Monday, February 11, 2013

ઉદ્વેલિત મન

ગુરુ-શિષ્ય ભ્રમણ કરતા એક વન માં થી પસાર થઇ રહ્યા હતા. થોડે દુર એક ઝરણું વહી રહ્યું હતું. ગુરુજીને તરસ લાગી, એમને શિષ્ય ને કમંડળ માં પાણી ભરી લાવવા કહ્યું. શિષ્યે ઝરણા પાસે પહોચીને જોયું  કે અત્યારેજ  બળદ ગાડા પસાર થયા હોવાને લીધે પાણી ડહોળું થઇ ગયું હતું અને સુકા પાંદડા તરતા હતા. શિષ્ય એ આવીને ગુરુજીને કહ્યું, "ક્યાંક બીજે થી પાણી નો પ્રબંધ કરવો પડશે." પણ ગુરુજીએ શિષ્યને વારંવાર ત્યાં થીજ પાણી લાવવા કહ્યું દરેક વાર શિષ્ય  જોય કે પાને હજી ડહોળું જ  છે , છતાં ગુરુજી એ પાંચમી વાર ત્યાંથી જ પાણી લાવવા નું કહ્યું ત્યારે શિષ્ય નાં મુખ પર અસંતોષ અને ખીજ નાં ભાવ હતા. શિષ્ય ગુરુ ની આજ્ઞા ટાળી પણ નાતો શકતો, માટે એ પાછો ત્યાં ગયો. આ વખતે  શિષ્ય એ જોયું કે ઝરણા નું પાણી શાંત અને સ્વચ્છ હતું. એ પ્રસન્નતા પૂર્વક ગુરુજી માટે પાણી લઇ આવ્યો . શિષ્ય નાં હાથ  થી પાણી લઇ પિતા ગુરુજી હસ્યા અને શિષ્ય ને સમજાવ્યું , "વત્સ ! આપણા મન રૂપી જળ ને પણ પ્રાયઃ બળદ રૂપી કુવિચારો દુષિત કરતા રહેતા હોય છે, માટે આપણે મન નાં ઝરણા ને શાંત થવાની રાહ જોવી જોઈએ, ત્યારેજ મનમાં સ્વચ્છ વિચાર આવશે. ઉદ્વેલિત મન થી ક્યારેય કોઈ નિર્ણય નહિ લેવો જોઈએ.
 
गुरु-शिष्य भ्रमण करते हुए एक वन से गुजर रहे थे। कुछ दूर से एक झरने का पानी बह कर आ रहा था। गुरूजी को प्यास लगी। उन्होंने शिष्य को कमण्डल में पानी भर कर लाने के लिए कहा। शिष्य ने पानी के पास पहुँच कर देखा कि वहां से अभी-अभी बैल गाड़ियाँ निकलीं हैं, जिससे वहां का पानी गंदा हो गया था और सूखे पत्ते तैर रहे थे। शिष्य ने आकर गुरूजी से कहा- " कहीं और से पानी का प्रबंध करना होगा।" लेकिन गुरूजी ने शिष्य को बार-बार वहीं से पानी लाने को कहा। हर बार शिष्य देखता कि पानी गंदा था फिर भी ....। पांचवी बार भी जब वहीं से पानी लाने को कहा गया, तब शिष्य के चेहरे पर असंतोष और खीज के भाव थे। शिष्य गुरूजी की आज्ञा का उल्लंघन नहीं कर सकता था, अत: वह फिर वहां गया। इस बार जाने पर शिष्य ने देखा कि झरने का जल शांत एवं स्वच्छ था। वह प्रसन्नता पूर्वक गुरूजी के पीने के लिए पात्र में जल भर लाया। शिष्य के हाथ से जल ग्रहण करते हुए गुरूजी मुस्कराए और शिष्य को समझाया - " वत्स ! हमारे मन रूपी जल को भी प्रायः कुविचारों के बैल दूषित करते रहते हैं। अत:हमें अपने मन के झरने के शांत होने की प्रतीक्षा करनी चाहिए, तभी मन में स्वच्छ विचार आयेंगे। उद्वेलित मन से कभी कोइ निर्णय नहीं लेना चाहिए।

No comments:

Post a Comment