Friday, February 15, 2013

હિંદુ , હિંદુ ધર્મ - હિંદુ કોણ?

એક વડીલ સ્નેહી શ્રી ભરત પંચાલ જી એ સરસ પોસ્ટ કરી હતી જે આપણે સાદર 
હિન્દુત્વ માં નીચે જણાવેલ પ્રમુખ તત્વો છે-
હિંદુ , હિંદુ ધર્મ - હિંદુ કોણ?
ગોષુ ભક્તીર્ભવેદયસ્ય પ્રણવે ચ દ્રઢા મતિ: | પુનર્જન્મનિ વિશ્વાસઃ સ વી હિન્દુરિતી  સ્મૃતઃ || અર્થ ગૌમાતા માં જેન ભક્તિ હોય , પ્રણવ જેનો પૂજ્ય મંત્ર હોય, પુનર્જન્મ માં જેને વિશ્વાસ હોય એજ હિંદુ છે . -મેરુતંત્ર ૩૩ પ્રકરણ ને અનુસાર 'હીનં દુશયાતી સ હિંદુ' અર્થ જે હીન (હીનતા કે નીચતા) ને દુષિત સમજે છે (એનો ત્યાગ કરે છે) એ હિંદુ છે. લોકમાન્ય તિલક ને અનુસાર- અસિંધો: સિન્ધુપર્યન્તા યસ્ય ભારતભૂમિકા | પિતૃભૂ: પુણ્ય ભુશચૈવ સ વૈ હિન્દુરીતી સ્મૃતઃ || અર્થ સિંધુ નદી નાં ઉદ્ગમ સ્થાન થી લઈને સિંધુ (હિન્દ મહાસાગર) સુધી ભારત ભૂમિ જેની પિતૃભૂ  (માતૃભુમી) તથા પુણ્ય ભૂમિ  (પવિત્ર ભૂમિ) છે, (અને એનો ધર્મ હિન્દુત્વ છે) એ હિંદુ કહેવાય છે. હિંદુ શબ્દ મૂળ ફારસી છે એનો અર્થ એ ભારતીયો માટે છે જે ભારતવર્ષ નાં પ્રાચીન ગ્રંથો, વેદો, પુરાણો માં વએનીત ભારતવર્ષ નિ સીમા નાં મૂળ અને જન્મજાત પ્રાચીન નિવાસી છે. કાલિકા પુરાણ, મેદની કોષ વગેરે ના આધારે વર્તમાન હિંદુ નિયમો (કાયદાઓ) ના મૂળભૂત આધારો પ્રમાણે વેદ્પ્રતીપાદિત રીતે વૈદિક ધર્મ માં વિશ્વાસ રાખનાર  હિંદુ છે. છતાં ઘણા લોકો અમુક સંસ્કૃતિ નાં મિશ્રિત રૂપ ને ભારતીય સંસ્કૃતિ માને છે, જે તદ્દન ખોટું છે.

