મૌન રહુવું ત્યાગ છે, તપસ્યા છે. મૌન રહેવાથી શરીર માં ઉર્જા વધે છે. મૌન નાં બળે ઘણી સિધ્ધિઓ પ્રાપ્ત કરી શકાય છે. જ્યારે મન માં વિષય વાસના નું તાંડવ મચ્યું હોય એ અવસ્થામાં મૌન ખતરનાક સાબિત થાય છે. મૌન આત્માનો શ્રુંગાર છે. જે મૌન ને જાણી લે છે એ જગ જીતી જાય છે. જો લોકો ફક્ત આવશ્યક્તાનુંસારાજ બોલે તો જગતમાં ૬૦% ઝગડા સ્વયમ કતમ થઇ જાય. મનુષ્ય એ એટલું જ બોલવું જોઈએ જેટલું બોલવાથી કામ પાર પડી જાય.
मौन
रहना त्याग है, तपस्या है। मौन रहने से शरीर में ऊर्जा बढ़ती है। मौन के
बल से कई सिद्धियां प्राप्त कर सकते हैं। मौन इस अवस्था में खतरनाक होता है
जब मन में विषय-वासना का तांडव चल रहा हो और जुबान बंद हो। मौन आत्मा का
श्रृंगार है। जो मौन को जान गया वह जग जीत गया।यदि लोग आवश्यकतानुसार बोलें
तो 60 प्रतिशत झगड़े स्वयं खत्म हो जाएंगे। इंसान को उतना ही बोलना चाहिए
जितना बोलने से काम चल जाए...
No comments:
Post a Comment