વહેલી સવારનો સુગંધિત મંદ પવન વહી રહ્યો હતો. એક ગુલાબ નું ફૂલ ખુશી થી ઝૂમી રહ્યું હતું. આસપાસના છોડ અને ઝાદોએ કહ્યું, એટલું બધું ન ઇતરાઇસ સાંજ થતા આ નાજુક પાંખડીઓ મુરઝાઈ જશે. ફૂલે કહ્યું, કોઈ વાત નહિ, જેટલું જીવન છે એટલીવાર તો ખુશ થઇ લઉં. બીજા છોદોએ ફરી કહ્યું, એટલું ઝૂમશે તો માલિની નજરમાં આવી જશે અને એ તને તોડીને લઇ જશે. સાંજથી પહેલાજ જીવન સમાપ્ત થઇ જશે. શું તને દર નથી લાગતો?
ફૂલે સહજભાવે ઉત્તર આપ્યો, આપણે કેટલું સારું જીવન જીવીએ છીએ, એ મહત્વનું છે, કેટલું લાંબુ જીવીએ છીએ એ નહિ. મારે માટે મારા જીવન તો અર્થ છે ચારો તરફ ખુશી અને સુગંધ ફેલાવવી. મારી સુગંધ નાં માધુર્ય ને ફેલાતા મારું મૃત્યુ પણ આવે તો એને અવિનાશી જીવન માનીશ.
સાચુજ કહ્યું છે, જીવન નો માપદંડ એનાથી નથી કે આપણે કેટલા શ્વાસો લઈએ છીએ. એક પ્રભાવહીન લાંબી ઉમર જીવવાનો કોઈ અર્થ નથી, જો એ માનવતા માટે ઉપયોગી નહિ હોય. જીવન ના ગણેલા યશાશ્વી અને ઉત્તમ ક્ષણ લાંબી આયુના ઘણા વર્ષો ને બરાબર હોય છે. જીવન ની અવધી લાંબી કે ટૂંકી એ આપણા હાથ માં નથી હોતી.
આપનું જીવન કર્મપ્રધાન હોવું જોઈએ. દીઝરાયળીએ કહ્યું હતું, સાહસીક કાર્ય પણ સાહસિક રીતે કરાવા જોઈએ. કર્મ કરવાની ઈચ્છા હોવી જોઈએ, કામ આપ મેળે તમારી પાસે આવશે. અર્થપૂર્ણ જીવન નું માપ એ નથી આપણે કેટલા વર્ષો જીવ્યા પણ એ છે કે એ વર્ષોમાં કેટલા સાર્થક કામ કરીએ છીએ. જો કોઈ એક વ્યક્તિ સો વર્ષ કે તેનાથી વધુ જીવે, તો એનાથી શું ફર્ક પડે છે, જો એ વર્ષોમાં કોઈ ઉપલબ્ધી નહિ હોય.
આપણા જીવનની અને સામાંજની ઘણી બધી સમાંસ્યાપ નું સમાધાન માણસાઈ થી આવી શકે છે. માનવીય વ્યવહાર થી થઇ શકે છે. ઈસા મસીહ અલ્પાયુ માં ગુજરી ગયા, સ્વામી વિવેકાનાન્દજી ૪૦ વર્ષ ની આયુ પહેલાજ આ સંસાર છોડી ગયા. રામાનુજમ, નેપોલિયન, સિકંદર, કલાપી જેવા અનેક ઈતિહાસ પ્રસિદ્ધ લોકો એકદમ નાની ઉમરમાં ગુજરી ગયા. પણ તેઓ ઈતિહાસ પર પોતાની છાપ છોડી ગયા.
આ જીવન મનુષ્ય માટે ઈશ્વર નો સૌથી મોટો ઉપહાર છે. એની ગરિમા એટલી મોટી છે, જેટલી સંસારમાં અન્ય કોઈ સત્તા ની નહિ હોય. માનવ જીવનજ એ અવસર છે, જેમાં આપણે જે પણ ચાહીએ પ્રાપ્ત કરી શકીએ છીએ. એનો સદુપયોગ આપણને કલ્પવૃક્ષ ની જેમ ફળ આપે છે. જો આપણે આપણા જીવનની સીમિત સમય સીમા માં કાંઇક શ્રેષ્ઠતા પામવા ચાહતા હોઈએ, તો આપણે એ વિચારો અને કાર્યો ને પ્રાથમિકતા આપવી પડશે, જેના થાકી માનવ સમાજ નું કલ્યાણ થાય. માનવ અને સમાજ નાં કલ્યાણ કરવાની ઈચ્છા માત્રથી આપણી માનસિકતા એવી થઇ જાય છે કે આપનું કલ્યાણ, સ્વાર્થ નહિ વિચારી ફક્ત સમાજ હિત અને માનવ કલ્યાણ તરફજ આગળ વધે છે.
આપણું
લક્ષ્ય કેવળ દીર્ઘાયુ મેળવવું નથી. આપણા પ્રયત્ન રહેવા જોઈએ કે જીવન ની
સમય સીમા માં જેટલી વધારે માં વધારે શ્રેષ્ઠતા પ્રાપ્ત કરીએ, કાંઇક
સકારાત્મક કરીએ. આપનો મુખ્ય ઉદ્દેશ્ય માનવ કલ્યાણ માટે જે પણ શ્રેષ્ઠ હોય ,
પૂર્ણતા પ્રાપ્ત કરવાનાનો પ્રયાસ કરવો. મનુષ્ય જીવન એક મધુર અને અમૂલ્ય
ઈશ્વરીય દેન છે, જેની સાથે કોઈ રમત નહિ થવી જોઈએ. કેવળ દેખાડા માટે
પોતાનું જીવન દાવ પર ન લગાવવું.
