Sunday, March 31, 2013

બાલી દ્વીપ નાં અગ્યાર તીર્થ -

બાલી દ્વીપ નાં અગ્યાર તીર્થ - 
ભગવાન સદાશિવ ના સ્વરૂપ ભૂત એકાદાસ રુદ્રો સમાન બાલીદ્વીપ પર હિન્દુઓના પ્રમુખ તીર્થ સંખ્યા ૧૧ છે. ૧. મહામેરુતીર્થ; ૨. લાવાહાં-ગુહા પુર તીર્થ; ૩. ગજ્ગુહાં તીર્થ; ૪. તીર્થ એમ્પુલ (અમૃત તીર્થ) ક્ષેત્ર જ્યાં થી પકેરીસાન તથા પિતાનું નદીઓ પ્રવાહિત થાય છે, જેના મધ્યવર્તી ક્ષેત્રને અમરાવતી કહેવાય છે; ૫. કીન્તામણી (ચિંતામણી) તીર્થ ક્ષેત્ર; ૬. તીર્થગન્ગાક્ષેત્ર ; ૭. કુતરી દુર્ગા ના નામે વિખ્યાત મહિષાસુર મર્દિની દુર્ગા નું મંદિર; ૮. મહર્ષિ માર્કંડેય નું નિવાસસ્થાન અતિપ્રાચીન 'ચમ્પુઆન' નામક આશ્રમ (સંસ્કૃત માં ચંપુ સંગમને કહે છે, આ આશ્રમ બે નદીઓના પ્રયાગ એટલે સંગમ પર સ્થિત છે); ૯. સકેઞાન નાં શિવતીર્થ; ૧૦. તમનઆયુન તીર્થ (તમન = ઉદ્યાન, આયુન= આનંદ માટે સંસ્કૃત માં એને આનંદકાનન તીર્થ કહેવાય છે);૧૧. નીરાતીર્થ નાં નામથી વિખ્યાત ૩ મહામંદિર - પુર રામ્બુત-શિવ, પુર તાનાહ-લાત, પુર ઉલુ-બાતુ, આ એ સ્થાન છે જ્યાં ૫૦૦ વર્ષ પૂર્વ નીરાર્થ નામક એક મહાન ક્રાંતિકારી શિવ  ભક્તે તપસ્યા કરી તથા બાલીક્શેત્ર ને પોતાની તપસ્યા નાં બળે સદા-સદા માટે અન્ય કોઈ ધર્મ નાં આક્રમણ થી મુક્ત કરી દીધું. આજે પણ વિશ્વ નાં સૌથી મોટા ઇસ્લામિક દેશ ની મધ્ય માં વિદ્યમાન બાલી પ્રાંત ની ૯૦ પ્રતિશત થી અધિક આબાદી નિષ્ઠાવાન હિંદુજ છે. ભગવાન સદા શિવ બાલીદ્વીપ નાં અધીશ્વર છે;એમતો બાલી દ્વીપ નાં દરેક ગામમાં બ્રહ્મા, વિષ્ણુ તથા શિવ આ ત્રણે નાં મંદિર ઉપલબ્ધ  છે; પણ છતાં શિવ મંદિર નાં શિખર ની ઊંચાઈ અન્ય મંદિરોના શિખર કરતા વધારે જોતા તથા વિષ્ણુ અને બ્રહ્માને શિવ નુજ રૂપ માની ને પૂજવાની વિચારધારા પ્રબળ હોવાથી એ સિદ્ધ થાય છે કે આજે બાલીદ્વીપ્ના હિંદુઓ મુખ્યત્વે શિવ ભક્ત છે.

