ઘરના મુખ્ય દ્વાર પર અંદર અને બહાર સ્વસ્તિક શા માટે?
હિંદુ ધર્મમાં કોઈ પણ તહેવાર અને ઉત્સવ પર ઘરમાં રંગોળી / સાથીયા પુરવાની સ્વસ્તિક બનાવવા વગેરે નાં રીવાજ છે. આ પ્રતિક ચિન્હ જેમાં નદી, ઇન્દ્ર ધ્વજ , સ્વસ્તિક, ચન્દ્રમેરું વગેરે છે, એમાં બધાય અતિ શુભ માનવામાં આવે છે. અનેક ખોદકામો માંથી એવા અવશેષો મળ્યા છે. એવું માનવામાં આવે છે કે મુખ્યદ્વાર પર આ ચિન્હો ને લગાવવાથી ઘર માં પ્રવેશ કતાનાર દરેક વ્યક્તિ ની સાથે સકારાત્મક ઉર્જા નો પ્રવેશ થાય છે. આ ચિન્હો ને બનાવવાથી અથવા ચિત્કાદ્વાથી ઘરમાં સુખ-શાંતિ અને મંગલકારી પ્રભાવ ઉત્પન્ન થાય છે. આ માંગલિક ચિન્હો આપણી સંસ્કૃતિ અને સભ્યતા ની ધરોહર છે.
क्यों
बनाएं मुख्यद्वार के दोनों ओर स्वस्तिक ? : -हिन्दू धर्म में किसी भी
त्यौहार और उत्सव पर घर में रंगोली बनाना, स्वस्तिक बनाना और मांडने बनाना
आदि का रिवाज है। ये प्रतीक चिन्ह जिनमें नदी, इन्द्रध्वज, स्वास्तिक,
चन्द्रमरू आदि हैं। सभी बहुत शुभ माने जाते हैं। कई खुदाइयों में ऐसे अवशेष
मिले| ऐसा माना जाता है कि मुख्यद्वार पर इन चिन्हों को लगाने से घर में
हर प्रवेश करने वाले व्यक्ति के साथ सकारात्मक ऊर्जा का प्रवेश होता है।
इन्हें बनाने या इनको प्रतीक रूप से लगाने से घर में सुख-शान्ति एवं
मंगलकारी प्रभाव उत्पन्न होते हैं। ये मांगलिक चिन्ह हमारी संस्कृति व
सभ्यता की धरोहर हैं।
No comments:
Post a Comment