતું
જાણો છો શા માટે ?
કારણ બીજાને માટે જીવવું એજ સાચું જીવન છે.
दुनिया में कोई भी चीज़ अपने आपके लिए नहीं बनी है।
जैसे :
दरिया - खुद अपना पानी नहीं पीता।
पेड़ - खुद अपना फल नहीं खाते।
सूरज - अपने लिए कभी रोशनी नहीं करता.
फूल - अपनी खुशबु अपने लिए नहीं बिखेरते।
मालूम है क्यों ?
क्योंकि दूसरों के लिए जीना ही असली जिंदगी है।
No comments:
Post a Comment