મહામેરુતીર્થ માં વિદ્યમાન બાલી નું સૌથી પવિત્ર તથા સૌથી મોટું મંદિર - પુરા બેસકીહ (વાસુકી-પુર). અહી દ્વિજેન્દ્ર નીરાર્થ દ્વારા સંસ્થાપિત બ્રહ્મા વિષ્ણુ મહેશના ત્રણ સૌથી મોટા મંદિર સિવાય, મહર્ષિ માર્કંડેય દ્વારા સ્થાપિત અતિપ્રાચીન પંચદેવ મંદિર તથા ૬૦૦ વર્ષ પ્રાચીન એકાદશ રુદ્રના મંદિર દર્શનીય સ્થાન છે. બલીવાસી હિંદુ આજ સ્થાન ને પૃથ્વી નું કેન્દ્ર માને છે. નાના-મોટા બધા બાલીનીવાસી આ મંદિર માં દર્શન કરવા માટે સફેદ લુંગી-કફની પહેરીનેજ જાય છે; અહી મહિલાઓ અને બાલિકાઓને પણ આજ વેશભૂષા ધારણ કરાવી પડે છે. આજે પણ કોઈ વ્યક્તિ ને પેન્ટ-શરત પહેરીને આ મંદિર માં ઘુસવા નથી દેવાતા; વિશ્વના કોઈ પણ દેશ થી આવેલ સહેલાણીએ પણ લુંગી અથવા ધોતી પહેરીનેજ પ્રવેશ કરવો પડે છે. ત્યાના સ્થાનિક લોકો આશ્ચર્ય એ વાત નું થાય છે કે ભારત થી પધારેલ કોઈ 'ધર્મનિરપેક્ષ' સહેલાનીનો સુરક્ષા કારમી સાથે ફક્ત આ વાત પર ઝગડો થાય છે કે તેઓ મંદિર માં પ્રવેશ કરવા માટે ધોતી-કફની પહેરવા રાજી નથી થતા. જે પણ હોય, ત્યાના લોકો ભારત થી અસીમ પ્રેમ કરે છે અને કોઈ ગામમાં કોઈ ભારતીય ચાલી જાય તો, એનું સ્વાગત સત્કાર કરવા માટે આખું ગામ ભેગું થઇ જાય છે; એવી છે ત્યાં ભારત વર્ષની મહિમા.
बाली द्वीप के एकादश (११) तीर्थ -
भगवान् सदाशिव के स्वरूप भूत एकादश रुद्रों के समान बालीद्वीप पर हिन्दूओं के प्रमुख तीर्थ संख्या में ११ हैं - १. महामेरुतीर्थ; २. लवाह-गुहा पुर तीर्थ; ३. गजगुहा तीर्थ; ४. तीर्थ एम्पुल (अमृततीर्थ) क्षेत्र जहां से पकेरिसान तथा पेतानून नदियां प्रवाहित होती है, जिनके मध्यवर्ती क्षेत्र को अमरावती कहा जाता है; ५. किन्तामणि (चिन्तामणि) तीर्थ क्षेत्र; ६. तीर्थगङ्गा क्षेत्र; ७. कुतरी दुर्गा के नाम से विख्यात महिषासुर मर्दिनी दुर्गा का मन्दिर; ८. महर्षि मार्कण्डेय का निवासस्थान अतिप्राचीन 'चम्पूआन' नामक आश्रम (संस्कृत में चम्पू संगम को कहते हैं, ये आश्रम दो नदियों के प्रयाग यानी संगम पर अवस्थित है); ९. साकेनान के शिवतीर्थ; १०. तमन्आयून तीर्थ (तमन् = उद्यान; आयून् = आनन्द; अतः संस्कृत में इसे आनन्दकानन तीर्थ कहा जाता है); ११. नीरार्थतीर्थ के नाम से विख्यात ३ महामन्दिर - पुर राम्बुत-शिव; पुर तनाह-लाट; पुर उलू-बाटु; ये वे स्थान हैं जहां ५०० वर्ष पूर्व नीरार्थ नामक एक महान् क्रान्तिकारी शिवभक्त ने तपस्या की तथा बालीक्षेत्र को अपनी तपस्या के बल पर सदा-सदा के लिये अन्य किसी धर्म के आक्रमण से मुक्त कर दिया। आज भी विश्व के सबसे बड़े इसलामिक देश के मध्य में विद्यमान बाली प्रान्त की 90 प्रतिशत से अधिक आबादी निष्ठावान् हिन्दू ही है। भगवान् सदाशिव ही बालीद्वीप के अधीश्वर हैं; यद्यपि बाली द्वीप के प्रत्येक ग्राम में ब्रह्मा, विष्णु तथा शिव - इन तीनों के मन्दिर उपलब्ध होते हैं; पर फिर भी शिवमन्दिर के शिखर की अन्य की अपेक्षा से उच्चता को देख कर तथा बाली विचारधारा में विष्णु और ब्रह्मा को शिव का ही स्वरूप मान कर पूजने की भावना प्रबल होने से यह सिद्ध होता है कि आज बाली द्वीप के हिन्दू मुख्य रूप से शिवभक्त ही है।
  महामेरुतीर्थ में विद्यमान बाली का सबसे पवित्र तथा सबसे बड़ा मन्दिर - पुरा बेसाकिह (वासुकी-पुर)। यहां द्विजेन्द्र नीरार्थ द्वारा संस्थापित ब्रह्मा विष्णु महेश के तीन सबसे बड़े मन्दिरों के अतिरिक्त, महर्षि मार्कण्डेय द्वारा स्थापित अतिप्राचीन पञ्चदेव मन्दिर तथा ६०० साल प्राचीन एकादश रुद्र के मन्दिर दर्शनीय स्थान हैं। बालीवासी हिन्दू इसी स्थान को पृथिवी का केन्द्र मानते हैं। आबाल-वृद्ध सभी बालीनिवासी इस मन्दिर में दर्शन करने के लिये श्वेत लुंगी-कुर्ता पहन कर ही जाते हैं; यहां तक महिलाओं व लड़कियों को भी यही वेषभूषा धारण करनी पड़ती है। आज भी किसी व्यक्ति को पेन्ट-शर्ट पहन कर इस मन्दिर में नहीं घुसने दिया जाता; विश्व के किसी भी देश से आये सैलानी तक को लुंगी या धोती पहन कर ही प्रवेश करने दिया जाता है। वहां के स्थानीय लोगों को आश्चर्य तो तब होता है, जब कई बार भारत से पधारे 'धर्मनिरपेक्ष' सैलानियों का वहां के सुरक्षाकर्मचारियों से केवल इसी बात पर झगड़ा हो जाता है कि वे मन्दिर में प्रवेश करने के लिये धोती-कुर्ता पहनने के लिये राजी नहीं होते। जो भी हो, वहां के लोग भारत से बेतहाशा मुहब्बत करते हैं और किसी गांव में कोई भारतीय चला जाये, तो उसका स्वागत सत्कार करने के लिये पूरा गांव इकट्ठा हो जाता है; ऐसी है वहां पर भारत वर्ष की महिमा, जिसका अनुभव मैंने स्वयं कई बार किया है।

અવતાર

અવતાર 
યદા યદા હિ ધર્મસ્ય  ગ્લાનિર્ભવતિ ભારત |
અભ્યુત્થાનમધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ ||
પરિત્રાણાય સાધુનાં વિનાશાય ચ દુશ્કૃતામ |
ધર્મસંસ્થાપનાર્થાય  સંભવામિ યુગે યુગે ||
માન્યતા અનુસાર ઈશ્વરનું પૃથ્વી પર અવતરણ (જન્મ લેવું) અથવા ઉતરવું એજ અવતાર કહેવાય છે. હિંદુઓ નો વિશ્વાસ છે કે ઈશ્વર સર્વવ્યાપી, સરવાળા સર્વત્ર વર્તમાન છે, તથા સમય-સમય પર આવશ્યકતા અનુસાર પૃથ્વી પર વિશિષ્ટ રૂપોમાં સ્વયંપોતાની યોગમાયાથી ઉત્પન્ન થાય છે. 
પરમાત્મા અથવા વિષ્ણુ નાં મુખ્ય અવતાર દસ છે. 
૧. મત્સ્ય અવતાર ચૈત્રમાં શુક્લ પક્ષ ની તૃતીયા એ થયો હતો.
૨. કુર્મ અવતાર વૈશાખ ની પૂર્ણિમાએ થયો હતો.
૩. વરાહ અવતાર ભાદરવા માં શુક્લ પક્ષ ની તૃતીયાએ થયો હતો.
૪. નરસિંહ અવતાર વૈશાખ માં શુક્લ પક્ષ ની ચતુર્દશી એ  થયો હતો.
૫. વામણ અવતાર ભાદરવા માં શુક્લ પક્ષ ની દ્વાદશીએ થયો હતો.
૬. પરશુરામ અવતાર વૈશાખ માં શુક્લ પક્ષ ની તૃતીયા એ થયો હતો.
૭. રામ અવતાર ચિત્ર શુક્લ પક્ષ ની નવમી એ થયો હતો.
૮. બાલારામ અવતાર ભાદરવા નાં શુક્લ પક્ષ ની દ્વિતીયા એ થયો હતો.
૯. કૃષ્ણ અવતાર શ્રાવણ નાં કૃષ્ણ પક્ષની અષ્ટમી એ થયો હતો 
૧૦. બુદ્ધ અવતાર જેઠ માં શુક્લ પક્ષ ની દ્વિતીયા એ થયો હતો.
પુરાણો માં જે ચોવીસ અવતારો નું વર્ણન છે, એની ગણના આ પ્રમાણે છે - નારાયણ (વિરાટ પુરુષ), બ્રહ્મા, સનક-સનંદન-સનત્કુમાર-સનાતન, નાર-નારાયણ, કપિલ, દત્તાત્રેય, સુયેશ, હત્ગ્રીવ, ઋષભ. પૃથુ, મત્સ્ય, કુર્મ, હંસ, ધન્વન્તરી, વામન, પરશુરામ, મોહિની, નૃસિંહ, વેદવ્યાસ, રામ, બલરામ, કૃષ્ણ, બુદ્ધ, કલ્કી.
    
