Tuesday, February 5, 2013

ઉર્જા

જો ઉર્જા પ્રેમ ન બને તો એ વાસના બનશે, 
ઉર્જા કરુણા ન બને તો ક્રોધ બનશે !
ઉર્જા દાન ના બની તો લોભ બનશે,
ઉર્જા ધ્યાન ન બની તો પાંડિત્ય બનશે !
જે રીતે દૂધ નો ઉપયોગ ન થાય તો એમાં ખટાસ આવવા માંડે છે !
એવીજ રીતે ઉર્જા ને નિરંતર ગતિ ન આપો તો,
સ્થગિત થયેલી  ઉર્જા કામ, ક્રોધ, લોભ, જુઠ્ઠાણું બની જશે !
ઉર્જા ણું સ્થગન એ પાપ છે! ઉર્જા ને પ્રતિક્ષણ ગતિ આપવી એ પુણ્ય છે !
अगर उर्जा प्रेम न बनी तो बासना बनेगी
,उर्जा करूणा न बनी तो क्रोध बनेगी !
उर्जा दान न बनी तो लोभ बनेगी ,
उर्जा ध्यान न बनी तो पांडित्य बनेगी !
जैसे दूध का उपयोग न किया तो उसमे खटास आने लगती है !
ऐसे ही उर्जा को निरन्तर गति न दी तो
,ठहरी उर्जा काम,,क्रोध,लोभ,झूट बन जाती है !
उर्जा का ठहराब पाप है
!उर्जा को प्रतिछण गति देना पूण्य है !

No comments:

Post a Comment