Sunday, February 24, 2013

શ્રી રામ જ્ઞાન નું પ્રતિક છે અને માં સીતા ભક્તિ નું પ્રતિક છે. ધનુષ  અહંકાર નું પ્રતિક છે. અહંકાર નું ધનુષ તૂટ્યા પછીજ મનુષ્ય નાં જીવન માં જ્ઞાન અને ભક્તિ નું મિલન થાય છે, ત્યારેજ જીવ ભાવ સાગર ને પાર ઉતારી શકે છે.
જ્ઞાન વિના ભક્રી આંધળી છે અને ભક્તિ વિના જ્ઞાન પાંગળું છે. આ બંને મળે , ત્યારે જીવ નું કલ્યાણ થાય છે. ભગવાન શ્રી રામે ગુરુ વિશ્વામિત્ર ની કૃપા થી શિવ ધનુષ તોડ્યું. અહંકાર નું ધનુષ ગુરુ કૃપાથીજ તૂટે છે. 
 
श्रीराम ज्ञान के प्रतीक हैं और माँ सीता भक्ति की प्रतीक हैं। धनुष अहंकार का प्रतीक है। अहंकार का धनुष टूटने के बाद ही मनुष्य के जीवन में ज्ञान और भक्ति का मिलन होता है, तभी जीव भव सागर से पार हो सकता है।

ज्ञान के बिना भक्ति अंधी है और भक्ति के बिना ज्ञान पंगु है। ये दोनों मिले, तब जीव का कल्याण होता है।

भगवानराम ने गुरु विश्वामित्र की कृपा से शिव धनुष तोडा। अहंकार का धनुष गुरु कृपा से टूटता है।

No comments:

Post a Comment