 अवतार ------------------
यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत ।
अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् ॥
परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् ।
धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे ॥......................
----------------------------------------------------------
मान्यता के अनुसार ईश्वर का पृथ्वी पर अवतरण (जन्म लेना) अथवा उतरना ही अवतार कहलाता है। हिन्दुओं का विश्वास है कि ईश्वर यद्यपि सर्वव्यापी, सर्वदा सर्वत्र वर्तमान है, तथापि समय-समय पर आवश्यकतानुसार पृथ्वी पर विशिष्ट रूपों में स्वयं अपनी योगमाया से उत्पन्न होता है।
परमात्मा या विष्णु के मुख्य अवतार दस हैं। ---------------------
१ मत्स्य अवतार चैत्र में शुक्ल पक्ष की तृतीया में हुआ था।
२ कूर्म अवतार वैशाख की पूर्णिमा में हुआ था।
३ वराह अवतार भाद्रपद में शुक्ल पक्ष की तृतीया में हुआ था।
४ नरसिंह अवतार वैशाख में शुक्ल पक्ष की चतुर्दशी में हुआ था।
५ वामन अवतार भाद्रपद में शुक्ल पक्ष की द्वादशी में हुआ था।
६ परशुराम अवतार वैशाख में शुक्ल पक्ष की तृतीया में हुआ था।
७ राम अवतार चैत्र में शुक्ल पक्ष की नवमी में हुआ था।
८ बलराम अवतार भाद्रपद में शुक्ल पक्ष की द्वितीया में हुआ था।
९ कृष्ण अवतार श्रावण में कृष्ण पक्ष की अष्टमी में हुआ था।
१० बुद्ध अवतार ज्येष्ठ में शुक्ल पक्ष की द्वितीया में हुआ था।
--------------------------------------------------------------------
पुराणों में जिन चौबीस अवतारों का वर्णन है, उनकी गणना इस प्रकार से है- नारायण (विराट पुरुष), ब्रह्मा, सनक-सनन्दन-सनत्कुमार-सनातन, नर-नारायण, कपिल, दत्ताश्रेय, सुयश, हयग्रीव, ऋषभ, पृथु, मत्स्य, कूर्म, हंस, धन्वतरि, वामन, परशुराम, मोहिनी, नृसिंह, वेदव्यास, राम, बलराम, कृष्ण, बुद्ध, कल्कि।

આપના શાસ્ત્રોમાં ધર્મ નાં દસ લક્ષણ બતાવ્યા છે.

આપના શાસ્ત્રોમાં ધર્મ નાં દસ લક્ષણ બતાવ્યા છે.
ધૈર્ય 
ક્ષમા 
દમ 
અસ્તેય 
શૌચ 
ઇન્દ્રિયનિગ્રહ
બુદ્ધિ 
વિદ્યા 
સત્ય 
અક્રોધ 
આ દસ લક્ષણ ધર્મ નાં છે.
हमारे शास्त्रो मे धर्म के दस लक्षण बताये गये हे

वो दस लक्षण कोन से हे ?

धैर्य
क्षमा
दम
अस्तेय
सौच
इन्द्रियनिग्रह
बुध्धि
विद्या
सत्य
अक्रोध

यह दस लक्षण धर्म के हे !

પ્રાણાયામ અને સમાધી :