૧. ઈશ્વર એક નામ અનેક 
૨. બ્રહ્મ કે પરમ તત્વ સર્વવ્યાપી છે 
૩. ઈશ્વર થી દરો નહિ, પ્રેમ કરો અને પ્રેરણા લો 
૪. હિંદુઓ માં કોઈ એક પૈગંબર નહિ અનેક પૈગમ્બરો છે 
૫. હિન્દુત્વ નું લક્ષ્ય સ્વર્ગ-નર્ક થી ઉપર 
૬. ધર્મ નિ રક્ષા માટે ઈશ્વર વારંવાર જન્મ લે છે
૭. પરોપકાર પૂણ્ય છે બીજાને કષ્ટ આપવું પાપ છે 
૮. જીવ માત્ર નિ સેવા એજ પરમાત્મા નિ સેવા છે 
૯. સ્ત્રી આદરણીય છે 
૧૦ સતી નો અર્થ પતિ ને પ્રતિ સત્યનિષ્ઠા 
૧૧. હિન્દુત્વનો વાસ હિંદુ નાં મન, સંસ્કાર અને પરંપરાઓમાં 
૧૨. પર્યાવરણ નિ રક્ષા ઉચ્ચ પ્રાથમિકતા 
૧૩. હિંદુ દ્રષ્ટિ સમતાવાદી અને સમન્વયવાદી 
૧૪. આત્મા  અજર અમર છે 
 ૧૫. સૌથી મોટો મંત્ર ગાયત્રી મંત્ર 
૧૬. હિન્દુઓના પર્વો અને તહેવારો ખુશીઓ સાથે જોડાયેલા છે 
૧૭. હિન્દુત્વનું લક્ષ્ય પુરુષાર્થ છે અને મધ્ય માર્ગ ને સર્વોત્તમ માનવામાં આવ્યો છે
૧૮. હિન્દુત્વ એકત્વ નું દર્શન છે
જે સંસ્કૃતિ કે ધર્મ નિ ઉત્પત્તિ અને વિકાસ ભારત ભૂમિ પર નથી થયા , એ ધર્મ કે સંસ્કૃતિ ભારતીય (હિંદુ) કેવી રીતે હોય શકે છે. 
हिन्‍दुत्‍व के प्रमुख तत्त्व निम्नलिखित हैं-हिन्दू-धर्म हिन्दू-कौन?-- गोषु भक्तिर्भवेद्यस्य प्रणवे च दृढ़ा मतिः। पुनर्जन्मनि विश्वासः स वै हिन्दुरिति स्मृतः।। अर्थात-- गोमाता में जिसकी भक्ति हो, प्रणव जिसका पूज्य मन्त्र हो, पुनर्जन्म में जिसका विश्वास हो--वही हिन्दू है। मेरुतन्त्र ३३ प्रकरण के अनुसार ' हीनं दूषयति स हिन्दु ' अर्थात जो हीन ( हीनता या नीचता ) को दूषित समझता है (उसका त्याग करता है) वह हिन्दु है। लोकमान्य तिलक के अनुसार- असिन्धोः सिन्धुपर्यन्ता यस्य भारतभूमिका। पितृभूः पुण्यभूश्चैव स वै हिन्दुरिति स्मृतः।। अर्थात्- सिन्धु नदी के उद्गम-स्थान से लेकर सिन्धु (हिन्द महासागर) तक सम्पूर्ण भारत भूमि जिसकी पितृभू (अथवा मातृ भूमि) तथा पुण्यभू ( पवित्र भूमि) है, ( और उसका धर्म हिन्दुत्व है ) वह हिन्दु कहलाता है। हिन्दु शब्द मूलतः फा़रसी है इसका अर्थ उन भारतीयों से है जो भारतवर्ष के प्राचीन ग्रन्थों, वेदों, पुराणों में वर्णित भारतवर्ष की सीमा के मूल एवं पैदायसी प्राचीन निवासी हैं। कालिका पुराण, मेदनी कोष आदि के आधार पर वर्तमान हिन्दू ला के मूलभूत आधारों के अनुसार वेदप्रतिपादित रीति से वैदिक धर्म में विश्वास रखने वाला हिन्दू है। यद्यपि कुछ लोग कई संस्कृति के मिश्रित रूप को ही भारतीय संस्कृति मानते है, जबकि ऐसा नही है।
1. ईश्वर एक नाम अनेक
2. ब्रह्म या परम तत्त्व सर्वव्यापी है
3. ईश्वर से डरें नहीं, प्रेम करें और प्रेरणा लें
4. हिन्दुत्व का लक्ष्य स्वर्ग-नरक से ऊपर
5. हिन्दुओं में कोई एक पैगम्बर नहीं है, बल्कि अनेकों पैगंबर हैं.
6. धर्म की रक्षा के लिए ईश्वर बार-बार पैदा होते हैं
7. परोपकार पुण्य है दूसरों के कष्ट देना पाप है.
8. जीवमात्र की सेवा ही परमात्मा की सेवा है
9. स्त्री आदरणीय है
10. सती का अर्थ पति के प्रति सत्यनिष्ठा है
11. हिन्दुत्व का वास हिन्दू के मन, संस्कार और परम्पराओं में
12. पर्यावरण की रक्षा को उच्च प्राथमिकता
13. हिन्दू दृष्टि समतावादी एवं समन्वयवादी
14. आत्मा अजर-अमर है
15. सबसे बड़ा मंत्र गायत्री मंत्र
16. हिन्दुओं के पर्व और त्योहार खुशियों से जुड़े हैं
17. हिन्दुत्व का लक्ष्य पुरुषार्थ है और मध्य मार्ग को सर्वोत्तम माना गया है
18. हिन्दुत्व एकत्व का दर्शन है


जिस संस्कृति या धर्म की उत्पत्ती एवं विकास भारत भूमि पर नहीं हुआ है, वह धर्म या संस्कृति भारतीय ( हिन्दू ) कैसे हो सकती है।
શ્રી ભરત પંચાલ 

 

No comments:

Post a Comment