આપણને (૨) બે આંખો અને એક (૧) જીભ હોવાનો અર્થ - બે વાર જોઇને એકવાર બોલવું
આપણને (૨) બે કાન અને (૧) એક મોઢું હોવાનો અર્થ - બે વાર સાંભળ્યા પછી એકવાર બોલવું
આપણને (૨) બે હાથ અને (૧) એક પેટ હોવાનો અર્થ - ખાઈએ એના કરતા બમણું કામ કરવું
આપણને મગજ નાં બે મોટા ભાગ હોય છે , ડાબો અને જમાનો સાથે એકજ હૃદય
એનો અર્થ - આપણે બે વાર વિચારવું અને વિશ્વાસ એક વારજ કરવો.
No comments:
Post a Comment