પ્રાણાયામ અને સમાધી :
આજે આ બે વિષયો પાર આલોચના કરીએ :
(૧) પ્રાણાયામ : 
જે ક્રિયા દ્વારા પ્રાણો નું અયમાન એટલેકે વિસ્તાર થાય છે એ પ્રાણાયામ છે. એ કોઈ બાહરી ક્રિયા નથી હોતી, જે બહાર કરાય છે એ શ્વાસ-પ્રસ્વાસ નો વ્યાયામ માત્ર છે પ્રાણાયામ નહિ. જ્યાર સુધી પ્રાણ તત્વ ની અનુભૂતિ નથી થતી ત્યાં સુધી એને કરવા ઠીક છે. શ્વાસ-પ્રસ્વાસ પ્રાણ  તત્વના સંચાલન ની પ્રક્રિયા માત્ર છે કોઈ સ્વતંત્ર કાર્ય નથી. જ્યાં સુધી પ્રાણ તત્વ પ્રવાહિત થાય છે શ્વાસ ચાલે છે. પ્રાણ તત્વ સંચાલન બંધ થતાજ શ્વાસ બંધ થઇ જાય છે.
અમુક દિવસ અજપા જાપ કે વિપસ્યના નો અભ્યાસ કરવાથી મેરુદંડ માં પ્રાણ તત્વ ની અનુભૂતિ થાય  છે જે ઠંડી અને ગરમ (સોનમ અને અગ્નિ) ધારાઓ નાં રૂપે મૂલાધાર ચક્ર થી મેરુશીર્ષ નાં માધ્ય માં પ્રવાહિત થાય છે. શ્વાસ-પ્રશ્વાસ  એનીજ પ્રતિક્રિયા છે. એ પ્રાણ નો સંકલ્પ સહીત સંચાલન પ્રાણાયામ છે. આ ગુરુમુખી વિદ્યા છે જે સદગુરુ પાસેથીજ શીખી શકાય છે.
(૨) સમાધી :
સમભાવ માં અધિષ્ઠિત થવું સમાધી છે. જ્યારે સાધક સ્થૂળ, સુક્ષ્મ, કારણ અને તુરીય ભુમીઓ પર એકજ દશા માં અવસ્થિત કરે છે એને સમાધી કે છે.
પતંજલ યોગદર્શન માં સબીજ, નિર્બીજ, સવીતર્ક, નીર્વીતર્ક, સંપ્રજ્ઞાત, અસંપ્રજ્ઞાત, સવિકલ્પ અને નિર્વિકલ્પ વગેરે સમાધી ની અવસ્થાઓ નું સ્પષ્ટ વર્ણન છે.
નાથ સંપ્રદાયમાં અન્ય સમાધિઓ પ્રચલિત છે. થોડા અન્ય સંપ્રદાયો માં બીજી પણ અન્ય સમાધિઓ છે જેમ કે સહજ સમાધી, આનંદ સમાધી, ચૈતન્ય સમાધી વગેરે. હઠ યોગ ની અમુક વિધિઓથી જડ સમાધી થાય છે. ભાવાતીરેક માં ભાવ સમાધી થાય જાય છે.
સાર ની વાત એ છે કે - જ્યાં ધ્યેય ધ્યાતા અને ધ્યા, જ્ઞેય જ્ઞાતા અને જ્ઞાન, દ્રષ્ટા દ્રશ્ય અને દર્શન - આ નો લય થઇ જાય છે એ સમાધી ની અવસ્થા છે . એનાથી આગળ ની અવસ્થા જેનું વાણી થી વર્ણન નથી થઇ શકાતું એટલેજ જે અવર્નીય છે એ અવસ્થા ...."યોગ" છે.
 प्राणायाम और समाधि:
============
आज इन दो विषयों पर आलोचना होगी|
(१) प्राणायाम :-
जिस क्रिया के द्वारा प्राणों का अयमन अर्थात विस्तार होता है वह प्राणायाम है| यह कोई बाहरी क्रिया नहीं होती| जो बाहर की जाती है वह श्वास-प्रश्वास का व्यायाम मात्र है| प्राणायाम नहीं|
जब तक प्राण तत्व की अनुभूति नहीं होती तब तक इन्हें करना ठीक है| श्वास-प्रश्वास प्राण तत्व के संचलन की प्रतिक्रिया मात्र है कोई स्वतंत्र व्यापार नहीं| जब तक प्राण तत्व प्रवाहित हो रहा है सांस चलती है| प्राण तत्व संचलन बंद होते ही सांस बंद हो जाती है|
कुछ दिन अजपाजाप या विपश्यना का अभ्यास करने से मेरुदंड में प्राण तत्व की अनुभूति होती है जो ठंडी और गर्म (सोम व अग्नि) धाराओं के रूप में मूलाधार चक्र से मेरुशीर्ष के मध्य प्रवाहित होता है| श्वास-प्रश्वास उसी की प्रतिक्रिया है| उस प्राण का संकल्प सहित संचलन प्राणायाम है|
यह गुरुमुखी विद्या है जो सद्गुरु से ही सीखी जा सकती है|
(२) समाधि :-
समभाव में अधिष्ठित होना समाधि है| जब साधक स्थूल, सूक्ष्म, कारण एवं तुरीय भूमियों पर एक ही दशा में अवस्थान करते हैं उसे समाधी कहते हैं|
 पतंजल योगदर्शन में सबीज, निर्बीज, सवितर्क, निर्वितर्क, सम्प्रज्ञात, असम्प्रज्ञात, सविकल्प और निर्विकल्प आदि समाधि की अवस्थाओं का स्पष्ट वर्णन है|
नाथ सम्प्रदाय में अन्य समाधियाँ प्रचलित हैं| कुछ अन्य सम्प्रदायों में और भी अन्य समाधियाँ हैं जैसे सहज समाधि, आनंद समाधि, चैतन्य समाधि आदि| हठ योग की कुछ विधियों से जड़ समाधि होती है| भावातिरेक में भाव समाधि हो जाती है|
सार की बात यह है -------- जहां ध्येय ध्याता और ध्यान; ज्ञेय ज्ञाता और ज्ञान; दृष्टा दृश्य और दर्शन -------- इन का लय हो जाता है वह समाधी की अवस्था है| इससे आगे की अवस्था जिसका वाणी से वर्णन नहीं हो सकता यानि जो अवर्णनीय है वह अवस्था ------- "योग" है|
ओ३म तत्सत्|

સપ્તઋષિ અને એમની પત્ની ના નામો


સપ્તઋષિ અને એમની પત્ની ના નામો 
 सप्तऋषी ओर उनकी पत्नी के नाम
૧) વશિષ્ઠ  - અરુંધતી 
૨) વિશ્વામિત્ર - હેમવતી 
૩) kaશ્યાપ - અદિતિ 
૪) ભારદ્વાજ - પૈઠસી 
૫) જમદગ્ની - રેણુકા 
૬) અત્રી - અનસુયા 
૭) ગૌતમ - અહલ્યા 
१ ) वशिष्ट - अरुंधती
२ ) विश्वामित्र - हेमवती
३ ) कश्यप - अदिति
४ ) भारद्वाज - पैठनसी
५ ) जमदग्नी - रेणुका
६ ) अत्रि - अनसुया
७ ) गौतम - अहल्या

।। ॐ સંક્ષિપ્ત યજ્ઞોપવીત ધારણ પ્રયોગ ।।

।। ॐ સંક્ષિપ્ત યજ્ઞોપવીત ધારણ પ્રયોગ ।।

પ્રારંભ

' કેશવાય નમઃ', ' નારાયણાય નમઃ', ' માધવાય નમઃ'. 
'ગોવિન્દાય નમઃ'   મંત્ર બોલી હાથ ધોઈ લો .
પ્રાણાયામ કરો - 
જમણા હાથની અનામિકા તથા કનિષ્ઠિકા વડે નાકનું ડાબું છિદ્ર દબાવી જમણા છિદ્ર થી ધીમે ધીમે અંદર શ્વાસ લેવો તેને 'પુરક' કહે છે. પછી જમાણા હાથના અંગુઠો વડે નાકનું છિદ્ર પણ દબાવી શ્વાસ રોકવો તેને "કુંભક" કહે છે. જમાણા  અંગુઠા થી જમણું છિદ્ર દબાવી ડાબું છિદ્ર ખુલ્લું કરી તેમાંથી ધીમે ધીમે પ્રાણવાયુ (ઉચ્છવાસ) બહાર કાઢવો તેને "રેચક" કહે છે. આ ત્રણે ક્રિયાઓ શરૂઆતમાં તો નીચે લખેલ પ્રાણાયામ મંત્ર પુરક અવસ્થામાં એકવાર બોલીને કરવી કુમ્ભકમાં ચાર વાર અને રેચાકમાં બે વાર કરાવી. આમ આ એક ક્રિયાની સાત આવૃત્તિ થાય ત્યારે એક પ્રાણાયામ થાય, એવા ત્રણ પ્રાણાયામ કરવા.
પ્રાણાયામ મંત્ર -
ભૂ:  ભુવ:  સ્વ:  મહ:  જન:  તપ:  સત્યમ્   તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહી ધિયો યો નઃ  પ્રચોદયાત્   આપો જ્યોતિ રસોમૃતં બ્રહ્મ ભુર્ભુવ: સ્વ: સ્વરોમ્  