જ્યારે
પણ કર્તવ્ય ની લલકાર હોય કે આપણી ચેતના નું નિદર્શન હોય, ત્યારે આપણે કોઈ
જોખમ કે ભય ને કારણે પોતાના દાયિત્વ થી વિમુખ ન થવું જોઈએ. લાગ્યા રહેવું
જોઈએ. જેટલી ખુશી આપણે અભાવગ્રસ્ત ચહેરાઓ પર લાવી શકીશું, એટલાજ આપણા
કર્મોને શ્રેષ્ઠ માનવામાં આવશે.
प्रात:
की सुगंधित मंद पवन बह रही थी। एक गुलाब का फूल खुशी से झूम रहा था। आसपास
के पेड़-पौधों ने कहा, इतना मत इतराओ, शाम होते-होते ये नाजुक पंखुडियां
मुरझा जाएंगी। फूल ने कहा, कोई बात नहीं, जितना जीवन है, उतनी देर तो खुश
हो लूं। दूसरे पौधों ने फिर कहा, इतना झूमोगे तो माली की नजर में आ जाओगे
और वह तुम्हें तोड़ कर ले जाएगा। शाम से पहले ही जीवन समाप्त हो जाएगा।
क्या तुम्हें डर नहीं लगता?
फू ल ने सहज भाव से उत्तर दिया, हम
कितना अच्छा जीवन जीते हैं, यह महत्व रखता है, कितना लंबा जीते हैं, वह
नहीं। मेरे लिए मेरे जीवन का मतलब है चारों तरफ खुशबू और खुशी खुशबू
फैलाना। यदि मेरी सुगंध का माधुर्य फैलने से मेरी मृत्यु भी आ जाती है, तो
उसे मैं अविनाशी जीवन मानूंगा।
ठीक ही कहा है, जीवन का नापतौल इसमें नहीं कि हम कितनी सांसें लेते हैं।
एक प्रभावहीन लंबी उम्र जीने का कोई मतलब नहीं है, यदि वह मानवता के लिए
उपयोगी नहीं हो। जीवन के चंद यशस्वी और उत्तम क्षण लंबी आयु के कई वर्षों
के बराबर होते हैं। जीने की अवधि छोटी या लंबी, हमारे हाथ में नहीं होती।
हमारा जीवन कर्मप्रधान होना चाहिए। डिजरायली ने कहा था, साहसी कार्य भी
साहसिक ढंग से किए जाने चाहिए। कर्म करने की इच्छा होनी चाहिए, काम अपने आप
ही तुम्हारे पास आ जाएगा। अर्थपूर्ण जीवन का पैमाना यह नहीं है कि हम
कितने वर्ष जीते हैं, बल्कि यह है कि उन वर्षों में कितना सार्थक काम करते
हैं। यदि कोई एक व्यक्ति सौ वर्ष या उससे अधिक भी जीता है, तो इससे क्या फ
र्क पड़ता है, यदि उन वर्षों में कोई उपलब्धि नहीं हो।
हमारे जीवन
और समाज की बहुत सी समस्याओं का समाधान इंसानियत से हो सकता है। मानवीय
व्यवहार से हो सकता है। ईसा मसीह अल्पायु में ही गुजर गए; स्वामी विवेकानंद
40 वर्ष की आयु से पहले इस संसार से चले गए। रामानुजम, नेपोलियन, सिकंदर,
कीट्स जैसे अनेक इतिहास प्रसिद्ध लोग बहुत कम उम्र में ही गुजर गए। लेकिन
वे इतिहास पर अपनी छाप छोड़ गए।
यह जीवन मनुष्य के लिए ईश्वर का
सबसे बड़ा उपहार है। इसकी गरिमा इतनी बड़ी है, जितनी संसार में किसी अन्य
सत्ता की नहीं। मानव जीवन ही वह अवसर है, जिसमें हम जो भी चाहें प्राप्त कर
सकते हैं। इसका सदुपयोग हमें कल्पवृक्ष की भांति फ ल देता है। यदि हम अपने
जीवन की सीमित समय सीमा में कुछ श्रेष्ठता पाना चाहते हैं, तो हमें उन
विचारों और कार्यों को प्राथमिकता देनी होगी, जिससे मानव समाज का कल्याण
हो। मानव और समाज के कल्याण करने की इच्छा मात्र से हमारी मानसिकता ऐसी हो
जाती है कि अपना कल्याण, स्वार्थ न सोचकर केवल समाज हित और मानव कल्याण की
ओर बढ़ जाते हैं।
हमारा लक्ष्य केवल दीर्घायु पाना नहीं है। हमारी
कोशिश रहनी चाहिए कि जीवन की समय सीमा में जितना अधिक से अधिक हो सके
श्रेष्ठता प्राप्त करें, कुछ सकारात्मक करें। हमारा मुख्य उद्देश्य होना
चाहिए कि मानव कल्याण के लिए जो भी श्रेष्ठ हो, पूर्णता प्राप्त करने का
प्रयास करें। मनुष्य जीवन एक मधुर और अमूल्य ईश्वरीय देन है, जिसके साथ कोई
खिलवाड़ नहीं किया जाना चाहिए। केवल दिखावे के लिए अपने जीवन को दांव पर न
लगाएं।
जब कभी कर्तव्य की ललकार हो या फि र हमारी चेतना का
निर्देशन हो, तब हमें किसी खतरे या भय के कारण अपने दायित्व से विमुख नहीं
हो जाना चाहिए। डटे रहना चाहिए। जितनी मुस्कान हम अभावग्रस्त चेहरों पर ला
पाते हैं, उतने ही हमारे कर्म श्रेष्ठ माने जाएंगे।
No comments:
Post a Comment