Wednesday, February 6, 2013

સનાતન ધર્મ

સનાતન ધર્મ માં જે તત્વ છે, એને નકારી નહિજ શકાય. પહેલા પણ કહેવાયું છે કે , "એકં સત્યં, બહુવીધા વિપ્રા વદન્તિ" એમજ કોઈ એક સત્યનાં ઘણા બધા પાસા હોય શકે છે. અમુક ગ્રંથો એવું કહે છે કે જ્ઞાન એજ પરમ તત્વ સુધી પહોચવાનો રસ્તો છે, અમુક ગ્રંથો કહે છે ભક્તિજ એ પરમાત્મા સુધી પહોંચવાનો રસ્તો છે. સનાતન ધર્મ માં દરેક સત્ય અથવા તત્વ ને જગા મળી છે, જેનું થોડુક પણ મુલ્ય કે મહત્વ હોય. આનાથી ભ્રમિત થવાની જરૂર નથી, તમે એજ રસ્તો અપનાવો જે તમારે માટે સરળ અને સાચો હોય. યાદ રહે કે એક રસ્તો જે તમારા માટે સરળ અને સાચો અને બીજા રસ્તા તમારા મતે ખોટા છે આ વાત ને સનાતન ધર્મ નથી માનતો. સાથે સનાતન ધર્મ પોતાને કોઈ સીમા કે બંધન માં નથી બાંધતો. જરૂરી નથી કે આપ જન્મ થીજ સનાતની હોવ. સનાતન ધર્મ નું જ્ઞાન જે રીતે કોઈ બંધન નથી બન્ધાયુએલુ, એજ રીતે સનાતન ધર્મ કોઈ દેશ, ભાષા કે જાતી નાં બંધન માં નથી બાંધતો. સાચ્ચું પૂછો તો યુગો થી લોકો સનાતન ધર્મ ને અપનાવી રહ્યા છે. સનાતન ધર્મ નું ઊંડાણ પૂર્વક અધ્યયન કરવામાં આવે તો મન સ્વયમ એની સચ્ચાઈ ને માનવા તૈયાર થઇ જાય છે. વિજ્ઞાન જે રીતે જ્ઞાન વિના અધૂરું છે, સનાતન ધર્મ પણ જ્ઞાન વિના હાનીકારક છે. જ્ઞાન મનુષ્ય ની આસપાસ હોય છે, એની અંદર હોય છે. એનું એક ઉદાહરણ જોઈએ - હવાન, યજ્ઞ આદિ શાસ્ત્રોમાં અનેક વિધિ વિધાન છે કે એને કયા મુહુર્ત માં કયા આસન પર બેસી કઈ પ્રકારના ભોજન નો ઉપાયો કરતા કરવો, આટલું જ્ઞાન કોઈ જટિલ નથી. પણ આ જ્ઞાન વગર કરાયેલ યજ્ઞન, હવાન આદિ નુકશાનજ કરશે, એ જ્ઞાન પણ જટિલ નથી. જોવા જાણવામાં આવ્યું છે કે અજ્ઞાની લોકો પ્રતિ દિન આર્ય સમાજ, મંદિર, ઘરોમાં નિત્ય-નિયમ બનાવી હવાન, યજ્ઞ આદિ કરતા રહે છે. જ્યારે અનિષ્ટ ફળ પ્રાપ્ત થાય છે, ત્યારે સનાતન ધર્મ ની ખામીઓ શોધવા માંડે છે જ્યારે સનાતન ધર્મ પોતાનામાં એક સંપૂર્ણ સત્ય ધર્મ છે, સનાતન વિશ્વ નો સર્વશ્રેષ્ઠ ધર્મ છે.
सनातनधर्ममें जो तत्व है, उसे नकारा भी तो नही जा सकता। हम पहले भी कह चुके हैं-एकं सत्यं, बहुधा विप्रा वदंति-उसी तरह किसी एक सत्य के भी कई सारे पहलू हो सकते हैं। कुछ ग्रंथ यह कह सकते हैं कि ज्ञान ही परम तत्व तक पहुंचने का रास्ता है, कुछ ग्रंथ कह सकते हैं कि भक्ति ही उस परमात्मा तक पहुंचने का रास्ता है। सनातन धर्म में हर उस सत्य या तथ्य को जगह मिली है, जिनमें तनिक भी मूल्य और महत्व हो। इससे भ्रमित होने की ज़रूरत नहीं है। आप उसी रास्ते को अपनाएं जो आपके लिए सही और सहज हो। याद रखें कि एक रास्ता अगर आपके लिए सही है, तो दूसरे सब रास्ते या तथ्य ग़लत हैं, सनातन धर्म यह नहीं मानता। साथ ही, सनातन धर्म खुद को किसी दायरा या बंधन में नहीं बांधता है। ज़रूरी नहीं कि आप जन्म से ही सनातनी हैं। सनातन धर्म का ज्ञान जिस तरह किसी बंधन में नहीं बंधा है, उसी तरह सनातन धर्म खुद को किसी देश, भाषा या नस्ल के बंधन में नहीं बांधता। सच पूछिए तो युगों से लोग सनातन धर्म को अपना रहे हैं। सनातनधर्म के नियमों का यदि गहराई से अध्ययन किया जाए तो मन स्वयँ ही इसकी सच्चाई को मानने को तैयार हो जाता है। विज्ञान जिस तरह बिना ज्ञान के अधूरा है। सनातन धर्म भी बिना ज्ञान हानि कारक है। ज्ञान मनुष्य के आस-पास होता है। उसके भीतर होता है। इस का एक उदाहरण देखिये- हवन, यज्ञ आदि का शास्त्रों में कोई विधि विधान कहा गया है। कि इसे किस महूर्त में किस आसन पर बैठ कर किस प्रकार के भोजन का इस्तेमाल करते हुए करना चाहिए, इतना सा ज्ञान तो कुछ पेचीदा नही है। परन्तु इस ज्ञान के बिना किये गये हवन, यज्ञ हानि ही करेंगे, यह ज्ञान भी पेचीदा नही है। देखने सुनने में आता है कि अज्ञानी लोग प्रति दिन आर्यसमाज, मन्दिरों, घरों, में नित्य-नियम बनाकर हवन, यज्ञ आदि करते रहते हैं। जब अनिष्ट फल प्राप्त होता है, तब सनातन धर्म क़ी नरमाई का लाभ उठाते हुए सनातनधर्म का त्याग कर देते हैं, और इस पुरातन सनातन धर्म क़ी खामियाँ तलाशने लगते है जबकि सनातन धर्म अपने आप में सम्पूर्ण सत्य धर्म है। सनातन विश्व का सर्वश्रेष्ठ धर्म है।

No comments:

Post a Comment