ત્યાર પછી નીચે લખેલ મંત્રો થી એક આચમન કરવું 
સુર્યશ્ચ મા  મન્યુશ્ચ મન્યુપતયશ્ચ મન્યુકૃતેભ્ય: પાપેભ્યો રક્ષન્તામ્ યાદ્રાત્રયા પાપમાં કાર્ષમ્ મનસા  વાચા હસ્તાભ્યામ્ પાદભ્યામુદરેણ શિશ્ન અરાત્રીસ્ત દવલુમ્પતુ  યત્કિંચ દૂરિતં મયી ઇદમહપાપોમૃત્યોનૌ  સૂર્યે જ્યોતિષિ  જુહોમિ  સ્વાહા ।। 

પછી બે વાર મંત્ર વગર આચમન કરવું . ત્યારબાદ હાથમાં પાણી લઇ નીચે લખેલા મુજબ નો સંકલ્પ બોલાવો 

અદ્યેત્યાદી મહામાન્ગલ્યપ્રદે શુભાકારિકે માસોત્તમે (જે પણ માસ હોય તે બોલવો - કાર્તિક- માગ્શીર્ષ- પૌષ- માઘ- ફાલ્ગુન- ચૈત્ર- વૈશાખ- જ્યેષ્ઠ- આષાઢ- શ્રાવણ- ભાદ્રપદ- અશ્વિન (અધિક) માસે (જે પક્ષ ચાલતો હોય તે શુક્લ - કૃષ્ણ)પક્ષે (જે તિથી હોય તે- પ્રતીપદી - દ્વિતીયાં- તૃતિયાં- ચાતુંર્થ્યાં- પંચમ્યાં- ષષ્ઠયાં- સપ્તમ્યાં- અષ્ટમ્યાં- નવમ્યાં- દશમ્યાં- એકાદશાં- દ્વાદશાં- ત્રયોદશાં- ચતુર્દશ્યાં-પૌર્ણમાસ્યામ્- અમાવસ્યામ્) તિથૌ (જે દિવસ હોય તે બોલવો -રવિ(ભાનુ)- સોમ(ચંદ્ર)- મંગલ(ભૌમ)- બુધ (સૌમ્ય)- બૃહસ્પતિ (ગુરુ)- શુક્ર(ભૃગુ)- શનિ(મંદ)વાસરે યથાવર્તમાન નક્ષત્ર યોગ કરણલગ્ન મુહુર્તસમવાયે એવં પ્રહગણ - વિશેષણ વિશિષ્ટાયાં  શુભપુણ્યતિથોં  મમ શ્રૌત  સ્માર્ત કર્માનુષ્ઠાન સિદ્ધિ અર્થં  નૂતન  યજ્ઞોપવીત ધારણં અહં કરિષ્યે   

અને હાથમાં રાખેલ પાણી નીચે મૂકી દેવું 
ત્યારબાદ ભગવાન શ્રી વિષ્ણુ નું ધ્યાન કરવું 



  ઇદં વિષ્ણુર્વિચક્રમે ત્રેધગ્નિદધેપદમ્ । સ મૂઢમસ્યર્યાસુરે સ્વાહા।।

ત્યારબાદ નીચેના મંત્રો બોલી નવી જનોઈ પર પાણી છાંટવું , પવિત્ર કરવું 

આપો હી ષ્ઠા મયો ભુવસ્તા ઉર્જે । દધાતન મહેરણાય ચક્ષસે ।
ॐ યો વઃ શિવતમો રસસ્તસ્ય ભાજયતેહ નઃ। ઉશતીરિવ માતર: ।
તસ્માઅરંગમમવો યસ્ય ક્ષયાય જિન્વથ। આપો જનયથા નઃ 

પછી ડાબા હાથમાં નવું જનોઈ રાખી જમણો હાથ તેના પર રાખી દસ (10) વખત ગાયત્રી મંત્ર બોલી જવા અને તેના દરેક તંતુમાં તેમનાં દેવતાઓનું આવ્હાન કરવું તે માટે જનોઈ ક્જુલ્લી કરી એને બે ઘુટણ પર ભેરવી અને નીચેના મંત્રો થી તેના દેવતાઓનું આવ્હાન કરવું।

પ્રથમ તન્તૌ   કાર્ય નમઃ   કાર આવાહ્યામિ ।
દ્વિતીય તન્તૌ અગ્નયે નમઃ અગ્નિં આવાહ્યામિ ।
તૃતીય તન્તૌ નાગેભ્યો નમઃ નાગાન્ આવાહ્યામિ ।
ચતુર્થ તન્તૌ સૌમાય નમઃ  સોમં આવાહ્યામિ ।
પંચમ તન્તૌ પિતૃભ્યો નમઃ પિતૃન્ આવાહ્યામિ ।
ષષ્ઠ તન્તૌ પ્રજાપતએ નમઃ પ્રજાપતિં આવાહ્યામિ ।
સપ્તમ તન્તૌ વાયાવે નમઃ અનિલં આવાહ્યામિ ।
અષ્ટમ તન્તૌ યમાય નમઃ યમં આવાંહ્યામી ।
નવમ તન્તૌ વિશ્વેભ્યો દેવેભ્યો નમઃ વિશ્વમ્ દેવાન્ આવાહ્યામિ ।
જનોઈની દરેક ગાંઠ પર   

બ્રહ્માણે  નમઃ બ્રહ્માણં આવાહ્યામિ , વિષ્ણવે નમઃ વિષ્ણુ 

આવાહ્યામિ , રુદ્રાય નમઃ રુદ્રમ્ આવાહ્યામિ । 

બોલી અક્ષત (ચોખા), ચંદન, કંકુ તથા ફૂલ ચઢાવવા. ત્યારબાદ જનોઈ ખુલ્લી કરી  ઊંચા હાથમાં સૂર્યનારાયણને બતાવવી અને તે વખતે નીચેના મંત્રો બોલી જનોઈ ધારણ કરાવી.

