તમે કોઈ એવા વ્યક્તિને માળો જે તમારાથી અધિક જાણકારી ધરાવે છે, તો એક બાળક ની જેમ રહો અને તમારા આંખ અને કાન શીખવા માટે ખુલ્લા રાખો. કોઈ એવા વ્યક્તિને માળો જે તમારાથી ઓછું જાને છે, તો વિનમ્ર બન્યા રહો અને એને તમારા જેવા અથવા સારા બનાવવાના પ્રયત્ન કરો. તમારી આયુના વ્યક્તિ ની સાથે એવો વ્યવહાર કરો જેમ કે તમે એના સૌથી ઘનિષ્ઠ મિત્ર છો. જ્યારે તમે સ્વ કેન્દ્રિત હો ત્યારે તમે એક શક્તિશાળી સંચારક બની જાઓ છો.
यदि
तुम किसी ऐसे व्यक्ति से मिलो जो तुमसे अधिक जानता हो, तो एक बालक की तरह
रहो और अपने आँख और कान सीखने के लिए खुले रखो। यदि किसी ऐसे व्यक्ति से
मिलो जो तुमसे कम जानता हो, तो विनम्र रहो और उन्हें अपने जैसा या बेहतर
करने का प्रयत्न करो। अपनी आयु के व्यक्ति से ऐसा व्यवहार करो जैसे तुम
उसके सबसे घनिष्ठ मित्र हो। जब तुम अपने केंद्र में स्थित हो तो तुम एक
शक्तिशाली संचारक बन जाते हो
No comments:
Post a Comment