યજ્ઞોપવિતં  પરમં  પવિત્રં  પ્રજાપતયેર્યત્સહજં  પુરસ્તાત્ ।

આયુષ્ય મગ્રયં પ્રતિમુચ્ચ શુભ્રમ યજ્ઞોપવીતં  બલામાંસ્તુ તેજઃ ।।

યજ્ઞોપવીતમસિ યાજ્ઞસ્યત્વા  યજ્ઞોપવીતેન ઉપનહ્યામિ ।  

ત્યારબાદ નીચેના મંત્રો થી આચમન કરી 


' કેશવાય નમઃ', ' નારાયણાય નમઃ', ' માધવાય નમઃ'. 
'ગોવિન્દાય નમઃ'   મંત્ર બોલી હાથ ધોઈ લો .
જૂની જનોઈને જમણા  હાથમાંથી કાઢી ગળામાં  લેવી, પછી જમણા  હાથના અંગુઠા વડે જનોઈ ને એક છેડે થી ઉંચી કરવી  અને એના પર ડાબો હાથ આડો મુકવો પછી અંગુઠાથી પકડેલો છેડો ગાળામાં ભેરવી દેવો અને પછી ડાબા હાથનાં કાંડા પાસેથી જનોઈ ને પકડી કાઢી લેવી  ત્રણ કે ચાર ઘડી કરી નીચે મૂકી દેવી. અને સંકલ્પ કરવો

અનેન નૂતન  યજ્ઞોપવીત ધારણાંગ્ભૂતેન યથા શક્તિ ગાયત્રી જપ કર્મણા  શ્રી સવિતા દેવતા પ્રીયતામ્ ।।

કૃપાસિદ્ધિર્નાન્યૈર્ભવતિ ભગવન્સાધનગણે: સ્વતઃ સિદ્ધાત  સા પરકરણસાધ્યા ન કથિતા ।
યદા ભક્ત્યા સાધ્યેતિ કથયતિ  કોપિ  પ્રતિમતઃ કૃપાં હિત્વા ભક્તિર્નહી હૃદિ  ભવેત્ કુત્રચિદપિ ।।   

    





ન્યુટન નહિ, મહર્ષિ ભાસ્કરાચાર્ય એ ગુરુત્વાકર્ષણ ની શોધ કરી છે


ન્યુટન નહિ, મહર્ષિ ભાસ્કરાચાર્ય એ ગુરુત્વાકર્ષણ ની શોધ કરી છે  
જે સમયે ન્યુતાન્ના પૂર્વજ કંગાલી લોકો હતા ત્યારે મહર્ષિ ભાસ્કરાચાર્ય એ પૃથ્વી ની ગુરુત્વાકર્ષણ શક્તિ પર એક પૂરો ગ્રંચ રચી કાઢેલો . પણ આજે આપણને કેટલું મોટું જુઠું ભણવા પડે છે કે ગુરુત્વાલાર્શન શક્તિ ની શોધ ન્યુટને કરી હતી, એ આપણે માટે શરમ ની વાત છે .
ભાસ્કરાચાર્ય સિધ્ધાંત ની વાત કહે છે કે વસ્તુઓ ની શક્તિ અતિ વિચિત્ર છે .
મારુચાલો ભુરચાલા સ્વભાવતો યાતો વિચીત્રાવતસ્તુ શક્ત્ય: ।।  -- સિધ્ધાંત શિરોમણી ગોલાધ્યાય - ભુવનકોશ 
આગળ કહે છે --
આકૃષ્ટિશક્તિસ્ચ મહી ત્યાં યત્ ખસ્થં ગુરુસ્ત્વાભિમુખં સ્વશક્તયા ।  
આકૃષ્યતે તત્પતતીવ ભાતિ સમેસમનતાત્ ક્વ પતતીયં  સ્વે ।। 
 -- સિધ્ધાંત શિરોમણી ગોલાધ્યાય -ભુવનકોશ 
એટલે એનો અર્થ થાય - પૃથ્વી માં આકર્ષણ શક્તિ છે. પૃથ્વી પોતાની આકર્ષણ શક્તિ થી ભારી પદાર્થો ને પોતાની તરફ ખેંચે છે અને આકર્ષણ ને કારણે એ જમીન પર પડે છે. પણ જ્યારે આકાશ માં સમાન તાકાત ચારો તરફથી લાગે છે,  તો કોઈ કેવી રીતે પડે? એટલે આકાશમાં ગ્રહ નીરાવલમ્બ  રહે છે કારણ વિવિધ ગ્રહો ની ગુરુત્વ શક્તિઓ સંતુલન બનાવી રાખે છે. 
એવીજ રીતે એમ કહીએ કે વિજ્ઞાનના બધા આધારભૂત આવિષ્કાર ભારત ભૂમિ પર આપના વિશેષજ્ઞ ઋષિ મુનીઓ દ્વારા થયા છે તો કોઈજ અતિશયોક્તિ નહિ થાય. દરેકના પ્રમાણ ઉપલબ્ધ છે, આવશ્યકતા સ્વભાષામાં વિજ્ઞાનની શિક્ષા આપવામાં આવે.

न्यूटन नहीं , महर्षि भास्कराचार्य ने की गुरुत्वाकर्षण शक्ति की खोज
_________________________________________________

जिस समय न्यूटन के पूर्वज जंगली लोग थे, उस समय महर्षि भास्कराचार्य ने पृथ्वी की गुरुत्वाकर्षण शक्ति पर एक पूरा ग्रन्थ रच डाला था. किन्तु आज हमें कितना बड़ा झूठ पढ़ना पड़ता है कि गुरुत्वाकर्षण शक्ति की खोज न्यूटन ने की, ये हमारे लिए शर्म की बात है |

भास्कराचार्य सिद्धान्त की बात कहते हैं कि वस्तुओं की शक्ति बड़ी विचित्र है।

मरुच्लो भूरचला स्वभावतो यतो
विचित्रावतवस्तु शक्त्य:।।
- सिद्धांतशिरोमणि गोलाध्याय - भुवनकोश

आगे कहते हैं-

आकृष्टिशक्तिश्च मही तया यत् खस्थं
गुरुस्वाभिमुखं स्वशक्तत्या।
आकृष्यते तत्पततीव भाति
समेसमन्तात् क्व पतत्वियं खे।।
- सिद्धांतशिरोमणि गोलाध्याय - भुवनकोश

अर्थात् पृथ्वी में आकर्षण शक्ति है। पृथ्वी अपनी आकर्षण शक्ति से भारी पदार्थों को अपनी ओर खींचती है और आकर्षण के कारण वह जमीन पर गिरते हैं। पर जब आकाश में समान ताकत चारों ओर से लगे, तो कोई कैसे गिरे? अर्थात् आकाश में ग्रह निरावलम्ब रहते हैं क्योंकि विविध ग्रहों की गुरुत्व शक्तियाँ संतुलन बनाए रखती हैं।

ऐसे ही अगर यह कहा जाय की विज्ञान के सारे आधारभूत अविष्कार भारत भूमि पर हमारे विशेषज्ञ ऋषि मुनियों द्वारा हुए तो इसमें कोई अतिशयोक्ति नहीं होगी ! सबके प्रमाण उपलब्ध हैं ! आवश्यकता स्वभाषा में विज्ञान की शिक्षा दिए जाने की है
सौजन्य से - अथातो धर्म जिज्ञासा

Saturday, March 30, 2013

ગરમીમાં ફુદીનો ખાશો તો આ બીમારીઓથી મુક્તિ મેળવશો -------------

ગરમીમાં ફુદીનો ખાશો તો આ બીમારીઓથી મુક્તિ મેળવશો ------------- 

गर्मी में पुदीना खाएंगे तो इन बीमारियों की छुट्टी हो जाएगी -------------
ગરમીમાં ફૂદનો ખાવાના નાં સ્વાદ ને વધારવા માટે ઉપયોગ કરી શકાય. અમુકજ લોકો જાણતા હશે કે ફૂદનો એક ઉત્તમ ઔષધી પણ છે એનો સૌથી મોટો ગુણ છે કે એના છોડ ક્યાય પણ કોઈ પણ જમીન પર, ત્યાં સુધી કે ગમલામાં પણ આસાની થી ઉગે છે. એ ગરમી ને શાન કરવાની શક્તિ રાખે છે. એને કોઈ પણ જાતના ખાતરની જરૂર નથી પડતી. થોડું પાણી અને માટી એના વિકાસ માટે પ્રયાપ્ત છે. ફૂદનો ગમે ત્યારે ઉગાડી શકાય છે. એના પાંદાડાઓ ને તાજા અને સુકવીને ઉપયોગમાં લઇ શકાય છે. 

આજે જાણીએ ફૂદાનાના અમુક લાજવાબ ગુણ 

૧. ચહેરાના ખીલ દુર કરે છે.  
૨. શ્વાસ સંબંધી તકલીફોમાં રામબાણ ઔષધ  
૩. કેન્સરમાં પણ ઉપયોગી  
૪. મોઢાની દુર્ગંધ દુર કરે છે.
૫. ઉધરસ મટાડે છે.
૬. ગરમી દુર કરી ઠંડક પહોંચાડે છે.
૭. તાવમાં રાહત આપે છે.
૧. ચહેરાના ખીલ દુર કરે છે.
- લીલો ફૂદનો પીસીને એમાં લીંબુ ના રસનાં બે -ત્રણ ટીપાં નાખીને મોઢા પર લેપ કરવો. થોડી વાર સુધી રહેવા દઈ, મોઢું ઠંડા પાણી થી ધોઈ લેવું. થોડા દિવસોના પ્રયોગથી ખીલ દુર થઇ જશે તથા મોઢું નીખરી ઉઠશે.
- લીલા ફૂદાનાના ૨૦-૨૫ પાંદડા, સાકાર અને વર્યાલી ૧૦-૧૦ ગ્રામ અને કાલામારી ૨-૩ દાણા આ બધાને પીસીને સુતરાઉ કપડામાં મૂકી નીચોવી લો. આ રસ ની એક ચમચી  એક કપ હુફાલા પાણી માં નાખી પીવાથી હેડકી (અટકડી) બંધ થઇ જાય છે.
૨. શ્વાસ સંબંધી તકલીફોમાં રામબાણ ઔષધ 
 - એક ચમચી ફૂદાનાનો રસ, બે ચનાચી સરકો અને એક ચમચો ગાજરનો રસ એકસાથે મેળવીને પીવાથી શ્વાસ સંબંધી વિકાર દુર થઇ જાય છે.
- એટલુજ નહિ અધિક ગરમી કે લુ વાતા વાતાવારનમાં ઉબકા આવતા હોય તો એક ચમચી સુકા ફળના નાં પાંદડા ને છુરી અડધી નાની એલચી નું ચ્જુર્ણ નો એક ગલાસ પાણી માં ઉકાળી પીવાથી લાભ થાય છે.
૩. કેન્સરમાં પણ ઉપયોગી 
- એક સંશોધન થી જાણવા મળ્યું છે કે ફૂદનો કેન્સર જેવી ખતરનાક બીમારીમાં લાભકારી છે.
- માટે આપણે આપના ઘર નાં બગીચા માં ફૂડના નાં છોડ જરૂર લગાવવા જોઈએ, ફૂડના નો તાજો રસ મધ સાથે લેવાથી તાવ દુર થાય છે.
- પેટમાં અચાનક દુખાવો થાય તો આડું અને ફૂદાનાનો રસ થોડો સિંધવ મેળવી લઇ લેવાથી દુખાવામાં ફરક પડશે 
- નસકોરી ફુટવામાં કાંદો અને ફૂદાનાનો રસ મેળવી નાકમાં નાખવાથી નસકોરી ફૂટવાનું ઓછું થઇ જશે.
- સલાડમાં એનો ઉપયોગ સ્વાસ્થ્ય વર્ધક છે. દરરોજ એના પાન ચાવવાથી ધીમો ક્ષય (ટી બી) પેધા માંથી લોહી પડવું, પાયોરિયા વગેરે રોગો ઓછા થઇ જાય. ફૂડનો એન્તીસેપ્તિક ની જેમ કામ કરે છે અને દાંતો તથા એના અવાળાને જરૂરી પોષક તત્વો પહોંચાડે છે. એક ગલાસ પાણીમાં ફદાનાના ચાર પાંદડાને ઉકાળો, ઠંડુ થાય પછી એને ફ્રીજમાં અથવા કોઈ ઠંડક વળી જગ્યાએ રાખી દો. એ પાણીથી કોગળા કરવાથી મોઢાની દુર્ગંધ દુર થાય છે.
-એક ટબમાં પાણી ભરી એમાં થોડા ટીપાં ફૂદાનાના તેલના નાખી જો એમાં પગ મુકવામાં આવે તો થાક દુર થાય છે અને બીવાઈઓ માટે અતિ લાભકારી છે. પાણીમાં લીંબુ નો રસ, ફૂડનો અને સંચળ મેળવીને પીવાથી મલેરિઆ નો તાવ માં રાહત મળે છે. એના સિવાય હાકલાહટ દુર કરવા માટે ફૂદાનાના પાન માં કાલામારી પીસીને  સવારે અને સાંજે એક ચમચી લો. ફૂદાનાની ચા માં બે ચપટી મીઠું મેળવીને પીવાથી ઉધરસ માં લાભ થાય છે. ઝાડા ઉલટી માં ફૂદાનાનો રસ, લીંબુનો રસ  સરખી માત્રામાં લઈને પીવાથી લાભ થાય છે. - લીલા ફૂદાનાના ૨૦-૨૫ પાંદડા, સાકાર અને વર્યાલી ૧૦-૧૦ ગ્રામ અને કાલામારી ૨-૩ દાણા આ બધાને પીસીને સુતરાઉ કપડામાં મૂકી નીચોવી લો. આ રસ ની એક ચમચી  એક કપ હુફાલા પાણી માં નાખી પીવાથી હેડકી (અટકડી) બંધ થઇ જાય છે. એટલુજ નહિ વધારે ગરમી કે લુ વાતી હોય એવા વાતાવાર્નમાં ઉબકા આવતા હોય તો એક ચમચી સુકા ફૂદનાનાં પાંદડા નું ચૂર્ણ અને અડધી નાની એલચી નું ચૂર્ણ એક એક ગલાસ પાણીમાં ઉકાળી પીવાથી લાભ થાય છે.
ફૂદનાનો તાજો રસ મધ સાથે લેવાથી તાવ સારો થઇ જાય છે તથા ન્યુમોનિયા થી થનાર વિકાર પણ નષ્ટ થઇ જાય છે. પેટમાં અચાનક દુઃખાવો થાય તો આડું અને ફૂદનાનો રસ માં થોડો સિંધવ મેળવી લેવું.  -

गर्मी में पुदीना खाने का टेस्ट बढ़ाने के लिए उपयोग में लाया जाता है। बहुत ही कम लोग जानते हैं कि ये एक बहुत अच्छी औषधि भी है साथ ही इसका सबसे बड़ा गुण यह है कि पुदीने का पौधा कहीं भी किसी भी जमीन, यहां तक कि गमले में भी आसानी से उग जाता है। यह गर्मी झेलने की शक्ति रखता है। इसे किसी भी उर्वरक की आवश्यकता नहीं पडती है।
थोड़ी सी मिट्टी और पानी इसके विकास के लिए पर्याप्त है। पुदीना को किसी भी समय उगाया जा सकता है। इसकी पत्तियों को ताजा तथा सुखाकर प्रयोग में लाया जा सकता है।
आपको बताने जा रहे हैं पुदीने के कुछ लाजवाब गुण
1.मुंहासे दूर करता है
2.श्वांस संबंधी परेशानियों में रामबाण
3.कैंसर में भी है उपयोगी
4. मुंह की दुर्गंध मिटाता है
5. खांसी खत्म करता है
6. गर्मी दूर कर ठंडक पहुंचाता है
7.बुखार में राहत देता है

1.मुंहासे दूर करता है
हरा पुदीना पीसकर उसमें नींबू के रस की दो-तीन बूँद डालकर चेहरे पर लेप करें। कुछ देर लगा रहने दें। बाद में चेहरा ठंडे पानी से धो डालें।
- कुछ दिनों के प्रयोग से मुँहासे दूर हो जाएँगे तथा चेहरा निखर जाएगा।
- हरे -पुदीने की 20-25 पत्तियां, मिश्री व सौंफ 10-10 ग्राम और कालीमिर्च 2-3 दाने इन सबको पीस लें और सूती, साफ कपड़े में रखकर निचोड़ लें।
-इस रस की एक चम्मच मात्रा लेकर एक कप कुनकुने पानी में डालकर पीने से हिचकी बंद हो जाती है।
2.श्वांस संबंधी परेशानियों में रामबाण

- एक चम्मच पुदीने का रस, दो चम्मच सिरका और एक चम्मच गाजर का रस एकसाथ मिलाकर पीने से श्वास संबंधी विकार दूर होते हैं।
- इतना ही नहीं अधिक गर्मी या उमस के मौसम में जी मिचलाए तो एक चम्मच सूखे पुदीने की पत्तियों का चूर्ण और -आधी छोटी इलायची के चूर्ण को एक गिलास पानी में उबालकर पीने से लाभ होता है।

3.कैंसर में भी है उपयोगी

 - एक रिसर्च से पता चला है कि यह कैंसर जैसी खतरनाक बीमारी में लाभकारी है ।
- इसलिए हमें अपने घर के बगीचे में पुदीने का पौधा जरूर लगाना चाहिए,पुदीने का ताजा रस शहद के साथ सेवन करने से ज्वर दूर हो जाता है।
- पेट में अचानक दर्द उठता हो तो अदरक और पुदीने के रस में थोड़ा सा सेंधा नमक मिलाकर सेवन करे।
- नकसीर आने पर प्याज और पुदीने का रस मिलाकर नाक में डाल देने से नकसीर के रोगियों को बहुत लाभ होता है।
- सलाद में इसका उपयोग स्वास्थ्यवर्धक है। प्रतिदिन इसकी पत्ती चबाई जाए तो दुत क्षय, मसूडों से रक्त निकलना, पायरिया आदि रोग कम हो जाते हैं। यह एंटीसेप्टिक की तरह काम करता है और दांतों तथा मसूडों को जरूरी पोषक तत्व पहुंचाता है। एक गिलास पानी में पुदीने की चार पत्तियों को उबालें। ठंडा होने पर फ्रिज में रख दें। इस पानी से कुल्ला करने पर मुंह की दुर्गंध दूर हो जाती है।

- एक टब में पानी भरकर उसमें कुछ बूंद पुदीने का तेल डालकर यदि उसमें पैर रखे जाएं तो थकान से राहत मिलती है और बिवाइयों के लिए बहुत लाभकारी है।पानी में नींबू का रस, पुदीना और काला नमक मिलाकर पीने से मलेरिया के बुखार में राहत मिलती है। इसके अलावा हकलाहट दूर करने के लिए पुदीने की पत्तियों में काली मिर्च पीस लें तथा सुबह शाम एक चम्मच सेवन करें।पुदीने की चाय में दो चुटकी नमक मिलाकर पीने से खांसी में लाभ मिलता है। हैजे में पुदीना, प्याज का रस, नींबू का रस समान मात्रा में मिलाकर पिलाने से लाभ होता है।


-हरे पुदीने की 20-25 पत्तियां, मिश्री व सौंफ 10-10 ग्राम और कालीमिर्च 2-3 दाने इन सबको पीस लें और सूती, साफ कपड़े में रखकर निचोड़ लें। इस रस की एक चम्मच मात्रा लेकर एक कप कुनकुने पानी में डालकर पीने से हिचकी बंद हो जाती है। इतना ही नहीं अधिक गर्मी या उमस के मौसम में जी मिचलाए तो एक चम्मच सूखे पुदीने की पत्तियों का चूर्ण और आधी छोटी इलायची के चूर्ण को एक गिलास पानी में उबालकर पीने से लाभ होता है।
- पुदीने का ताजा रस शहद के साथ सेवन करने से ज्वर दूर हो जाता है तथा न्यूमोनिया से होने वाले विकार भी नष्ट हो जाते हैं। पेट में अचानक दर्द उठता हो तो अदरक और पुदीने के रस में थोड़ा सा सेंधा नमक मिलाकर सेवन करें।